BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.15.20//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250304T142500
DTEND;TZID=UTC:20250304T142500
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095000Z
LAST-MODIFIED:20250629T095000Z
UID:2223-1741098300-1741098300@amrolicollege.ac.in
SUMMARY:Blood donation camp in remembrance of shri Kantikaka (Founder of Trust)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ\nકોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા લાયન્સ\nક્લબ ઓફ ઇન્ડિયા સુરત (ઇસ્ટ)\, ફેમીલી ફીઝીસ્યાન અસોસીયેસન \,Care Today તથા અમરોલી પોલીસ સ્ટેસનના સંયુક્ત ઉપક્રમે\nઆજ રોજ તારીખ ૧૭-૩-૨૦૨૫ જીવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીના ના ભાગ રૂપે\nશૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના ચોથા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.\nજેમાં અતિથી વિશેષ તરીકે શ્રી સવજી ભાઈ પટેલ તેમજ Care Today સંસ્થામાંથી શશાંક મિશ્રા\, સુમિત મિશ્રા\, દિવ્યેશ ભાઈ ગાબાણી\n(સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલતા UPSC ટ્રેનીંગ હેડ) હાજર રહ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ અને ઉપ પ્રમુખ\,\nમંત્રીએ રક્ત્દાતાઓનો આભાર માન્યો હતો.\nજેમાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો અને બિન શૈક્ષણિકતા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો જેમાં ૫૧ જેટલી બોટલ મેળવી શક્યા.\nસમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા\nટેલર તથા બીબીએ\,બીસીએ\,બીકોમ કો-ઓર્ડીનેટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-shri-kantikaka-founder-of-trust/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250205T073000
DTEND;TZID=UTC:20250211T170000
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094932Z
LAST-MODIFIED:20250629T094932Z
UID:2206-1738740600-1739293200@amrolicollege.ac.in
SUMMARY:NSS Annual Camp-2025 (Kosad)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા\,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી\,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી\,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)\, શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” – ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ \, મતદાન જાગૃતિ\, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 
URL:https://amrolicollege.ac.in/event/nss-annual-camp-2025-kosad/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250126T162800
DTEND;TZID=UTC:20250126T162800
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094932Z
LAST-MODIFIED:20250629T094932Z
UID:2207-1737908880-1737908880@amrolicollege.ac.in
SUMMARY:Republic day Celebration
DESCRIPTION:“સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી”\nજીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, માનદમંત્રી અનુજભાઈ શાહ\, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા\, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ\, તેમજ કોલેજનાં આચાર્ય\, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો\, તેમજ હાજર તમામ સ્ટાફ\, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/republic-day-celebration/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250125T144200
DTEND;TZID=UTC:20250125T144200
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095007Z
LAST-MODIFIED:20250629T095007Z
UID:2227-1737816120-1737816120@amrolicollege.ac.in
SUMMARY:Blood donation camp in remembrance of Dr. Mahendra Solanki
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ\nવી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી\,\nલાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ)\, સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર\, HDFC બેંક\, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત\,\nસંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં\nરોજ જીવન જ્યોત ટ્રસ્ટ\, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું\nઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ\nમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત\nકરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી\, આચાર્યશ્રી\, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન\nશિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના\nઆચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર\, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના\nસહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-dr-mahendra-solanki/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250124T134600
DTEND;TZID=UTC:20250124T134600
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095300Z
LAST-MODIFIED:20250629T095300Z
UID:2268-1737726360-1737726360@amrolicollege.ac.in
SUMMARY:Traffic Awareness Program
DESCRIPTION:કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે\nટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર\n(હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી\nજેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો\, ટ્રાફિક સિગ્નલ્સ\, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના\nવિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ\nકરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.\n24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી\nકરવામાં આવી.\nજેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ\nપ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો.
