BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260818T080000
DTEND;TZID=Asia/Kolkata:20260905T170000
DTSTAMP:20261024T162824Z
CREATED:20261024T162824Z
LAST-MODIFIED:20261024T162824Z
UID:4121-1787040000-1788627600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં 'સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ-સ્ટોલ  એક્ઝિબિશન'નું ભવ્ય અને સફળ આયોજન થયું.
DESCRIPTION:જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ\n(ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં\nતા.૧૮ ઓગસ્ટ થી ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન “સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશન” નું\nભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship)\, વ્યવસાયિક\nકૌશલ્યો અને લીડરશીપના ગુણો વિકસાવવાના હેતુથી તાજેતરમાં કોલેજ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી\nહતી. કાર્યક્રમમાં ઉત્સાહી યુવા વર્ગની વ્યાપક ઉપસ્થિતિ જોવા મળી હતી\, જેમાં કોલેજ કેમ્પસના ૩૦૦ થી વધુ\nવિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ​BBA\, BCOM\, BCA\, BSc (Data Science) અને MSc (IT) જેવા\nવિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ\, નોન-ફૂડ પ્રોડક્ટ્સ\, આર્ટ-એક્ઝિબિશન અને મનોરંજક ગેમ્સના\nવિવિધ આકર્ષક સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું\nગ્રાહકો સમક્ષ પ્રદર્શન કરવા તથા વેચાણ કરવાની વ્યવહારુ તાલીમ મળી હતી\, જે તેમનામાં બિઝનેસ સ્કીલ્સ\nખીલવવા માટે ઉત્તમ સાબિત થઈ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા મર્યાદિત ન\nરહેતા ભણતરની સાથે-સાથે સ્વબળે કમાણી કરતા શીખે (Earn while learn) તેવો સુંદર હેતુ આ ઇવેન્ટ પાછળ\nરહેલો હતો. ​વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આ નવતર પ્રયોગથી &#39;ગુડ આઈડિયાઝ\, બ્રાઇટ ફ્યુચર અને ગ્રેઇટ\nઇમ્પેક્ટ&#39; ની વિભાવના સાર્થક થઈ હતી. સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશનનું આયોજનને સફળ\nબનાવવા બદલ કોલેજ સંચાલક મંડળ અને કોલેજ પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને\nભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય\nડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ SSIP\, IIC અને એન્ટરપ્રિન્યોરશિપ કમિટીના સભ્યો—ડૉ. સોયેબ મેમણ\, ડૉ.\nપ્રીતિ ટેલર\, ડૉ. વિશ્વનાથ બોરસે\, શ્રી રાકેશ પટેલ\, ડૉ. દમયંતી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-17/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-05-at-1.48.12-PM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260820T100000
DTEND;TZID=Asia/Kolkata:20260820T133000
DTSTAMP:20260821T072002Z
CREATED:20260821T072002Z
LAST-MODIFIED:20260821T072002Z
UID:4033-1787220000-1787232600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી–૮ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ\nકોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા.૨૦-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૮ નું આયોજન\nકરાયું હતું. અતિથિ વિશેષ તરીકે ધબકારનાં તંત્રીશ્રી નરેશભાઈ વરિયા અને પત્રકાર નિલમબેન\nકંથારીયા હાજર રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓ (૧) હેની વેકરીયા–“પાટણની પ્રભુતા” (૨) આંબલીયા\nહાર્દી-&quot;સફળતા&quot; (૩) કૃણાલ લકકડ-&quot;અગનપંખ&quot; (૪) મયુર જાની-&quot;The old man and the\nsea&quot; (૫) બાબરીયા પુષ્કર-&quot;The Phycology of money&quot; તેમજ અધ્યાપક પ્રા. દમયંતી\nપટેલ-&quot;મનની વાત પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં\nવધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\,\nપ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા.\nભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-11/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_9327-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260824
DTEND;VALUE=DATE:20260825
DTSTAMP:20260825T072235Z
CREATED:20260825T072235Z
LAST-MODIFIED:20260825T072235Z
UID:4047-1787529600-1787615999@amrolicollege.ac.in
