BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260827
DTEND;VALUE=DATE:20260828
DTSTAMP:20260903T031041Z
CREATED:20260903T031041Z
LAST-MODIFIED:20260903T031041Z
UID:4074-1787788800-1787875199@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી થઈ.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ\nસાયન્સ અમરોલીનાં એન.સી.સી. અને એન.એસ.એસ. વિદ્યાર્થીનીઓ દ્વારા તા. ૨૭-૦૮-૨૦૨૬નાં રોજ અમરોલી અને\nકોસાડ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોલિસ ઇન્સ્પેકટરસર શ્રી રાજદીપ સિંહ\,\nપી.એસ.આઈ.આર.આર. જોગરાણા અને એ.એસ.આઈ. દીપક મોરે અને તેમની ટીમની અચૂક હાજર રહી હતી. એન.સી.સી.\nકેડેટ્સ અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રક્ષણ માટે તેમને આદરપૂર્વક રાખડી\nબાંધી હતી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ\nઆત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી. આ હૃદયસ્પર્શી પહેલથી એન.સી.સી. કેડેટ્સમાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે\nઆદર અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી. સાથે જ રક્ષાબંધનનો આ પ્રસંગ પોલીસ વિભાગ વચ્ચે સ્નેહ\, સહકાર અને\nસૌહાર્દનો સુંદર સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી.\nઓફિસર સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ અને એન.એસ.એસ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-14/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,NCC Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/WhatsApp-Image-2026-08-27-at-1.26.36-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260827T100000
DTEND;TZID=Asia/Kolkata:20260827T123000
DTSTAMP:20260903T030649Z
CREATED:20260903T030649Z
LAST-MODIFIED:20260903T030649Z
UID:4071-1787824800-1787833800@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૯ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૯-૦૮-૨૦૨૬ નાં\nરોજ પુસ્તક પરિચય શ્રેણી – ૯ જેમાં વિદ્યાર્થીઓ (૧) ક્રિશ ઉંધડ –  Atomic Habits  (૨)\nપ્રિયાંશી કલાલ –  Manifest તેમજ અધ્યાપક ડૉ. પ્રદીપકુમાર લેન્કા – સખારામ બાઈન્ડર\,\nપ્રા. શિવાની રાજપૂત – ઈકીગાઈ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા\nશ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અંતે અતિથિ ડૉ. વિજય ચૌધરીએ રક્ષાબંધન પર્વ નિમિત્તે\nતેમણે સુંદર ગીત રજૂ કર્યુ હતું. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ.\nસોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. હિરલ પંચાલ\, પ્રા. ડૉ. તન્વી\nભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન\nકરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-13/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/IMG_9776-scaled.jpg
END:VEVENT
END:VCALENDAR