BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20240101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250703T080000
DTEND;TZID=UTC:20250703T110000
DTSTAMP:20250703T024046Z
CREATED:20250703T021907Z
LAST-MODIFIED:20250703T024046Z
UID:2279-1751529600-1751540400@amrolicollege.ac.in
SUMMARY:પુસ્તક પરિચય 3 July 2025
DESCRIPTION:પુસ્તક પરિચય 3 July 2025 \nપુસ્તક પરિચય શ્રેણી – ૧\nતારીખ 0૩/૦૭/૨૦૨૫ ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો વી બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર વી પટેલ તેમજ વી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ સુટેક્ષ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગ્રુપ દ્વારા પુસ્તક પરિચય શ્રેણી – ૧ નું આયોજન કરાયું હતું જેમાં બી.સી.એ. વિભાગની ૨ વિદ્યાર્થીનીઓ (૧) “એટોમિક હેબિટ્સ” – આંબલીયા હાર્ડી અને (૨) “પાવર ઓફ સબકોન્સીઅસ માઈન્ડ” – વેકરીયા હેન્રી. એ તેમણે વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી ડૉ. સોનલ ભારતી\, પ્રા. ડૉ હેમાદ્રિ ટીકાવાળા અને પ્રા. માનસી શાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. \nBook Introduction Series – 1 \nOn 3rd July 2025\, the Book Introduction Series – 1 was organized by the Self-Financed College Group including Jeevan Jyot Trust-managed Pro. V. B. Shah Institute of Management\, R. V. Patel and V. L. Shah College of Commerce\, and Sutex College of Computer Applications and Science\, Amroli. \nAs part of this series\, two BCA department students delivered book reviews: \n\n\nAmbaliya Hardy presented insights from “Atomic Habits”. \n\n\nVakariya Henry shared ideas from “The Power of Subconscious Mind”. \n\n\nThrough their presentations\, both students enriched the audience’s knowledge by sharing key takeaways from the books they had read. \nThe program was organized under the guidance of Principal Dr. Mukesh Goyani by the Library Committee members: \n\n\nDr. Sonal Bharti\, \n\n\nProf. Dr. Hemadri Tikawala\, and \n\n\nProf. Mansi Shah.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%95-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9a%e0%aa%af-3-july-2025/
LOCATION:Library\, India
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2025/07/IMG_5358-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250630T080000
DTEND;TZID=UTC:20250630T170000
DTSTAMP:20250630T050131Z
CREATED:20250630T050021Z
LAST-MODIFIED:20250630T050131Z
UID:2275-1751270400-1751302800@amrolicollege.ac.in
SUMMARY:FACULTY DEVELOPMENT PROGRAMME
DESCRIPTION:FACULTY DEVELOPMENT PROGRAMME \non Academic Year 2025-26 Teaching Framework \nDate: 30th June\, 2025 Time: 10:00 AM to 04:00 PM \nVenue: Seminar Hall\, Saraswati Shaikshanik Sankul \nOrganized by College Committee For Teaching Staff of All Departments
URL:https://amrolicollege.ac.in/event/faculty-development-programme/
LOCATION:Gujarat
CATEGORIES:Academic
ATTACH;FMTTYPE=image/png:https://amrolicollege.ac.in/wp-content/uploads/2025/06/20250630_105237_0000_Original.png
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20250617
DTEND;VALUE=DATE:20250618
DTSTAMP:20250629T103006Z
CREATED:20250629T013001Z
LAST-MODIFIED:20250629T103006Z
UID:2135-1750118400-1750204799@amrolicollege.ac.in
SUMMARY:Orientation Program for First Year Students 2025-26
DESCRIPTION:
URL:https://amrolicollege.ac.in/event/orientation-program-for-first-year-students-2025-26/
LOCATION:Class Room\, Saraswati Shaiskanik Shankul\, Amroli\, Gujarat\, 394107\, India
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2025/06/IMG-20250614-WA0030-1.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250322T103000
DTEND;TZID=UTC:20250322T110000
DTSTAMP:20250629T101012Z
CREATED:20250629T094746Z
LAST-MODIFIED:20250629T101012Z
UID:2184-1742639400-1742641200@amrolicollege.ac.in
SUMMARY:Mehndi Competition