SUMMARY:અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ\, વી. એલ.\nશાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮-\n૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ\nસ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત\nયુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA\, B.Com\, BCA\, B.Sc (ડેટા સાયન્સ)\, M.Sc\n(IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા\nદરમિયાન જનરલ મેનેજમેન્ટ\, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ\, માર્કેટિંગ મેનેજમેન્ટ\, હ્યુમન\nરિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા\, જેમાં\nવિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા\nટીમને પ્રથમ ક્રમાંક: ₹૩\,૦૦૦ રોકડ પુરસ્કાર\, ​દ્વિતીય ક્રમાંક: ₹૨\,૦૦૦ રોકડ પુરસ્કાર\, ​તૃતીય ક્રમાંક:\n₹૧\,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation\nCash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન\nજ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ\nમાર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં\nઆયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ\, શ્રી આગમ શેઠ\, સુશ્રી શ્વેતા રાજપૂત\, સુશ્રી ફેની ગાંધી\,\nસુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ad%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%95/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-24-at-3.40.52-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260824T073000
DTEND;TZID=Asia/Kolkata:20260824T103000
DTSTAMP:20260825T071945Z
CREATED:20260825T071945Z
LAST-MODIFIED:20260825T071945Z
UID:4042-1787556600-1787567400@amrolicollege.ac.in
SUMMARY:“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં વાલી – શિક્ષક મિટિંગનું  આયોજન થયું.”
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સે\n(અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સે (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પુટર એપ્લીકેશન એન્ડ\nસાયન્સ અમરોલીમાં તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમ્યાન પ્રથમ વર્ષનાં બી.કોમ.\, એમ.એસસી. આઈ.ટી.\, બી.એસસી.\nડેટા સાયન્સ\, બી.સી.એ. (એ.આઈ.) અને બી.સી.એ. વિદ્યાર્થીઓની વાલી – શિક્ષક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.\nવાલી – શિક્ષક મિટિંગમાં કુલ ૫૧૦ વાલીઓએ મિટિંગમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ\, હાજરી\,\nવર્તન અને ભવિષ્યની તૈયારી\, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ\, આંતરિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસક્રમ પ્રવુતિઓ\nમાટેની માહિતી વાલીઓને પૂરી પાડવામાં આવી હતી. હાજર તમામ વાલીશ્રીઓને વિદ્યાર્થીઓ માટે કોલેજની એપ્લિકેશન અંગે\nમાહિતી આપતા તેમને સમજાવવામાં આવ્યું કે આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીની હાજરી\, એસાઈમેન્ટ\, ક્લાસ ટાઈમટેબલ\,\nકોલેજની નોટીસ વગેરેની માહિતી કોલેજ દ્વારા મૂકવામાં આવે છે અને વાલીઓને પણ કોલેજની એપ્લીકેશન ડાઉનલોડ કરવી\nહતી અને તેમાં માહિતી જેતા રહેવા જણાવવામાં આવ્યું હતું અને વાલીશ્રીના સૂચનો અને પ્રશ્નોનું સંતોષકર્ક નિવારણ કરવામાં\nઆવ્યું હતું. આ મિટિંગનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર તેમજ કમિટી દ્વારા\nસફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2-3/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-08-24-at-12.56.01-PM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260825T090000
DTEND;TZID=Asia/Kolkata:20260825T133000
DTSTAMP:20260827T021917Z
CREATED:20260827T021917Z
LAST-MODIFIED:20260827T021917Z
UID:4051-1787648400-1787664600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું  આયોજ્ન થયું
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ\nઅમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ\nજીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે\nટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ\, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા\nરમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન\nકોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-12/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/PXL_20260825_074502651.MP2_.jpg-scaled.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260827
DTEND;VALUE=DATE:20260828
DTSTAMP:20260903T031041Z
CREATED:20260903T031041Z
LAST-MODIFIED:20260903T031041Z
