BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260807T080000
DTEND;TZID=Asia/Kolkata:20260807T170000
DTSTAMP:20260814T175740Z
CREATED:20260814T175740Z
LAST-MODIFIED:20260814T175740Z
UID:3982-1786089600-1786122000@amrolicollege.ac.in
SUMMARY:અંતાક્ષરી કોમ્પિટિશન 07-08-2026
DESCRIPTION:“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી \nકોમ્પિટિશન યોજયેલ હતી” \nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને સુરમય પ્રોગ્રામનું આયોજન તા. ૦૭-૦૮-૨૦૨૬\nનાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અને હેતુ વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત\nકરવાની તક પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓની કળા\, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. આ દિવ્ય સંગમમાં\nદર્શકોને ભક્તિ\, લોક ગીત\, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક\nઅનુભવ કરાવનાર હતી. કુલ ૩૦ ટીમના ૯૦ વિધાર્થીઓએ પોતાની કલા\, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ\nધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક વાજા જયમાલ દેવાયતભાઈ\, દોમડીયા તીર્થ અનિલભાઈ અને અલગીયા યશ\nકિરણભાઈ તેમજ દ્વિતીય ક્રમાંક ભાલું શ્રદ્ધા નીલેશભાઈ\, ભાલોડીયા હસતી આયુષભાઈ અને વિરાણી આસ્વી\nઅલ્પેશકુમાર વિજેતા જાહેર થયા હતા તેમજ વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.\nસ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સંચાલન\nકરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-07-08-2026/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_7751-scaled.jpg
END:VEVENT
END:VCALENDAR