BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260810
DTEND;VALUE=DATE:20260811
DTSTAMP:20260814T175030Z
CREATED:20260814T175030Z
LAST-MODIFIED:20260814T175030Z
UID:3974-1786320000-1786406399@amrolicollege.ac.in
SUMMARY:“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું.
DESCRIPTION:“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું. \nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી. પટેલ કોલેજ\nઓફ કોમર્સ\, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ ખાતે તા.૧૦-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સીના સૂચનાઓ\nહેઠળ “હર ઘર તિરંગા” વિષયક નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય\nએનસીસી કેડેટ્સમાં દેશભક્તિ\, રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવાનો\nતેમજ લેખન અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધારવાની તક પૂરી પાડવાનો હતો. આ સ્પર્ધામાં ૪૫\nકેડેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં દરેક એન.સી.સી. કેડેટ્સે &quot;હર ઘર તિરંગા&quot; ઈવેન્ટમાં\nસ્વતંત્રતામાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને સ્વતંત્રતાના ગુમનામ નાયકો પર નિબંધો\nલખ્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર ડૉ. અનિલા\nપિલ્લાઈ અને જે.યુ.ઓ ખુશી ડાભી\, સી.પી.એલ ખુશી ટીંબડિયા અને કેડેટ નેન્સી જેઠવાના\nસહયોગથી કાર્યક્રમનું આયોજન થયું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%b9%e0%aa%b0-%e0%aa%98%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b0%e0%aa%82%e0%aa%97%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%b2%e0%ab%87%e0%aa%96/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:NCC Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-11-at-12.36.21-PM-1.jpeg
END:VEVENT
END:VCALENDAR