DESCRIPTION:આર. વી. પટેલ એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સમાં તા. 13 જુલાઈ\, 2024નાં રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની રૂપાવતીયા પ્રકૃતિ દ્વિતીય ક્રમે કાસોદરિયા જાનવી અને દ્વિતીય ક્રમે રાવલ હેતસ્વી એ પ્રાપ્ત કર્યો હતો.\nઆ સ્પર્ધાના નિર્ણાયક શ્રી કોમલ આરીવાલા રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન અને સમગ્ર સંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ ગોયાણી અને બી.કોમ. કોર્ડીનેટર પ્રા. ભરત બસરાની ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/mehndi-competition/
LOCATION:Gujarat
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/png:https://amrolicollege.ac.in/wp-content/uploads/2025/06/MEHENDI.png
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250315T093000
DTEND;TZID=UTC:20250315T120000
DTSTAMP:20250629T095130Z
CREATED:20250629T095130Z
LAST-MODIFIED:20250629T095130Z
UID:2259-1742031000-1742040000@amrolicollege.ac.in
SUMMARY:Sensitization program on startup and SSIP
DESCRIPTION:સ્ટાર્ટઅપની સંવેદનશીલતા અને SSIP ની જાગૃતિ પર સેમિનાર\nસુરત\, 15મી માર્ચ 2025: જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ\, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP)ની સંવેદના પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર 15 માર્ચ\, 2025ના રોજ સવારે 8:30 કલાકે યોજાયો હતો. આ સેમિનારનું મુખ્ય વક્તા તરીકે શ્રી વિશાલ રાઠોડે નેતૃત્વ કર્યું હતું\, તેઓ GTU ના ઇન્ક્યુબેશન સેન્ટરના એડમિન છે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને SSIP વિષય પર માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ ઉપરાંત\, તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અને લોનને લગતી વિવિધ સહાય યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. FY BBA\, SY BBA અને SY BCA ના કુલ 109 વિદ્યાર્થી ઉમેદવારોએ આ સેમિનારમાં ભાગ લીધો અને તેમને સ્ટાર્ટઅપ ઉમેદવાર માટે નવી તકો વિશે તૈયાર કર્યા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને BBA સંયોજકો ડૉ. સ્વાતિ મહેતા અને ડૉ. નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન પ્રો. સોયેબ મેમણે કર્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયો અને તેમને સ્ટાર્ટ અપ અને SSIP ની તકો અને યોજનાઓની નવી સમજ આપી.
URL:https://amrolicollege.ac.in/event/sensitization-program-on-startup-and-ssip/
LOCATION:Gujarat
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250304T142500
DTEND;TZID=UTC:20250304T142500
DTSTAMP:20250629T095000Z
CREATED:20250629T095000Z
LAST-MODIFIED:20250629T095000Z
UID:2223-1741098300-1741098300@amrolicollege.ac.in
SUMMARY:Blood donation camp in remembrance of shri Kantikaka (Founder of Trust)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ\nકોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા લાયન્સ\nક્લબ ઓફ ઇન્ડિયા સુરત (ઇસ્ટ)\, ફેમીલી ફીઝીસ્યાન અસોસીયેસન \,Care Today તથા અમરોલી પોલીસ સ્ટેસનના સંયુક્ત ઉપક્રમે\nઆજ રોજ તારીખ ૧૭-૩-૨૦૨૫ જીવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીના ના ભાગ રૂપે\nશૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના ચોથા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.\nજેમાં અતિથી વિશેષ તરીકે શ્રી સવજી ભાઈ પટેલ તેમજ Care Today સંસ્થામાંથી શશાંક મિશ્રા\, સુમિત મિશ્રા\, દિવ્યેશ ભાઈ ગાબાણી\n(સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલતા UPSC ટ્રેનીંગ હેડ) હાજર રહ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ અને ઉપ પ્રમુખ\,\nમંત્રીએ રક્ત્દાતાઓનો આભાર માન્યો હતો.\nજેમાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો અને બિન શૈક્ષણિકતા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો જેમાં ૫૧ જેટલી બોટલ મેળવી શક્યા.\nસમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા\nટેલર તથા બીબીએ\,બીસીએ\,બીકોમ કો-ઓર્ડીનેટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-shri-kantikaka-founder-of-trust/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250225T090000
DTEND;TZID=UTC:20250425T120000
DTSTAMP:20250629T094937Z
CREATED:20250629T094937Z
LAST-MODIFIED:20250629T094937Z
UID:2212-1740474000-1745582400@amrolicollege.ac.in
SUMMARY:Farewell
DESCRIPTION:On 25-02-25\, a farewell ceremony was organized for the third year cadets of NCC in our college at 9 am.\nIn which\, Principal Dr. Mukesh Goyani Sir\nCTO Dr. Anil Pillai Mem and all the co-ordinators also participated.