UID:4074-1787788800-1787875199@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી થઈ.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ\nસાયન્સ અમરોલીનાં એન.સી.સી. અને એન.એસ.એસ. વિદ્યાર્થીનીઓ દ્વારા તા. ૨૭-૦૮-૨૦૨૬નાં રોજ અમરોલી અને\nકોસાડ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોલિસ ઇન્સ્પેકટરસર શ્રી રાજદીપ સિંહ\,\nપી.એસ.આઈ.આર.આર. જોગરાણા અને એ.એસ.આઈ. દીપક મોરે અને તેમની ટીમની અચૂક હાજર રહી હતી. એન.સી.સી.\nકેડેટ્સ અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રક્ષણ માટે તેમને આદરપૂર્વક રાખડી\nબાંધી હતી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ\nઆત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી. આ હૃદયસ્પર્શી પહેલથી એન.સી.સી. કેડેટ્સમાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે\nઆદર અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી. સાથે જ રક્ષાબંધનનો આ પ્રસંગ પોલીસ વિભાગ વચ્ચે સ્નેહ\, સહકાર અને\nસૌહાર્દનો સુંદર સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી.\nઓફિસર સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ અને એન.એસ.એસ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-14/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,NCC Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/WhatsApp-Image-2026-08-27-at-1.26.36-PM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260827T100000
DTEND;TZID=Asia/Kolkata:20260827T123000
DTSTAMP:20260903T030649Z
CREATED:20260903T030649Z
LAST-MODIFIED:20260903T030649Z
UID:4071-1787824800-1787833800@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૯ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૯-૦૮-૨૦૨૬ નાં\nરોજ પુસ્તક પરિચય શ્રેણી – ૯ જેમાં વિદ્યાર્થીઓ (૧) ક્રિશ ઉંધડ –  Atomic Habits  (૨)\nપ્રિયાંશી કલાલ –  Manifest તેમજ અધ્યાપક ડૉ. પ્રદીપકુમાર લેન્કા – સખારામ બાઈન્ડર\,\nપ્રા. શિવાની રાજપૂત – ઈકીગાઈ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા\nશ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અંતે અતિથિ ડૉ. વિજય ચૌધરીએ રક્ષાબંધન પર્વ નિમિત્તે\nતેમણે સુંદર ગીત રજૂ કર્યુ હતું. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ.\nસોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. હિરલ પંચાલ\, પ્રા. ડૉ. તન્વી\nભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન\nકરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-13/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/IMG_9776-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260831
DTEND;VALUE=DATE:20260901
DTSTAMP:20260903T031303Z
CREATED:20260903T031303Z
LAST-MODIFIED:20260903T031303Z
UID:4077-1788134400-1788220799@amrolicollege.ac.in
SUMMARY:“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજના  વિદ્યાર્થીઓ ઝળકિયા”
DESCRIPTION:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના\nરોજ એન.એચ.કોમર્સ કોલેજ\, વલસાડ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં ૨૮ કોલેજનાં ૫૬\nસ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\,\nઆર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એસ.વાય.બી.કોમ.નો વિદ્યાર્થી પટેલ જય\nમહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ.\nમુકેશભાઈ આર. ગોયાણી\, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર\nઅભિનંદન પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/WhatsApp-Image-2026-09-02-at-08.13.38.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260902T103000
DTEND;TZID=Asia/Kolkata:20260902T123000
DTSTAMP:20260903T031542Z
CREATED:20260903T031542Z
LAST-MODIFIED:20260903T031542Z
UID:4080-1788345000-1788352200@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય  શ્રેણી–૧૦ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૨-૦૯-૨૦૨૬ નાં\nરોજ પુસ્તક પરિચય શ્રેણી – ૧૦ જેમાં વિદ્યાર્થીઓ (૧) ઈર્શાદ એચ. પટેલ – “The Happiness\nTrap” (૨) દક્ષ સોજિત્રા – The Art of Seduction તેમજ અધ્યાપક પ્રા. રાકેશ પટેલ – –\n“Success is Never Ending Failure is Never Final” પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા\nઅને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના\nમાર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા.\nડૉ. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું\nઆયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-15/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/09/20260902_120058.jpg-scaled.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260903
