BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241230T110000
DTEND;TZID=UTC:20250104T133000
DTSTAMP:20250629T094756Z
CREATED:20250629T094756Z
LAST-MODIFIED:20250629T094756Z
UID:2191-1735556400-1735997400@amrolicollege.ac.in
SUMMARY:Beauty  Care WorkShop
DESCRIPTION:“અમરોલી સ્વનિર્ભર કોલેજમાં બ્યુટીકેર વર્કશોપનું આયોજન થયું હતું.”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૩૦ ડિસેમ્બર થી ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ઓલ ઇન્ડિયા વુમન્સ ઓર્ગેનઇઝેશન “શક્તિમંચ” દ્વારા બ્યુટીકેર વર્ક શોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચ ગુજરાત દ્વારા ભારત ભરમાં મહિલા વિકાસના કાર્ય કરે છે. કોલેજની વિદ્યાર્થીની (બહેનો)ને આત્મનિર્ભર બનવા/સ્વરોજગાર મળી રહે એ હેતુ માટે બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચનાં શ્રી કૌશિક ઠક્કર (ગુજરાત હેડ) અને સુષ્મા પાટીલ દ્વારા કોલેજની ૪૨ જેટલી વિદ્યાર્થીની (બહેનો) ને વર્કશોપમાં વિવિધ પ્રકારનાં કોર્ષ જેવા કે\, બ્રાઈડલ મેક-અપ (એચ.ડી.)\, એન્ડવાસ વેક્સ\, ન્યુ એન્ડવાસ હેર કટીંગ\, ન્યુ પેટન સાડી સ્ટાઈલ\, આઇબ્રો\, એન્ડવાસ હેર સ્પા\, એન્ડવાસ મશીનરી નોલેજ\, હેર ટ્રીટમેન્ટ હોમમેડ\, ફેશ ટ્રીટમેન્ટ હોમમેડ\, ગરબાના સ્ટેપ\, ફેસીયલ\, ચોકલેટ મેકિંગ વગેરે શીખવવામાં આવ્યું હતું. વર્કશોપ આયોજન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલાએ કર્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/beauty-care-workshop/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250102T100000
DTEND;TZID=UTC:20250102T120000
DTSTAMP:20250629T094922Z
CREATED:20250629T094922Z
LAST-MODIFIED:20250629T094922Z
UID:2202-1735812000-1735819200@amrolicollege.ac.in
SUMMARY:Prize Distribution 02-01-2025
DESCRIPTION:” શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં યોજાયો”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી બી.સી.એ.\, બી.બી.એ.\, બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૨-૦૧-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય\, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી સુરેશ કળથીયા (Founder & CEO. Ebizzinfotech\, Italish\, EBS Media & Wellheal)\, શ્રી સવજીભાઈ બી. પટેલ (Educationalist\, Thinker & Social Leader)\, તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગિરધરગોપાલ મુન્દ્રાજી\, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી સુરેશ કલાથીયા તેમજ શ્રી સવજીભાઈ બી. પટેલએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બી.કોમ.\,બી.સી.એ.\, બી.બી.એ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. તન્વીબેન ભાલાળા\, ડૉ. વિશાલ પંડ્યા અને ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ. વિશાલ પંડ્યાએ કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/prize-distribution-02-01-2025/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250111T080000
DTEND;TZID=UTC:20250111T180000
DTSTAMP:20250629T095132Z
CREATED:20250629T095132Z
LAST-MODIFIED:20250629T095132Z
UID:2263-1736582400-1736618400@amrolicollege.ac.in
SUMMARY:ZEAL 2025
DESCRIPTION:On January 11\, 2025\, ZEAL 2025\, a vibrant intercollegiate fest\, was successfully organized by the Jivan Jyot Trust under the banner of Prof. V.B. Shah Institute of Management\, R.V. Patel College of Commerce (English Medium)\, V.L. Shah College of Commerce (Gujarati Medium)\, and Sutex Bank College of Computer Application & Science\, Amroli\, Surat. With the tagline “Explore Your Limit…” and the theme “Where Tradition Meets Innovation”\, the fest offered a dynamic platform for students to showcase their talent\, creativity\, and intellect.\nThe event featured a diverse array of competitions including Brand Quest\, Squid Game\, Recruitment Rush\, Reel Making\, Fashion Fusion\, The Book Time\, Check Mate\, Murder Mystery\, Financial Foresight\, Vocal Vibes of 90’s\, Quiz Mania\, and Minute to Win It. Each event was thoughtfully curated to challenge and engage participants in fun and meaningful ways.\nThe program commenced at 8:00 AM with around 700 + enthusiastic participation from various colleges. The event was graced by the presence of Shri Bharatbhai Shah (President)\, Dr. Mukesh R. Goyani (Principal)\, along with coordinators and student volunteers who ensured smooth execution. Overall\, ZEAL 2025 was a grand success\, fostering learning\, networking\, and celebration of student excellence.
URL:https://amrolicollege.ac.in/event/zeal-2025/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250111T090000
DTEND;TZID=UTC:20250111T173000
DTSTAMP:20250629T094930Z
CREATED:20250629T094930Z
LAST-MODIFIED:20250629T094930Z
UID:2204-1736586000-1736616600@amrolicollege.ac.in
SUMMARY:Voyage-2025
DESCRIPTION:સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest\, Reel Making\, Check Mate\, Vocal Vibes of 90’s\, Squid Game\, Fashion Fusion\, Murder Mystery\, Quiz Mania\, Recruitment Rush\, The Book Time\, Financial Foresight\, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી 624 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD\, Shish Group)\, Dr. Manish Vagela (CEO Just Abroad)\, Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards)\, Shri Naveentbhai Gopani (CEO\, Aviate)\, Shri Ashish Sindhv (Founder – Perfect Click)\, Shri Dishant Babariya (Founder – Perfect Click)\, જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ\, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ\, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest\, Reel Making\, Check Mate\, Vocal Vibes of 90’s\, Squid Game\, Fashion Fusion\, Murder Mystery\, Quiz Mania\, Recruitment Rush\, The Book Time\, Financial Foresight\, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી ૮૬૬ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD\, Shish Group)\, Dr. Manish Vagela (CEO Just Abroad)\, Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards)\, Shri Naveentbhai Gopani (CEO\, Aviate)\, Shri Ashish Sindhv (Founder – Perfect Click)\, Shri Dishant Babariya (Founder – Perfect Click)\, જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ\, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ\, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
URL:https://amrolicollege.ac.in/event/voyage-2025/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250127T053000
DTEND;TZID=UTC:20250127T230000
DTSTAMP:20250629T095131Z
CREATED:20250629T095131Z
LAST-MODIFIED:20250629T095131Z
UID:2262-1737955800-1738018800@amrolicollege.ac.in
SUMMARY:Picnic 2025- BBA Stream
DESCRIPTION:The B.B.A stream organized a picnic on 27th January 2025\, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating\, rafting\, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank\, groups socialized\, dined\, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van\, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants\, effectively achieving its aim of promoting community outside the academic setting.
URL:https://amrolicollege.ac.in/event/picnic-2025-bba-stream/
CATEGORIES:Misc. Events
END:VEVENT
END:VCALENDAR