URL:https://amrolicollege.ac.in/event/farewell/
LOCATION:Gujarat
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250222T100000
DTEND;TZID=UTC:20250223T130000
DTSTAMP:20250629T094747Z
CREATED:20250629T094743Z
LAST-MODIFIED:20250629T094747Z
UID:2179-1740218400-1740315600@amrolicollege.ac.in
SUMMARY:B certificate Exam
DESCRIPTION:Date 22/02/2025 and 23/02/2025 was the B certificate exam of Olpad Arts and Commerce College. In which 21 of our Cadets participated.\nIn B CERTIFICATE 5 subjects practical and theoretical examination was conducted.\nTook practical exam on 22/02/2025 and theoretical exam on 23/02/2025.\n  The exam was successful with the support of CTO DR.ANILA PILLAI  ma’am and PRI. DR.MUKESH GOYANI sir.
URL:https://amrolicollege.ac.in/event/b-certificate-exam/
LOCATION:Gujarat
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250222T083000
DTEND;TZID=UTC:20250222T120000
DTSTAMP:20250629T095110Z
CREATED:20250629T095110Z
LAST-MODIFIED:20250629T095110Z
UID:2251-1740213000-1740225600@amrolicollege.ac.in
SUMMARY:MOVIE DAY BBA
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ\, અમરોલી  દ્વારા તેમના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મૂવી સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.\nતારીખ ૨૨મી ફેબ્રુઆરી\, ૨૦૨૫ ના રોજ શનિવારે સવારે ૯:૦૦ કલાકે મોટા વરાછા સ્થિત એઆર મોલ એન્ડ મલ્ટિપ્લેક્સ ખાતે આ સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તાજેતરમાં રિલીઝ થયેલી પ્રેરણાદાયી મૂવી ‘છાવા’ નિહાળી હતી.\nઆ મૂવી સ્ક્રીનિંગનો હેતુ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના તણાવમાંથી મુક્તિ અપાવવા અને તેમને એકસાથે મળીને મનોરંજન માણવાની તક આપવાનો હતો. ‘છાવા’ મૂવી એક પ્રેરણાદાયી વાર્તા છે\, જે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.\nવિદ્યાર્થીઓએ આ આયોજનનો ખૂબ જ આનંદ માણ્યો હતો અને કોલેજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સરાહી હતી. મૂવી જોયા બાદ વિદ્યાર્થીઓએ ફિલ્મની વાર્તા\, કલાકારોના અભિનય અને દિગ્દર્શન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.\nકોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે આવા મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
URL:https://amrolicollege.ac.in/event/movie-day-bba/
LOCATION:Gujarat
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250214T100000
DTEND;TZID=UTC:20250214T131000
DTSTAMP:20250629T094755Z
CREATED:20250629T094755Z
LAST-MODIFIED:20250629T094755Z
UID:2189-1739527200-1739538600@amrolicollege.ac.in
SUMMARY:Amroli Got Talent
DESCRIPTION:અમરોલી સ્વનિર્ભર કોલેજમાં “Amroli Got Talent” નું આયોજન થયું હતું.\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૪-૦૨-૨૦૨૫ નાં રોજ કોલેજ અને 94.3 MY F.M. દ્વારા સંયુક્ત રીતે “Amroli Got Talent” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ પોતાનો ટેલેન્ટ બતાવ્યું હતું. જેમાં 94.3 MY F.M. દ્વારા શ્રેષ્ઠ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ક્રમે F.Y.B.Com (sem-2) ની વિદ્યાર્થીની ગુપ્તા પરી સંજયકુમાર\, દ્વિતીય ક્રમે F.Y.B.Com (Sem-2) ની વિદ્યાર્થીની દાવરા જાનવી પ્રિયાંક અને તૃતીય ક્રમે S.Y.B.C.A. (Sem-4) નો વિદ્યાર્થી કાછડિયા મીત કેતનભાઈ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી તથા બી.કોમ. કો-ઓર્ડીનેટર શ્રી. ભરત બસરાણીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રા.ડૉ.હેમાદ્રી ટીકાવાલા\, પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા તેમજ એન્કરીંગ ડૉ. ચક્ષુ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
