BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260902T103000
DTEND;TZID=Asia/Kolkata:20260902T123000
DTSTAMP:20260903T031542Z
CREATED:20260903T031542Z
LAST-MODIFIED:20260903T031542Z
UID:4080-1788345000-1788352200@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી–૧૦ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૨-૦૯-૨૦૨૬ નાં\nરોજ પુસ્તક પરિચય શ્રેણી – ૧૦ જેમાં વિદ્યાર્થીઓ (૧) ઈર્શાદ એચ. પટેલ – “The Happiness\nTrap” (૨) દક્ષ સોજિત્રા – The Art of Seduction તેમજ અધ્યાપક પ્રા. રાકેશ પટેલ – –\n“Success is Never Ending Failure is Never Final” પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા\nઅને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના\nમાર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા.\nડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું\nઆયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-15/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/20260902_120058.jpg-scaled.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260827T100000
DTEND;TZID=Asia/Kolkata:20260827T123000
DTSTAMP:20260903T030649Z
CREATED:20260903T030649Z
LAST-MODIFIED:20260903T030649Z
UID:4071-1787824800-1787833800@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૯ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૯-૦૮-૨૦૨૬ નાં\nરોજ પુસ્તક પરિચય શ્રેણી – ૯ જેમાં વિદ્યાર્થીઓ (૧) ક્રિશ ઉંધડ –  Atomic Habits  (૨)\nપ્રિયાંશી કલાલ –  Manifest તેમજ અધ્યાપક ડૉ. પ્રદીપકુમાર લેન્કા – સખારામ બાઈન્ડર\,\nપ્રા. શિવાની રાજપૂત – ઈકીગાઈ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા\nશ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અંતે અતિથિ ડૉ. વિજય ચૌધરીએ રક્ષાબંધન પર્વ નિમિત્તે\nતેમણે સુંદર ગીત રજૂ કર્યુ હતું. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ.\nસોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. હિરલ પંચાલ\, પ્રા. ડૉ. તન્વી\nભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન\nકરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-13/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/IMG_9776-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260820T100000
DTEND;TZID=Asia/Kolkata:20260820T133000
DTSTAMP:20260821T072002Z
CREATED:20260821T072002Z
LAST-MODIFIED:20260821T072002Z
UID:4033-1787220000-1787232600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી–૮ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ\nકોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા.૨૦-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૮ નું આયોજન\nકરાયું હતું. અતિથિ વિશેષ તરીકે ધબકારનાં તંત્રીશ્રી નરેશભાઈ વરિયા અને પત્રકાર નિલમબેન\nકંથારીયા હાજર રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓ (૧) હેની વેકરીયા–“પાટણની પ્રભુતા” (૨) આંબલીયા\nહાર્દી-&quot;સફળતા&quot; (૩) કૃણાલ લકકડ-&quot;અગનપંખ&quot; (૪) મયુર જાની-&quot;The old man and the\nsea&quot; (૫) બાબરીયા પુષ્કર-&quot;The Phycology of money&quot; તેમજ અધ્યાપક પ્રા. દમયંતી\nપટેલ-&quot;મનની વાત પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં\nવધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\,\nપ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા.\nભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-11/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_9327-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260819T100000
DTEND;TZID=Asia/Kolkata:20260819T123000
DTSTAMP:20260821T071651Z
CREATED:20260821T071651Z
LAST-MODIFIED:20260821T071651Z
UID:4030-1787133600-1787142600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી –૭ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ\nકોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૭ નું આયોજન\nકરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) સંતોષી ડાકુઆ – “The Courage to be Disliked” (૨) યશ\nસોજિત્રા – &quot;શ્રીમદ ભગવદ્ ગીતા&quot; તેમજ અધ્યાપક “Ikigai” – પ્રા. રાહુલ પાટીલ પુસ્તકોના\nવિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી\nડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\,\nપ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ\nપટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-10/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_1140.JPG-scaled.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260813T110000
DTEND;TZID=Asia/Kolkata:20260813T133000
DTSTAMP:20260814T174419Z
CREATED:20260814T174419Z
LAST-MODIFIED:20260814T174419Z
UID:3967-1786618800-1786627800@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી –૬ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ\nકોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા.૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૬ નું આયોજન\nકરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) પ્રીતિસ્મિતા નાયક – &quot;દારૂ દેવતા (ઉડિયા ભાષા)&quot; (૨) કૃણાલ\nલકકડ – ;પ્રમુખ પરિમલ&quot; (૩) સોજીત્રા દક્ષ – ;The Art of Seduction&quot; (૪) નાકરાણી\nભવ્યા – ;Five Point Someone&quot; (૫) રુદ્ર કાચરિયા – &quot;Rich Dad Poor Dad&quot;\nતેમજ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા – &quot;ગરુડ પુરાણ&quot;\, પ્રા. કૃપાલી પટેલ – ;રાજા યોગા; અને પ્રા.\nડૉ.પ્રદીપ લેંકા(સ્પોર્ટ ટીચર) – ;ભગવાન શ્રી જગન્નાથ; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા\nઅને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના\nમાર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા.\nડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું\nઆયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-13-at-1.06.24-PM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260806T110000
DTEND;TZID=Asia/Kolkata:20260806T133000
DTSTAMP:20260814T180108Z
CREATED:20260814T180108Z
LAST-MODIFIED:20260814T180108Z
UID:3985-1786014000-1786023000@amrolicollege.ac.in
SUMMARY:પુસ્તક પરિચય શ્રેણી – 5
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૫ આયોજન થયું.\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ\n(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૬-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૫ નું આયોજન\nકરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) વસુ સાંગાણી – &quot;મેનેજમેન્ટ એક નિકટ પરિચય&quot; (૨) તૃષા ગોયાણી Don’t believe\neverything you think; (૩) ખુશ જગણીયા – &quot;સંપૂર્ણ ચાણક્ય નીતિ ચાણક્ય&quot; (૪) મયુર જાની – ;Art of spending money; તેમજ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા – ;ગરુડ પુરાણ; અને પ્રા. નેહા શુક્લા – ;Breath\, Eyes\, Memory ; વાંચેલ\nપુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ\nગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડૉ. તન્વી\nભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9a%e0%aa%af-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%a3%e0%ab%80-5/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-06-at-12.51.03-PM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260730T110000
DTEND;TZID=Asia/Kolkata:20260730T133000
DTSTAMP:20260814T180809Z
CREATED:20260814T180809Z
LAST-MODIFIED:20260814T180809Z
UID:3992-1785409200-1785418200@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ\n(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન\nકરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ – ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી – &quot;પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ – ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ – ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ – ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ – ;પથ અને પાથેય&quot; અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડો. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-07-30-at-1.30.28-PM.jpeg
END:VEVENT
END:VCALENDAR