URL:https://amrolicollege.ac.in/event/traffic-awareness-program/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250116T134200
DTEND;TZID=UTC:20250116T134200
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095300Z
LAST-MODIFIED:20250629T095300Z
UID:2267-1737034920-1737034920@amrolicollege.ac.in
SUMMARY:Kavi Kag Dayro
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ કોલેજ ઓફ\nકોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક\nપ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ\nમેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં\nમુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી\nહતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/kavi-kag-dayro/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250103T125900
DTEND;TZID=UTC:20250103T125900
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095055Z
LAST-MODIFIED:20250629T095055Z
UID:2247-1735909140-1735909140@amrolicollege.ac.in
SUMMARY:Tracking Campfor NSS Students
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી. એલ.શાહ\nકોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તારીખ ૩જાન્યુઆરી\, ૨૦૨૫ થી ૬\nજાન્યુઆરી\,૨૦૨૫ દરમિયાન રમતગમત\, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ\nકચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા\nશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.\nસાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ ૩ જાન્યુઆરી\,૨૦૨૫ ના રોજ કોલેજ તથા રમતગમત\, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા\nહથગઢ(મહારાષ્ટ્ર) તથા સાપુતારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એન.એસ.એસ અને એન.સી.સી મળી કુલ ૧૦૭\nવિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કર્યું હતું. તેમજ તારીખ ૪ જાન્યુઆરી\,૨૦૨૫ ના રોજ કોલેજ કેમ્પસમાં ફાયર વિભાગ અમરોલી દ્વારા ફાયર\nસેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તેમજ કયા ફાયર સાધનોનો ઉપયોગ કેવી\nરીતે અને કઈ આગ બુજાવવા માટે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.\nઆ કાર્યક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી તેમજ રમતગમત યુવાનને સાંસ્કૃતિક વિભાગ અધિકારી શ્રીમતી રાધિકા લાઠીયા\nહાજર રહ્યા હતા.\nસાયબર સિક્યુરિટી કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના (ડી.એસ.પી) શ્રી હેતલ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને સળગતા પ્રશ્નો અને ઉકેલ\nવિશે માહિતગાર કર્યા તેમજ મોબાઇલ તથા સોશિયલ મીડિયા સંબંધિત સમસ્યાઓથી અવગત કર્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી\nડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકા ટેલર\nદ્વારા સફળતાપૂર્વક યોજાયો.
URL:https://amrolicollege.ac.in/event/tracking-campfor-nss-students/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241030T132700
DTEND;TZID=UTC:20241030T132700
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095259Z
LAST-MODIFIED:20250629T095259Z
UID:2266-1730294820-1730294820@amrolicollege.ac.in
SUMMARY:Sardar Vallabhbhai Patel Janm jayanti
DESCRIPTION:આજ રોજ તારીખ ૩૧-૧૦-૨૪ અમરોલી કોલેજમાં “લોખંડી પુરુષ” તથા “રાષ્ટ્રીય એકતાના” પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે ફોટા બીડેલ છે.
URL:https://amrolicollege.ac.in/event/sardar-vallabhbhai-patel-janm-jayanti/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241001T135200
DTEND;TZID=UTC:20241001T135200
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095309Z
LAST-MODIFIED:20250629T095309Z
UID:2269-1727790720-1727790720@amrolicollege.ac.in
SUMMARY:Swachchata hi Seva (Say No tp Plastic)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ ૧લી ઓક્ટોબર 2024 ના રોજ કોલેજ કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરી “Say No To Plastic ” વિશે જાગૃતિ ફેલાવી.\nકાર્યક્રમ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક જ્યોતિકા ટેલર દ્વારા તથા પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પૂરો થયો.