URL:https://amrolicollege.ac.in/event/amroli-got-talent/
LOCATION:Gujarat
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250208T090000
DTEND;TZID=UTC:20250208T110000
DTSTAMP:20250629T095110Z
CREATED:20250629T095110Z
LAST-MODIFIED:20250629T095110Z
UID:2250-1739005200-1739012400@amrolicollege.ac.in
SUMMARY:MOBILE PHOTOGRAPHY SEMINAR
DESCRIPTION:તારીખ ૮મી ફેબ્રુઆરી\, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અમરોલી કેમ્પસના ૬૧ નંબરના ક્લાસરૂમમાં મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર એક માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.\nઆ સેમિનારનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય.\, એસ.વાય. બી.સી.એ.\, બી.બી.એ.\, બી.કોમ.\, બી.સી.એ. વિન્ટર\, બીએસ.સી. ડેટા સાઈન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.\n“પરફેક્ટ ક્લિક ફોટોગ્રાફી લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા આયોજિત આ સેમિનારમાં શ્રી આશિષ સિંધવ (ફાઉન્ડર ઓફ પરફેક્ટ ક્લિક\, જેમની પાસે ફોટોગ્રાફી અને ફિલ્મ મેકિંગમાં ૧૬+ વર્ષનો અનુભવ છે) અને શ્રી દિશાંત બબરિયા (કો-ફાઉન્ડર) એ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.\nઆ સેમિનારમાં વિદ્યાર્થીઓને મોબાઇલ સેન્સરને સમજવા\, કેમેરા મોડ્સ\, ફ્રેમ રેટ\, રેકોર્ડિંગ ફોર્મેટ\, ફોટોગ્રાફી સાઈઝ ફોર્મેટ\, ફોટો એંગલ્સ\, વિઝ્યુલાઇઝેશન અને કમ્પોઝિશન\, સીન્સ\, ફિલ્ટર્સ અને મોબાઇલ એક્સેસરીઝ જેવા મહત્વના વિષયો વિશે જાણકારી આપવામાં આવી હતી.\nફોટોગ્રાફીમાં રસ ધરાવતા આશરે ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધો હતો અને નિષ્ણાતો પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.\nઆ સેમિનાર વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તક સાબિત થયો હતો\, જેના દ્વારા તેઓ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની મૂળભૂત બાબતોને સરળતાથી સમજી શક્યા હતા.
URL:https://amrolicollege.ac.in/event/mobile-photography-seminar/
LOCATION:Gujarat
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250207T103000
DTEND;TZID=UTC:20250207T130000
DTSTAMP:20250629T095109Z
CREATED:20250629T095109Z
LAST-MODIFIED:20250629T095109Z
UID:2249-1738924200-1738933200@amrolicollege.ac.in
SUMMARY:PRIZE DISTRIBUTION
DESCRIPTION:સુરતની સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો\nઅમરોલી\, સુરત: તારીખ ૭મી ફેબ્રુઆરી\, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અમરોલી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ અને બીજા વર્ષના બી.બી.એ.\, બી.કોમ.(ઇએમ અને જીએમ)\, બી.સી.એ.(રેગ્યુલર અને વિન્ટર) અને બી.એસસી. (ડી.એસએ.)ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.\nઆ કાર્યક્રમ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી)\, અને વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજ) અને સૂટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો\, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.\nઆ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી પરેશ લખાણી ઉપસ્થિત રહ્યા હતા\, જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપલ – રાઈઝન મોર્ડન સ્કૂલના શ્રી ભાવેશ ઘેલાણીએ હાજરી આપી હતી. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ વી. શાહ અને કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ આર. ગોયાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.\nઆ ઇનામ વિતરણ સમારોહમાં પ્રથમ અને બીજા વર્ષના આશરે ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સફળતાઓ માટે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.\nઆ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ પહેલને બિરદાવી હતી.
