BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260809
DTEND;VALUE=DATE:20260810
DTSTAMP:20260814T175337Z
CREATED:20260814T175337Z
LAST-MODIFIED:20260814T175337Z
UID:3976-1786233600-1786319999@amrolicollege.ac.in
SUMMARY:Box Cricket 09-08-2026
DESCRIPTION:“પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં Box Cricket VBPLનું આયોજન કર્યું હતું.”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલીમાં\, B.B.A. ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. Box\nCricket (VBPL) અંતર્ગત (૧) The Game Changer-2 (૨) J.D. XI (૩) The Spartan (૪)\nThe Legacy (૫) The Elite XI (૬) T.D. XI (૭) The Shamsher (૮) Mahadev XI (૯)\nKnight Warriors (૧૦) Believe Sports જેવી નામની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી. જે પૈકી ૧૨૦\nવિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ The Shamsher અને Believe Sports વચ્ચે થયો\nહતો. જેમાં The Shamesher વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે\nહેનિલકુમાર પિયુષભાઈ મોદી અને બેસ્ટ બોલર તરીકે જૈવલ રાજેશભાઈ વેકરીયા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ\nપ્રદર્શન બદલ ગ્રંથ કિશોરભાઇ ચોથાણી લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન\nકોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો- ઓર્ડીનેતર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ.\nનિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/box-cricket-09-08-2026/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_8785.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260814
DTEND;VALUE=DATE:20260815
DTSTAMP:20260814T171017Z
CREATED:20260814T164320Z
LAST-MODIFIED:20260814T171017Z
UID:3942-1786665600-1786751999@amrolicollege.ac.in
SUMMARY:કોલેજનું ગૌરવ
DESCRIPTION:“કોલેજનું ગૌરવ” \nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એસ.વાય.બી.સી.એની\nવિદ્યાર્થીની ભગત રિદ્ધિ કુલેનભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર: ​એરોબિક જીમ્નાસ્ટિક્સ એશિયન\nચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું સ્થાન તેમજ ​રાષ્ટ્રીય સ્તર સિલ્વર મેડલ અને બ્રોન્ડ મેડલ મેળવેલ હતો\nતથા ​નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ)\, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટી નેશનલ\nચેમ્પિયનશિપમાં રાજ્ય/સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયારે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ\n​એરોબિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની\, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને\nસિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં ફ્લોર ​બેલેન્સિંગ બીમ સિલ્વરમેડલ\, ફ્લોર\nએક્સરસાઇઝ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ​જીમ્નાસ્ટિક્સમાં અસાધારણ યોગદાન બદલ ગુજરાત\nસરકારના રમતગમત વિભાગ દ્વારા “મહારાજા શ્રી જયદીપ સિંહજી જુનિયર એવોર્ડ” થી શ્રી ભગત\nરિદ્ધિ ફૂલેનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય\, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે\nઆર્ટિસ્ટિક અને એરોબિક જીમ્નાસ્ટિક્સમાં પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા સંસ્થાને અપાર ગૌરવ\nઅને સન્માન અપાવ્યું તે બદલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી\, સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.\nપ્રદીપકુમાર લેન્કા તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટના પરિવાર તરફથી\nહાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%ab%8c%e0%aa%b0%e0%aa%b5-%e0%ab%a7%e0%ab%aa-%e0%ab%a6%e0%ab%ae-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a8%e0%ab%ac/
LOCATION:SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE\, Near Jivan Jyot Hospital\, Amroli\, Surat\, Gujarat 394107\, SURAT\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-14-at-2.51.29-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260831
DTEND;VALUE=DATE:20260901
DTSTAMP:20260903T031303Z
CREATED:20260903T031303Z
LAST-MODIFIED:20260903T031303Z
UID:4077-1788134400-1788220799@amrolicollege.ac.in
SUMMARY:“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજના  વિદ્યાર્થીઓ ઝળકિયા”
DESCRIPTION:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના\nરોજ એન.એચ.કોમર્સ કોલેજ\, વલસાડ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં ૨૮ કોલેજનાં ૫૬\nસ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એસ.વાય.બી.કોમ.નો વિદ્યાર્થી પટેલ જય\nમહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ.\nમુકેશભાઈ આર. ગોયાણી\, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર\nઅભિનંદન પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/WhatsApp-Image-2026-09-02-at-08.13.38.jpeg
END:VEVENT
END:VCALENDAR