URL:https://amrolicollege.ac.in/event/swachchata-hi-seva-say-no-tp-plastic/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240930T125200
DTEND;TZID=UTC:20240930T125200
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095054Z
LAST-MODIFIED:20250629T095054Z
UID:2246-1727700720-1727700720@amrolicollege.ac.in
SUMMARY:Bike Rally
DESCRIPTION:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે રાજ્યકક્ષા દ્વારા સ્વચ્છતા વિશે એવા અભિયાન કાર્યરત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તારીખ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલેજ ગ્રાઉન્ડ પરથી બાઇક રેલી નું આયોજન કર્યું હતું
URL:https://amrolicollege.ac.in/event/bike-rally/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240921T135700
DTEND;TZID=UTC:20240921T135700
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095309Z
LAST-MODIFIED:20250629T095309Z
UID:2270-1726927020-1726927020@amrolicollege.ac.in
SUMMARY:Swachchata hi Seva
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ\, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ\nમેનેજમેન્ટ તથા સુટેક્ષ બેન્ક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા આજ રોજ તારીખ ૨૧-૯-૨૪ આચાર્યશ્રી ડો.\nમુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કોલેજ પરિસર તથા\nકેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૦ જેટલા એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા તથા ગંદકી\nન કરવા અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવા માટે દરેક ક્લાસમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ\nપ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/swachchata-hi-seva/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240910T141700
DTEND;TZID=UTC:20240910T141700
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094959Z
LAST-MODIFIED:20250629T094959Z
UID:2222-1725977820-1725977820@amrolicollege.ac.in
SUMMARY:Mega Blood Donation Camp
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં\, સુરત રક્તદાન કેન્દ્ર\, એચ.ડી.એફ.સી બેન્ક\, ફેમિલી ફિઝિશિયન\nએસોસિએશન\, સંતોષ વુમન કેર હોસ્પિટલ અને આઇ.વી.એફ સેન્ટર\, એલ પી સવાણી સંસ્કાર વેલી સ્કુલ અને અમરોલી પોલીસ\nસ્ટેશનના સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તારીખ 10-9-2024 ના રોજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં\nઆમંત્રિત મહેમાન તરીકે શ્રી મુકેશભાઈ દલાલ (સાંસદ સભ્ય)\, ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત\nયુનિવર્સિટી)\, જીવન ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા અનુજભાઈ શાહ\, જે .ઝેડ. શાહ આર્ટસ એન એચ.પી. દેસાઈ\nકોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. સેજલબેન દેસાઈ\, ડો.મહેન્દ્રભાઈ સોલંકી તેમજ અમરોલી વિસ્તારના કોર્પોરેટર શ્રી\nરાજેન્દ્રભાઈ પટેલ\, અજીતભાઈ પટેલ\, ગીતાબેન સોલંકી સામાજિક અગ્રણી ભાવિનભાઈ પટેલ\, મુકેશભાઈ દેસાઈ એ અમૂલ્ય હાજરી\nઆપી હતી.\nજ્યારે ડો. સતીશ પટેલ\, શ્રી કિશોર માંગરોળીયા (લાયન્સ ક્લબ ઓફ સુરત)\, શ્રી જતીન વસી (એચ.ડી.એફ.સી બેન્ક)\, ડો. મહેન્દ્ર\nસોલંકી ફે(મિલી ફિઝિશિયન એસોસિએશન)\, શ્રી જે.બી.વનાર (અમરોલી પોલીસ સ્ટેશન)\, શ્રી હિરેન મહેતા\, શ્રીધર કોન્ટ્રાક્ટર (લીમકા\nબુક ઓફ રેકોર્ડ) ડો.પારુલ વડગામા (પ્રોફેસર એન્ડ હેડ જી.એસ.સી)\, ડો.પારસ વરસાણી\, શ્રી પ્રકાશચંદ્ર પટેલ (એન.એસ.એસ\nડાયરેકટર\, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)\, ડો. પ્રફુલભાઈ સિરોયા (પ્રેસિડેન્ટ લોક દૃષ્ટિ ચક્ષુ બેંક) તરફથી તમામ રક્તદાતાઓને\nસ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. રક્ત શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું\nહતું. રક્તદાન શિબિરના અંતે કુલ 308 જેટલી બોટલ નું રક્તદાન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી\nઅને બીસીએ કોર્ડીનેટર ડૉ. જૈમીન શુકલાસર\, બીકોમ કોર્ડીનેટર ભરત બસરાણી સર\, બીબીએ કોઓર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડો.\nનિલેશ પટેલ\, બીસીએ વિન્ટર કોર્ડીનેટર વિરલ પોલીસવાલા\, બીએસસી ડેટા સાયન્સ કોર્ડીનેટર પ્રોફેસર હિતેશ પટેલ અને\nએન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકાબેન ટેલર તથા એન.એસ.એસના સ્વયંસેવકો તથા\nતમામ સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરી શકાયુ.