URL:https://amrolicollege.ac.in/event/prize-distribution/
LOCATION:Gujarat
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250207T103000
DTEND;TZID=UTC:20250207T130000
DTSTAMP:20250629T094922Z
CREATED:20250629T094922Z
LAST-MODIFIED:20250629T094922Z
UID:2203-1738924200-1738933200@amrolicollege.ac.in
SUMMARY:Prize Distribution 07-02-2025
DESCRIPTION:” અમરોલી (બી.બી.એ.\, બી.સી.એ.\, બી.કોમ.\, બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય.\, એસ.વાય. બી.સી.એ.\, બી.બી.એ.\, બી.કોમ.\, બી.સી.એ. વિન્ટર\, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય\, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist\, Thinker & Social Leader)\, તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ\, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ\, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર\, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.\,બી.સી.એ.\, બી.બી.એ.\, બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા\, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/prize-distribution-07-02-2025/
LOCATION:Gujarat
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250206T073000
DTEND;TZID=UTC:20250207T093000
DTSTAMP:20250629T095055Z
CREATED:20250629T095055Z
LAST-MODIFIED:20250629T095055Z
UID:2248-1738827000-1738920600@amrolicollege.ac.in
SUMMARY:DATA ANALYSIS SEMINAR
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૬ ફેબ્રુઆરીનાં રોજ ડેટા એનાલિસીસ માટેનો સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંશોધનરૂપી (ડેટા એનાલિસીસ) જ્ઞાન વધારવાનું હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. ભાવેશ વાનપરીયા (ડીપાર્ટમેન્ટ ઓફ એચ.આર.ડી.\, નર્મદ યુનિવર્સીટી) ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવેશ વાનપરીયાએ સંશોધનરૂપી(ડેટા એનાલિસીસ) જ્ઞાન અને મેનેજમેન્ટ સેક્ટરમાં તેમનું મહત્વ પણ સમજાવ્યું હતું. સેમિનારમાં બી.બી.એ.નાં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સેમીનારમાં ભાગ લઇ મેનેજમેન્ટ રિસર્ચ સોફટવેરનું જ્ઞાન મેળવ્યું હતું. સેમિનારનું આયોજન કોલેજનાં આચાર્ય ડો. મૂકેશ ગોયાણીના નેતૃત્વમાં બી.બી.એ. કો- ઓર્ડીનેટર પ્રા. ડો. સ્વાતિ મહેતા\, પ્રા. ડો.નિલેશ પટેલ તેમજ સોયબ જિંદાની દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/data-analysis-seminar/
LOCATION:Gujarat
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250205T073000
DTEND;TZID=UTC:20250211T170000
DTSTAMP:20250629T094932Z
CREATED:20250629T094932Z
LAST-MODIFIED:20250629T094932Z
UID:2206-1738740600-1739293200@amrolicollege.ac.in
SUMMARY:NSS Annual Camp-2025 (Kosad)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા\,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી\,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી\,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)\, શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” – ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ \, મતદાન જાગૃતિ\, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 
URL:https://amrolicollege.ac.in/event/nss-annual-camp-2025-kosad/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250203T093000
DTEND;TZID=UTC:20250203T130000
DTSTAMP:20250629T095006Z
CREATED:20250629T095006Z
LAST-MODIFIED:20250629T095006Z
UID:2224-1738575000-1738587600@amrolicollege.ac.in
SUMMARY:Campus Placement by "P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust"
DESCRIPTION:“P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job positions like Telecaller\, Marketing Executive\, Counsellors\, Receptionist / Clerk \, Teachers \, Personal Assistant were offered by P.P. Savani Sankul and E. M. Charitable Trust offered positions like CSR Executive and CSR Manager. Total 20 students have participated and appeared in personal interview. Company has selected 1 male student and 6 female students for various job positions. 