DTEND;VALUE=DATE:20260904
DTSTAMP:20261024T162129Z
CREATED:20261024T162053Z
LAST-MODIFIED:20261024T162129Z
UID:4119-1788393600-1788479999@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં જન્માષ્ટમીનો ઉત્સવનું આયોજન કરવામાં  આવ્યું હતું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૩-૦૯-૨૦૨૬નાં રોજ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં\nવિદ્યાર્થીઓએ કૃષ્ણ જીવનના ચારિત્ર્યની ઝાંખી નાટક સ્વરૂપે પ્રસ્તુત કરી\, ઉત્સાહભેર ભાગ લઈને જન્માષ્ટમી ઉત્સવને\nદહી હાંડી ફોળી ઉજવ્યો હતો. આ કોલેજ કેમ્પસ કૃષ્ણમયબની ગયું હતું. જન્માષ્ટમી ઉત્સવમાં શૈક્ષણિક અને બિન-\nશૈક્ષણિક સ્ટાફએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી તથા બી.કોમ.\nકો-ઓર્ડીનેટરશ્રીની માર્ગદર્શન હેઠળ થયું. ઉત્સવનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયણીનાં નેતૃત્વમાં અને સફળ\nસંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-16/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/IMG_0035-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260908
DTEND;VALUE=DATE:20260909
DTSTAMP:20261024T163125Z
CREATED:20261024T163125Z
LAST-MODIFIED:20261024T163125Z
UID:4124-1788825600-1788911999@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “સોલો ડાન્સ\, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું  આયોજ્ન
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ\nઅમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “સોલો ડાન્સ\, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ\nશ્રી નીમા પટેલ હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.\,બી.સી.એ\, બી.કોમ.\, બી.એસસી. ડેટા સાઈન્સ\, એમ.એસસી.\nઆઈ.ટી. નાં ૨૬ વિદ્યાર્થીઓએ સોલો ડાન્સમાં જ્યાં ગ્રુપ ડાન્સમાં ૬ ટીમએ ભાગ લીધો હતો. સોલો ડાન્સમાં પ્રથમક્રમે\nભીંગરાડિયા ઇશ્વ વિજયકુમાર\, દ્વિતીયક્રમે ગુપ્તા પરિકુમારી સંજયકુમાર\, તૃતીય ક્રમે જ્હાન્વી પ્રિયંક દાવરા અને ચોથા ક્રમે મહેતા\nશ્લોકા એસ. તેમજ ગ્રુપ ડાન્સમાં પ્રથમ ક્રમે ઘોઘારી મિતાલી કેતનભાઈ\, જસાણી જીયા ભરતભાઈ\, ઠાકુર દિવ્યા ઇન્દ્રજીતભાઇ\,\nઠક્કર અમી બીજા ક્રમે ગજેરા મૈત્રી નરેશભાઈ\, ધેવરિયા બંસી\, લાઠીયા શ્રુષ્ટિ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન\nકોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-18/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-10-at-13.25.07-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260908
DTEND;VALUE=DATE:20260909
DTSTAMP:20261024T163514Z
CREATED:20261024T163514Z
LAST-MODIFIED:20261024T163514Z
UID:4127-1788825600-1788911999@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ\nઅમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ શ્રી\nનાડીયાપરા સ્મિત હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.\,બી.સી.એ\, બી.કોમ.\, બી.એસસી. ડેટા સાઈન્સ\, એમ.એસસી.\nઆઈ.ટી.નાં ૧૭ વિદ્યાર્થીઓએ રીલ મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રીલ મેકિંગમાં પ્રથમક્રમે ચોટલીયા પાર્થ\, દ્વિતીયક્રમે દોમડીયા\nતીર્થ અનિલકુમાર\, તૃતીય ક્રમે જાદવ પ્રદીપ રણજીતભાઈ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.\nમુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-19/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-11-at-12.18.16.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260917
DTEND;VALUE=DATE:20260918
DTSTAMP:20261024T164234Z
CREATED:20261024T164058Z
LAST-MODIFIED:20261024T164234Z
