BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260818T080000
DTEND;TZID=Asia/Kolkata:20260905T170000
DTSTAMP:20261024T162824Z
CREATED:20261024T162824Z
LAST-MODIFIED:20261024T162824Z
UID:4121-1787040000-1788627600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં 'સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ-સ્ટોલ  એક્ઝિબિશન'નું ભવ્ય અને સફળ આયોજન થયું.
DESCRIPTION:જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ\n(ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં\nતા.૧૮ ઓગસ્ટ થી ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન “સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશન” નું\nભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship)\, વ્યવસાયિક\nકૌશલ્યો અને લીડરશીપના ગુણો વિકસાવવાના હેતુથી તાજેતરમાં કોલેજ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી\nહતી. કાર્યક્રમમાં ઉત્સાહી યુવા વર્ગની વ્યાપક ઉપસ્થિતિ જોવા મળી હતી\, જેમાં કોલેજ કેમ્પસના ૩૦૦ થી વધુ\nવિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ​BBA\, BCOM\, BCA\, BSc (Data Science) અને MSc (IT) જેવા\nવિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ\, નોન-ફૂડ પ્રોડક્ટ્સ\, આર્ટ-એક્ઝિબિશન અને મનોરંજક ગેમ્સના\nવિવિધ આકર્ષક સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું\nગ્રાહકો સમક્ષ પ્રદર્શન કરવા તથા વેચાણ કરવાની વ્યવહારુ તાલીમ મળી હતી\, જે તેમનામાં બિઝનેસ સ્કીલ્સ\nખીલવવા માટે ઉત્તમ સાબિત થઈ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા મર્યાદિત ન\nરહેતા ભણતરની સાથે-સાથે સ્વબળે કમાણી કરતા શીખે (Earn while learn) તેવો સુંદર હેતુ આ ઇવેન્ટ પાછળ\nરહેલો હતો. ​વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આ નવતર પ્રયોગથી &#39;ગુડ આઈડિયાઝ\, બ્રાઇટ ફ્યુચર અને ગ્રેઇટ\nઇમ્પેક્ટ&#39; ની વિભાવના સાર્થક થઈ હતી. સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશનનું આયોજનને સફળ\nબનાવવા બદલ કોલેજ સંચાલક મંડળ અને કોલેજ પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને\nભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય\nડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ SSIP\, IIC અને એન્ટરપ્રિન્યોરશિપ કમિટીના સભ્યો—ડૉ. સોયેબ મેમણ\, ડૉ.\nપ્રીતિ ટેલર\, ડૉ. વિશ્વનાથ બોરસે\, શ્રી રાકેશ પટેલ\, ડૉ. દમયંતી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-17/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-05-at-1.48.12-PM.jpeg
END:VEVENT
END:VCALENDAR