URL:https://amrolicollege.ac.in/event/campus-placement-by-p-p-savani-chaitanya-vidhya-sankul-e-m-charitable-trust/
LOCATION:Gujarat
CATEGORIES:Placement Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250131T093000
DTEND;TZID=UTC:20250131T123000
DTSTAMP:20250629T094958Z
CREATED:20250629T094958Z
LAST-MODIFIED:20250629T094958Z
UID:2221-1738315800-1738326600@amrolicollege.ac.in
SUMMARY:CAMPUS PLACEMENT BY REJOICEHUB LLP
DESCRIPTION:Rejoicehub llp has offered job opportunity for tybba students of batch 2024-25. Job positions like project manager\, business development executive (bde)\, social media manager were offered and total 9 students have participated and appeared in personal interview. Rehoicehub LLP has selected 4 male students and 3 female students for various job positions. 
URL:https://amrolicollege.ac.in/event/campus-placement-by-rejoicehub-llp/
LOCATION:Gujarat
CATEGORIES:Placement Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250127T053000
DTEND;TZID=UTC:20250127T230000
DTSTAMP:20250629T095131Z
CREATED:20250629T095131Z
LAST-MODIFIED:20250629T095131Z
UID:2262-1737955800-1738018800@amrolicollege.ac.in
SUMMARY:Picnic 2025- BBA Stream
DESCRIPTION:The B.B.A stream organized a picnic on 27th January 2025\, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating\, rafting\, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank\, groups socialized\, dined\, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van\, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants\, effectively achieving its aim of promoting community outside the academic setting.
URL:https://amrolicollege.ac.in/event/picnic-2025-bba-stream/
LOCATION:Gujarat
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250126T162800
DTEND;TZID=UTC:20250126T162800
DTSTAMP:20250629T094932Z
CREATED:20250629T094932Z
LAST-MODIFIED:20250629T094932Z
UID:2207-1737908880-1737908880@amrolicollege.ac.in
SUMMARY:Republic day Celebration
DESCRIPTION:“સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી”\nજીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, માનદમંત્રી અનુજભાઈ શાહ\, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા\, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ\, તેમજ કોલેજનાં આચાર્ય\, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો\, તેમજ હાજર તમામ સ્ટાફ\, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/republic-day-celebration/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250126T070000
DTEND;TZID=UTC:20250126T093000
DTSTAMP:20250629T094746Z
CREATED:20250629T094742Z
LAST-MODIFIED:20250629T094746Z
UID:2177-1737874800-1737883800@amrolicollege.ac.in
SUMMARY:Republic day
DESCRIPTION:The guests gave a topical address on the occasion of Republic Day. Flag hoisting was done by Mansukhbhai Naria. Cultural programs were presented by the students to evoke national spirit. The whole program was organized by the principal of the college Under the guidance of Dr.Mukesh Goyani and as an anchor\, the Physical Education Faculty of the college and NSS program officer Dr. Pradeep Kumar Lenka and with the cooperation of the entire staff successfully celebrated the Independence Day. Finally\, the program was concluded by thanking the guests as well as the NCC PI staff officers \, college staff and all the students.On 26 january at 10 o’clock we welcomed the main guest in which C.A Bilki tambakuvala\, Mansukhbhai naria was the chief guest Jeevan Jyot Trust Honorary Minister Anuj Bhai Shah\, Trustee Kantibhai Malvadawala\, Member Snehalbhai Shah\, College Principal\, College Teaching Staff\, Non-Teaching Staff. After that\, we all did the flag hoisting. Then we enjoyed the program of cultural.
URL:https://amrolicollege.ac.in/event/republic-day/
LOCATION:Gujarat
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250125T144200
DTEND;TZID=UTC:20250125T144200
DTSTAMP:20250629T095007Z
CREATED:20250629T095007Z
LAST-MODIFIED:20250629T095007Z
UID:2227-1737816120-1737816120@amrolicollege.ac.in
SUMMARY:Blood donation camp in remembrance of Dr. Mahendra Solanki
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ\nવી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી\,\nલાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ)\, સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર\, HDFC બેંક\, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત\,\nસંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં\nરોજ જીવન જ્યોત ટ્રસ્ટ\, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું\nઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ\nમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત\nકરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી\, આચાર્યશ્રી\, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન\nશિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના\nઆચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર\, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના\nસહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-dr-mahendra-solanki/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250124T134600
DTEND;TZID=UTC:20250124T134600
DTSTAMP:20250629T095300Z
CREATED:20250629T095300Z
LAST-MODIFIED:20250629T095300Z
UID:2268-1737726360-1737726360@amrolicollege.ac.in
SUMMARY:Traffic Awareness Program
DESCRIPTION:કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે\nટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર\n(હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી\nજેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો\, ટ્રાફિક સિગ્નલ્સ\, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના\nવિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ\nકરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.\n24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી\nકરવામાં આવી.\nજેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ\nપ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો.
