BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260918T080000
DTEND;TZID=Asia/Kolkata:20260921T170000
DTSTAMP:20261024T164751Z
CREATED:20261024T164751Z
LAST-MODIFIED:20261024T164751Z
UID:4137-1789718400-1790010000@amrolicollege.ac.in
SUMMARY:“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં  વિદ્યાર્થીઓ ઝળકિયા”
DESCRIPTION:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટ તા. ૧૮ થી ૨૧\nસપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ અંબાબા કોલેજ સાબરગામ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ બોક્સિંગ ગર્લ્સ ટુર્નામેન્ટમાં\n૧૮ કોલેજનાં ૩૪ સ્પર્ધકો તેમજ ભાઈઓમાં ટુર્નામેન્ટમાં ૩૩ કોલેજનાં ૮૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન\nજ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીનાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં એફ.વાય.બી.બી.એ. ક્રિષા હિરેનભાઈ પારેખ તેમજ\nટી.વાય.બી.બી.એ. કેના રૂપેશભાઈ ભટ્ટીએ ગોલ્ડ મેડલ\, એફ.વાય.બી.બી.એ. ધ્રુવી સતવીરસિંહ ઢાકાએ સિલ્વર મેડલ\,\nએફ.વાય.બી.બી.એ. જિનલ રાજુભાઈ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ અને બોક્સિંગ ભાઈઓની કેટેગરીમાં ટી.વાય.બી.સી.એ.\nઅંકુશ અજીત મંડલએ સિલ્વર મેડલ\, એસ.વાય.બી.બી.એ. પાર્થકુમાર દેસુરભાઈ વાંજર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.\nતેમજ રાજસ્થાન ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી માટે ક્રિષા હિરેનભાઈ પારેખ અને કેના રૂપેશભાઈ\nભટ્ટીની પસંદગી કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બોક્સિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.\nવિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી\, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા\nતેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2-2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-23-at-15.52.15-1.jpeg
END:VEVENT
END:VCALENDAR