BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20261029
DTEND;VALUE=DATE:20261030
DTSTAMP:20261030T035631Z
CREATED:20261030T035631Z
LAST-MODIFIED:20261030T035631Z
UID:4141-1793232000-1793318399@amrolicollege.ac.in
SUMMARY:ડૉ. ભરત નારાયણદાસ બસરાણી પીએચ.ડી. થયા.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ\nઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ\, અમરોલી\, સુરતના કોમર્સ/એકાઉન્ટિંગ વિષયનાં વ્યાખ્યાતા ડૉ.\nભરત નારાયણદાસ બસરાણી ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી\, સુરત તરફથી\nએમણે રજૂ કરેલ “Study of Total Quality Management Practices and\nEmployees’ Perception on Performances in Banks in Surat” વિષય\nપરના મહાશોધ નિબંધને માન્યતા આપી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે.\nતેમણે શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ\, સુરતના આચાર્યશ્રી ડૉ. હિના\nએસ. ઓઝા નાં માર્ગદર્શન હેઠળ કોમર્સ/એકાઉન્ટિંગ વિષયમાં સંશોધન કાર્ય કરેલ\nછે. તેમની આ સિદ્ધિ બદલ અમરોલી કોલેજનાં આચાર્યશ્રી ડૉ. મુકેશ આર.\nગોયાણી\, તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવનજ્યોત ટ્રસ્ટ પરિવાર\nતરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%a1%e0%ab%89-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%af%e0%aa%a3%e0%aa%a6%e0%aa%be%e0%aa%b8-%e0%aa%ac%e0%aa%b8%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-10-29-at-14.16.29-2.jpeg
END:VEVENT
END:VCALENDAR