URL:https://amrolicollege.ac.in/event/traffic-awareness-program/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250123T093000
DTEND;TZID=UTC:20250123T120000
DTSTAMP:20250629T095131Z
CREATED:20250629T095131Z
LAST-MODIFIED:20250629T095131Z
UID:2261-1737624600-1737633600@amrolicollege.ac.in
SUMMARY:Awareness of BIS 2025
DESCRIPTION:The “Awareness of BIS 2025” campaign\, highlighted in the visual\, likely took place around 23rd January 2025\, which was organized by Prof. V. B. Shah Institute of Management\, R. V. Patel College of Commerce (Eng. Medium)\, V. L. Shah College of Commerce (Guj. Medium)\, and Sutex Bank College of Computer Applications & Science\, Amroli. The event was graced by the presence of Dr. Mukesh R Goyani\, Principal\, focusing on the Bureau of Indian Standards (BIS) and its significance. The campaign aimed to increase understanding of Indian standards and the role of BIS in quality assurance. Around 150 students were participated as an audience.\nKey aspects of the awareness drive likely included information dissemination about various BIS standards (indicated by “Awareness of January 202ards January” which seems to be a typographical error and likely meant “towards January”). The visual elements suggest a focus on the importance of adhering to these standards for products and services\, potentially covering aspects like product marking (ISI mark)\, hallmarking for precious metals\, and the overall benefits of certification for consumers and industries.\nThe campaign likely utilized visual aids and possibly workshops or outreach programs to educate stakeholders about the importance of quality and safety through BIS standards. The emphasis would have been on empowering consumers to make informed choices by recognizing and trusting BIS-certified products.
URL:https://amrolicollege.ac.in/event/awareness-of-bis-2025/
LOCATION:Gujarat
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250122T090000
DTEND;TZID=UTC:20250122T090000
DTSTAMP:20250629T094755Z
CREATED:20250629T094755Z
LAST-MODIFIED:20250629T094755Z
UID:2190-1737536400-1737536400@amrolicollege.ac.in
SUMMARY:અંતાક્ષરી કોમ્પિટિશન
DESCRIPTION:“સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને અત્યંત સુરમય સૂર્યોદય પ્રોગ્રામનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૫ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજસ મર્ચન્ટ અને શ્રી નરેશભાઈ કાપડીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ\, લોક ગીત\, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૧૨ ટીમના ૨૪ વિધાર્થીઓએ પોતાની કલા\, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની કળા\, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રી મુકુંદ કાપડીયા અને શ્રીમતી ચંદા કાપડીયાએ પરિણામ જાહેર કર્યું હતું. સ્પર્ધાના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પાયલ શિવાઆસરે સૈની અને શિવાની રાજકુમાર કૈલાશ\, દ્વિતીય ક્રમાંક પૂજા વિશ્વાસ અને શ્રુતિ ચૌહાણએ પ્રાપ્ત કર્યો હતો. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં નેતૃત્વમાં અને બી.કોમ. કો-ઓર્ડીનેટર પ્રા. ભરત બસરાણી અને પ્રા. સુનિતા યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%9f%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8/
LOCATION:Gujarat
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250117T093000
DTEND;TZID=UTC:20250117T143000
DTSTAMP:20250629T095008Z
CREATED:20250629T095008Z
LAST-MODIFIED:20250629T095008Z
UID:2228-1737106200-1737124200@amrolicollege.ac.in
SUMMARY:Campus Placement by Imagica Health\,
DESCRIPTION:“Imagica Health” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job positions like Technical Support Executive and Business Development Executive offered by Imagica Health. Company has conducted personal interview on 17th January\, 2025 at Amroli College Campus. Total 35 students have participated and appeared in personal interview. Company has selected 2 male students and 2 female students for various job positions. 