UID:4130-1789603200-1789689599@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટની એન.સી.સી. વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. મુક્ત ભારત - વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ  – ૨૦૨૬ આયોજન થયું હતું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ\n(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૭-૦૯-૨૦૨૬ ના ટીબી મુક્ત ભારત – વોલ પેઇન્ટિંગ\nઇવેન્ટ\, ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજનાં ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન ૧૫ એન.સી.સી. ના\nકેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ટી.બી. મુક્ત ભારત અભિયાનને ટેકો આપવા અને ક્ષય રોગ નિવારણ\, વહેલા નિદાન અને\nસારવાર પાલન વિશે જાગૃતિ ફેલાવવા માટે વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ યોજવામાં આવી હતી. આચાર્ય ડૉ. મુકેશ\nગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી. ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ તેમજ સીપીએલ પમી વાલા\, કેડેટ ક્રિષ્ટી\nમેન્દપરા સીડીટી હેતલ ભાલીયા\, સીડીટી નિરાલી રાવલીયા\, કેડેટ દીયા પટેલના હેઠળ આ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%a8%e0%ab%80-%e0%aa%8f%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%80/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:NCC Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-17-at-10.00.35-AM-1.jpeg
ORGANIZER;CN="NCC COMMITTEE":MAILTO:tspanchal@amrolicollege.ac.in
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260917
DTEND;VALUE=DATE:20260918
DTSTAMP:20261024T164454Z
CREATED:20261024T164454Z
LAST-MODIFIED:20261024T164454Z
UID:4134-1789603200-1789689599@amrolicollege.ac.in
SUMMARY:SFI કોલેજ અમરોલીમાં ૨૦૪૭ નું ભારત વિષય પર ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધા  યોજાઈ.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ\n(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ 2047 નું ભારત વિષય પર\nડિજિટલ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.\nજેમાં પ્રથમ ક્રમે મોરડિયા વિનાયક પ્રવીણભાઈ (ટી.વાય.બી.સી.એ.)\, બીજા ક્રમે કાક્લોતર પાર્થ નિલેશભાઈ\n(ટી.વાય.બી.સી.એ.) અને તૃતીય ક્રમે નિર્મલ ધ્વનિલ ચંદ્રેશકુમાર પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વિજેતાને રૂ.૫૦૦\, દ્વિતીય\nક્રમ વિજેતાને રૂ.૩૦૦ તેમજ તૃતીય ક્રમ વિજેતાને રૂ.૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યો હતો.\nસમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ\nઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/sfi-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%aa%e0%ab%ad-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-18-at-8.46.25-AM-1.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260918T080000
DTEND;TZID=Asia/Kolkata:20260921T170000
DTSTAMP:20261024T164751Z
CREATED:20261024T164751Z
LAST-MODIFIED:20261024T164751Z
UID:4137-1789718400-1790010000@amrolicollege.ac.in
SUMMARY:“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં  વિદ્યાર્થીઓ ઝળકિયા”
DESCRIPTION:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટ તા. ૧૮ થી ૨૧\nસપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ અંબાબા કોલેજ સાબરગામ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ બોક્સિંગ ગર્લ્સ ટુર્નામેન્ટમાં\n૧૮ કોલેજનાં ૩૪ સ્પર્ધકો તેમજ ભાઈઓમાં ટુર્નામેન્ટમાં ૩૩ કોલેજનાં ૮૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન\nજ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\nએન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ\nસાયન્સ અમરોલીનાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં એફ.વાય.બી.બી.એ. ક્રિષા હિરેનભાઈ પારેખ તેમજ\nટી.વાય.બી.બી.એ. કેના રૂપેશભાઈ ભટ્ટીએ ગોલ્ડ મેડલ\, એફ.વાય.બી.બી.એ. ધ્રુવી સતવીરસિંહ ઢાકાએ સિલ્વર મેડલ\,\nએફ.વાય.બી.બી.એ. જિનલ રાજુભાઈ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ અને બોક્સિંગ ભાઈઓની કેટેગરીમાં ટી.વાય.બી.સી.એ.\nઅંકુશ અજીત મંડલએ સિલ્વર મેડલ\, એસ.વાય.બી.બી.એ. પાર્થકુમાર દેસુરભાઈ વાંજર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.\nતેમજ રાજસ્થાન ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી માટે ક્રિષા હિરેનભાઈ પારેખ અને કેના રૂપેશભાઈ\nભટ્ટીની પસંદગી કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બોક્સિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.\nવિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી\, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા\nતેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%9f%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%88%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2-2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/10/WhatsApp-Image-2026-09-23-at-15.52.15-1.jpeg
END:VEVENT
END:VCALENDAR