URL:https://amrolicollege.ac.in/event/mega-blood-donation-camp/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240816T120300
DTEND;TZID=UTC:20240816T120300
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095053Z
LAST-MODIFIED:20250629T095053Z
UID:2244-1723809780-1723809780@amrolicollege.ac.in
SUMMARY:Raxabandhan celebration at Amroli Police station
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ભાઈ\nબહેનના પવિત્ર પર્વ ની ઉજવણીના ભાગરૂપે અમરોલી પોલીસ સ્ટેશન ના જવાનો સાથે રક્ષાબંધનની આનંદભેર\nઉજવણી થઈ .જેમાં ૧૨ એન એસ એસ ની વિદ્યાર્થીનીઓ અને ૧૨ એન.સી.સીની મળીને ૨૪ વિદ્યાર્થીની બહેનોએ\nજવાનો સાથે રક્ષાબંધન ઉજવણી કરી.\nઅમરોલી પોલીસ સ્ટેશન તથા સર વેલેન્સ વિભાગ ના કર્મચારીઓને રાખડી બાંધી અને બદલામાં પોલીસ\nકર્મીઓએ પણ બહેનોની રક્ષા કરવાના વચન આપ્યા અને કોઈ પણ સમસ્યા હોય તો કેવી રીતે ક્યાં શું કરવું એ વિશેની\nમાહિતી પણ આપી.
URL:https://amrolicollege.ac.in/event/raxabandhan-celebration-at-amroli-police-station/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240815T140300
DTEND;TZID=UTC:20240815T140300
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094958Z
LAST-MODIFIED:20250629T094958Z
UID:2220-1723730580-1723730580@amrolicollege.ac.in
SUMMARY:15th August
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત કોલેજ ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના પ્રસંગે મુખ્ય\nમહેમાન તરીકે મનસુખભાઈ નારીયા તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી અનુજ ભાઈ શાહ \,ટ્રસ્ટી કાંતિભાઈ\nમાલવાડાવાળા\, સભ્ય સ્નેહલભાઈ શાહ \,કોલેજના આચાર્ય\, કોલેજનો ટીચિંગ સ્ટાફ \, નોન ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા\nહતા. એન.સી.સીની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનો ને ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા.એન.સી.સીની\nવિદ્યાર્થીનીઓને સીટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા.\nસ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. મનસુખભાઈ નારીયા દ્વારા ધ્વજારોહન\nકરવામાં આવ્યું હતું. એન.એસ.એસ ના વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી.સમગ્ર\nકાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તથા એન્કર તરીકે કોલેજના સ્પોટ ટીચર તથા\nએન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તેમજ સમગ્ર સ્ટાફ ગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર\nદિવસની ઉજવણી કરી હતી. અંતે આમંત્રિત મહેમાનો તેમજ હાજર સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓના આભાર માની\nકાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/15th-august/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240801T155400
DTEND;TZID=UTC:20240801T155400
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094931Z
LAST-MODIFIED:20250629T094931Z
UID:2205-1722527640-1722527640@amrolicollege.ac.in
SUMMARY:NSS Orientation
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી. ઓફ મેનેજમેન્ટ આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ તથા સુટેક્સ બેંક કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024- 25 નો એન.એસ.એસ ઓરિએન્ટેસન (orientation) પ્રોગ્રામ આજ રોજ તારીખ 1-8-2024 ને ગુરુવારે આયોજિત થયો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એન.એસ.એસ માં જોડવાના હેતુસર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રદ્યાપક જ્યોતિકા ટેલર તથા ડો. પ્રદીપ કુમાર લેનકા દ્વારા થયું હતું અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર વિજયભાઈ ચૌધરી\, NSS ઓફિસર જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી\, દ્વારા એન.એસ.એસ નું મહત્વ\, શા માટે એન.એસ.એસ અને વિદ્યાર્થીઓને ફાયદા વિશે વિસ્તૃત સમજ આપી. કુલ ૩૦૦ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ લાભ લીધો. વિધાર્થીઓ માંથી ૨ સ્વયમ સેવક ભાઈ અને બહેનને NSS સ્કાફ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણી સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
URL:https://amrolicollege.ac.in/event/nss-orientation/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240727T120800
DTEND;TZID=UTC:20240727T120800
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095054Z
LAST-MODIFIED:20250629T095054Z
UID:2245-1722082080-1722082080@amrolicollege.ac.in
SUMMARY:Ek Ped Maa Ke Nam
DESCRIPTION:ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર વિશ્વ પર્યાવરણ દિવસે મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક પેડ મા કે\nનામ અભિયાન શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આજ રોજ વૃક્ષા રોપણ\nકરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તથા પર્યાવરણનુંજરાત અને સંરક્ષણ અંગની પ્રતિજ્ઞા\nપણ લીધી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા પ્રિન્સિપલ\nડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું.
