BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260825T090000
DTEND;TZID=Asia/Kolkata:20260825T133000
DTSTAMP:20260827T021917Z
CREATED:20260827T021917Z
LAST-MODIFIED:20260827T021917Z
UID:4051-1787648400-1787664600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું  આયોજ્ન થયું
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ\nઅમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ\nજીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે\nટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ\, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા\nરમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન\nકોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-12/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/PXL_20260825_074502651.MP2_.jpg-scaled.jpeg
END:VEVENT
END:VCALENDAR