BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260824
DTEND;VALUE=DATE:20260825
DTSTAMP:20260825T072235Z
CREATED:20260825T072235Z
LAST-MODIFIED:20260825T072235Z
UID:4047-1787529600-1787615999@amrolicollege.ac.in
SUMMARY:અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ\, વી. એલ.\nશાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮-\n૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ\nસ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત\nયુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA\, B.Com\, BCA\, B.Sc (ડેટા સાયન્સ)\, M.Sc\n(IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા\nદરમિયાન જનરલ મેનેજમેન્ટ\, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ\, માર્કેટિંગ મેનેજમેન્ટ\, હ્યુમન\nરિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા\, જેમાં\nવિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા\nટીમને પ્રથમ ક્રમાંક: ₹૩\,૦૦૦ રોકડ પુરસ્કાર\, ​દ્વિતીય ક્રમાંક: ₹૨\,૦૦૦ રોકડ પુરસ્કાર\, ​તૃતીય ક્રમાંક:\n₹૧\,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation\nCash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન\nજ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ\nમાર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં\nઆયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ\, શ્રી આગમ શેઠ\, સુશ્રી શ્વેતા રાજપૂત\, સુશ્રી ફેની ગાંધી\,\nસુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ad%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%95/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-24-at-3.40.52-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260824T073000
DTEND;TZID=Asia/Kolkata:20260824T103000
DTSTAMP:20260825T071945Z
CREATED:20260825T071945Z
LAST-MODIFIED:20260825T071945Z
UID:4042-1787556600-1787567400@amrolicollege.ac.in
SUMMARY:“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં વાલી – શિક્ષક મિટિંગનું  આયોજન થયું.”
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સે\n(અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સે (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પુટર એપ્લીકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમ્યાન પ્રથમ વર્ષનાં બી.કોમ.\, એમ.એસસી. આઈ.ટી.\, બી.એસસી.\nડેટા સાયન્સ\, બી.સી.એ. (એ.આઈ.) અને બી.સી.એ. વિદ્યાર્થીઓની વાલી – શિક્ષક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.\nવાલી – શિક્ષક મિટિંગમાં કુલ ૫૧૦ વાલીઓએ મિટિંગમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ\, હાજરી\,\nવર્તન અને ભવિષ્યની તૈયારી\, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ\, આંતરિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસક્રમ પ્રવુતિઓ\nમાટેની માહિતી વાલીઓને પૂરી પાડવામાં આવી હતી. હાજર તમામ વાલીશ્રીઓને વિદ્યાર્થીઓ માટે કોલેજની એપ્લિકેશન અંગે\nમાહિતી આપતા તેમને સમજાવવામાં આવ્યું કે આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીની હાજરી\, એસાઈમેન્ટ\, ક્લાસ ટાઈમટેબલ\,\nકોલેજની નોટીસ વગેરેની માહિતી કોલેજ દ્વારા મૂકવામાં આવે છે અને વાલીઓને પણ કોલેજની એપ્લીકેશન ડાઉનલોડ કરવી\nહતી અને તેમાં માહિતી જેતા રહેવા જણાવવામાં આવ્યું હતું અને વાલીશ્રીના સૂચનો અને પ્રશ્નોનું સંતોષકર્ક નિવારણ કરવામાં\nઆવ્યું હતું. આ મિટિંગનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર તેમજ કમિટી દ્વારા\nસફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2-3/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-24-at-12.56.01-PM.jpeg
END:VEVENT
END:VCALENDAR