URL:https://amrolicollege.ac.in/event/ek-ped-maa-ke-nam/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240713T191900
DTEND;TZID=UTC:20240713T191900
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094936Z
LAST-MODIFIED:20250629T094936Z
UID:2209-1720898340-1720898340@amrolicollege.ac.in
SUMMARY:તાપી જન્મોત્સવ ઉજવણી
DESCRIPTION:આજ રોજ તારીખ 13-7-2024 અમરોલી કોલેજમાં તાપી જન્મોત્સવ નિમિત્તે તાપી માતાનું મહાત્મય સમજાવવામાં આવ્યો નદીનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ પાસે નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. 
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%ab%80-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b5-%e0%aa%89%e0%aa%9c%e0%aa%b5%e0%aa%a3%e0%ab%80/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240701T190400
DTEND;TZID=UTC:20240701T190400
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094933Z
LAST-MODIFIED:20250629T094933Z
UID:2208-1719860640-1719860640@amrolicollege.ac.in
SUMMARY:ભારતીય ન્યાયતંત્રના બદલાયેલા ૩ નવા કાયદા વિષે જાગૃતિ
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 1-7 -2024 ના રોજ ભારતીય ન્યાય તંત્રના બદલાયેલા નવા ત્રણ કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને કયા જૂના કાયદાઓ હતા અને તેના બદલે કયા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે ઘેરથી લાગુ થશે અને એ કાયદા વિશે વિસ્તૃત માહિતી અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.કે પટેલ સાહેબ અને તેમના સ્ટાફ સભ્યો દ્વારા આપવામાં આવી.  તદુપરાંત આ ત્રણ કાયદા વિશે કઈ એપ્લિકેશન કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી જેમાં NCRB એપ્લિકેશન જેમાં કાયદાનું વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને K2 Help લો એપ્લિકેશન જે અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે તેની માહિતી આપવામાં આવી. વધુમાં મહિલાઓ માટે She Team- Empowering Women Ensuring Safety કાર્યરત છે તેની જાણકારી આપવામાં આવી અને હેલ્પલાઇન નંબર 181 ની માહિતી આપવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા અને પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240621T193300
DTEND;TZID=UTC:20240621T193300
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094937Z
LAST-MODIFIED:20250629T094937Z
UID:2211-1718998380-1718998380@amrolicollege.ac.in
SUMMARY:International Yoga Day celebration
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ દ્વારા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં NSS સ્વયંસેવક ભાઈ તથા બેહનો\, અધ્યાપક ગણ\, બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ પ્રાણાયામ અને યોગ ધ્યાનમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
URL:https://amrolicollege.ac.in/event/international-yoga-day-celebration/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240613T143400
DTEND;TZID=UTC:20240613T143400
DTSTAMP:20260523T090543
CREATED:20250629T095007Z
LAST-MODIFIED:20250629T095007Z
UID:2226-1718289240-1718289240@amrolicollege.ac.in
SUMMARY:Blood Donation Camp in remembrance of shri Kantikaka
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી\nપ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન\nકરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ)\, મેહુલભાઈ માલવિયા\n(વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ)\, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ\nપટેલ\, અનુજભાઈ શાહ\, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ\, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા\nબહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ\nદ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર\nકરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.\nસમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી\, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ\,\nબીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ\nના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-shri-kantikaka/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240605T192700
DTEND;TZID=UTC:20240605T192700
DTSTAMP:20260523T090543
CREATED:20250629T094936Z
LAST-MODIFIED:20250629T094936Z
UID:2210-1717615620-1717615620@amrolicollege.ac.in
SUMMARY:World Environment day celebration
DESCRIPTION:વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન-૨૦૨૪ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું એન.એસ.એસ સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
URL:https://amrolicollege.ac.in/event/world-environment-day-celebration/
CATEGORIES:NSS Committee
END:VEVENT
END:VCALENDAR