BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260831
DTEND;VALUE=DATE:20260901
DTSTAMP:20260903T031303Z
CREATED:20260903T031303Z
LAST-MODIFIED:20260903T031303Z
UID:4077-1788134400-1788220799@amrolicollege.ac.in
SUMMARY:“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજના  વિદ્યાર્થીઓ ઝળકિયા”
DESCRIPTION:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના\nરોજ એન.એચ.કોમર્સ કોલેજ\, વલસાડ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં ૨૮ કોલેજનાં ૫૬\nસ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એસ.વાય.બી.કોમ.નો વિદ્યાર્થી પટેલ જય\nમહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ.\nમુકેશભાઈ આર. ગોયાણી\, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર\nઅભિનંદન પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/WhatsApp-Image-2026-09-02-at-08.13.38.jpeg
END:VEVENT
END:VCALENDAR