BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260814
DTEND;VALUE=DATE:20260815
DTSTAMP:20260814T171017Z
CREATED:20260814T164320Z
LAST-MODIFIED:20260814T171017Z
UID:3942-1786665600-1786751999@amrolicollege.ac.in
SUMMARY:કોલેજનું ગૌરવ
DESCRIPTION:“કોલેજનું ગૌરવ” \nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એસ.વાય.બી.સી.એની\nવિદ્યાર્થીની ભગત રિદ્ધિ કુલેનભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર: ​એરોબિક જીમ્નાસ્ટિક્સ એશિયન\nચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું સ્થાન તેમજ ​રાષ્ટ્રીય સ્તર સિલ્વર મેડલ અને બ્રોન્ડ મેડલ મેળવેલ હતો\nતથા ​નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ)\, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટી નેશનલ\nચેમ્પિયનશિપમાં રાજ્ય/સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયારે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ\n​એરોબિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની\, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને\nસિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં ફ્લોર ​બેલેન્સિંગ બીમ સિલ્વરમેડલ\, ફ્લોર\nએક્સરસાઇઝ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ​જીમ્નાસ્ટિક્સમાં અસાધારણ યોગદાન બદલ ગુજરાત\nસરકારના રમતગમત વિભાગ દ્વારા “મહારાજા શ્રી જયદીપ સિંહજી જુનિયર એવોર્ડ” થી શ્રી ભગત\nરિદ્ધિ ફૂલેનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય\, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે\nઆર્ટિસ્ટિક અને એરોબિક જીમ્નાસ્ટિક્સમાં પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા સંસ્થાને અપાર ગૌરવ\nઅને સન્માન અપાવ્યું તે બદલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી\, સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.\nપ્રદીપકુમાર લેન્કા તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટના પરિવાર તરફથી\nહાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%ab%8c%e0%aa%b0%e0%aa%b5-%e0%ab%a7%e0%ab%aa-%e0%ab%a6%e0%ab%ae-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a8%e0%ab%ac/
LOCATION:SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE\, Near Jivan Jyot Hospital\, Amroli\, Surat\, Gujarat 394107\, SURAT\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-14-at-2.51.29-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260814
DTEND;VALUE=DATE:20260815
DTSTAMP:20260814T173009Z
CREATED:20260814T170151Z
LAST-MODIFIED:20260814T173009Z
UID:3949-1786665600-1786751999@amrolicollege.ac.in
SUMMARY:Singing Competition 14-08-2026
DESCRIPTION:“આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સ્વનિર્ભરમાં કોલેજમાં  \n“દેશ ભકિત ગીત” સ્પર્ધા યોજયેલ હતી” \nજીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ\nમેનેજમેન્ટ\, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.\nશાહ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર\nએપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં બી.કોમ.નાં વિદ્યાર્થીઓ માટે તા. ૧૪-\n૦૮-૨૦૨૬ ના રોજ દેશ ભકિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.\nઆ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને\nપ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ\,\nસુફિઝમ\, ગઝલ\, લોકગીત\, ઇંગ્લિશ સોંગ\, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય\nજોવા મળ્યો હતો. આ સ્પર્ધાનાં જજ તરીકે ફોરમ રાખોલિયા (પ્રોફેનલ સિંગર)\nહાજર રહીયા હતા. દેશ ભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૧૭ વિધાર્થીઓએ પોતાની\nકલા\, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના\nઅંતે પ્રથમ ક્રમાંક ટિમ્બડિયા ખુશી અરવિંદભાઈ\, દ્વિતીય ક્રમાંક સોદ્વાડીયા\nએકતા પ્રફુલભાઈ\, તૃતીય ક્રમાંક બોદુલ રાજ અંબાદાસ વિજેતા થયા હતા.\nવિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા\nહતા. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી\nમાર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું\nહતું.
URL:https://amrolicollege.ac.in/event/singing-competition-14-08-2026/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_20260814_120827-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260814
DTEND;VALUE=DATE:20260815
DTSTAMP:20260814T172650Z
CREATED:20260814T172251Z
LAST-MODIFIED:20260814T172650Z
UID:3957-1786665600-1786751999@amrolicollege.ac.in
SUMMARY:Seminar on The Role and Responsibilities of Modern Advertising Advertising Agency 14-08-2026
DESCRIPTION:બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન થયું\n\nજીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ\nકોર્મસ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારે Behind the Campaign : The Role\nand Responsibilities of a Modern Advertising Agency વિષય પર બી.બી.એ.\n(માર્કેટિંગ) વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પાર્થ\nસવાણી (Founder &amp; CEO\, Make me Brand) ઉપસ્થિત રહ્યા હતા. બી.બી.એ. (માર્કેટિંગ)\nનાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન\nહેઠળ બી.બી.એ. કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ. સ્વાતી મહેતા\,પ્રા.ડૉ. નિલેશ પટેલ દ્વારા આયોજન કરવામાં\nઆવ્યું હતું. અંતે પ્રા. રાકેશ પટેલે આમંત્રીત મહેમાનોનો તેમજ હાજર તમામ સ્ટાફ\,\nવિદ્યાર્થીઓનો આભારમાની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/seminar-on-the-role-and-responsibilities-of-modern-advertising-advertising-agency-14-08-2026/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Seminar Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-14-at-11.44.03-AM.jpeg
END:VEVENT
END:VCALENDAR