URL:https://amrolicollege.ac.in/event/campus-placement-by-imagica-health/
LOCATION:Gujarat
CATEGORIES:Placement Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250117T093000
DTEND;TZID=UTC:20250117T093000
DTSTAMP:20250629T095006Z
CREATED:20250629T095006Z
LAST-MODIFIED:20250629T095006Z
UID:2225-1737106200-1737106200@amrolicollege.ac.in
SUMMARY:Campus placement by Dot3 Solutions
DESCRIPTION:“Dot3 Solutions” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job position like Invoice Balancer offered by Dot3 Solutions. Company has conducted personal interview on 17th January\, 2025 at Amroli College Campus. Total 26 students have participated and appeared in personal interview. Company has selected 4 male students and 1 female student for various job positions. 
URL:https://amrolicollege.ac.in/event/campus-placement-by-dot3-solutions/
LOCATION:Gujarat
CATEGORIES:Placement Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250116T134200
DTEND;TZID=UTC:20250116T134200
DTSTAMP:20250629T095300Z
CREATED:20250629T095300Z
LAST-MODIFIED:20250629T095300Z
UID:2267-1737034920-1737034920@amrolicollege.ac.in
SUMMARY:Kavi Kag Dayro
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ\,વી. એલ શાહ કોલેજ ઓફ\nકોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક\nપ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ\nમેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં\nમુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી\nહતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/kavi-kag-dayro/
LOCATION:Gujarat
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250111T090000
DTEND;TZID=UTC:20250111T173000
DTSTAMP:20250629T094930Z
CREATED:20250629T094930Z
LAST-MODIFIED:20250629T094930Z
UID:2204-1736586000-1736616600@amrolicollege.ac.in
SUMMARY:Voyage-2025
DESCRIPTION:સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest\, Reel Making\, Check Mate\, Vocal Vibes of 90’s\, Squid Game\, Fashion Fusion\, Murder Mystery\, Quiz Mania\, Recruitment Rush\, The Book Time\, Financial Foresight\, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી 624 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD\, Shish Group)\, Dr. Manish Vagela (CEO Just Abroad)\, Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards)\, Shri Naveentbhai Gopani (CEO\, Aviate)\, Shri Ashish Sindhv (Founder – Perfect Click)\, Shri Dishant Babariya (Founder – Perfect Click)\, જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ\, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ\, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest\, Reel Making\, Check Mate\, Vocal Vibes of 90’s\, Squid Game\, Fashion Fusion\, Murder Mystery\, Quiz Mania\, Recruitment Rush\, The Book Time\, Financial Foresight\, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી ૮૬૬ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD\, Shish Group)\, Dr. Manish Vagela (CEO Just Abroad)\, Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards)\, Shri Naveentbhai Gopani (CEO\, Aviate)\, Shri Ashish Sindhv (Founder – Perfect Click)\, Shri Dishant Babariya (Founder – Perfect Click)\, જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ\, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ\, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ\, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
URL:https://amrolicollege.ac.in/event/voyage-2025/
LOCATION:Gujarat
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250111T080000
DTEND;TZID=UTC:20250111T180000
DTSTAMP:20250629T095132Z
CREATED:20250629T095132Z
LAST-MODIFIED:20250629T095132Z
UID:2263-1736582400-1736618400@amrolicollege.ac.in
SUMMARY:ZEAL 2025
DESCRIPTION:On January 11\, 2025\, ZEAL 2025\, a vibrant intercollegiate fest\, was successfully organized by the Jivan Jyot Trust under the banner of Prof. V.B. Shah Institute of Management\, R.V. Patel College of Commerce (English Medium)\, V.L. Shah College of Commerce (Gujarati Medium)\, and Sutex Bank College of Computer Application & Science\, Amroli\, Surat. With the tagline “Explore Your Limit…” and the theme “Where Tradition Meets Innovation”\, the fest offered a dynamic platform for students to showcase their talent\, creativity\, and intellect.\nThe event featured a diverse array of competitions including Brand Quest\, Squid Game\, Recruitment Rush\, Reel Making\, Fashion Fusion\, The Book Time\, Check Mate\, Murder Mystery\, Financial Foresight\, Vocal Vibes of 90’s\, Quiz Mania\, and Minute to Win It. Each event was thoughtfully curated to challenge and engage participants in fun and meaningful ways.\nThe program commenced at 8:00 AM with around 700 + enthusiastic participation from various colleges. The event was graced by the presence of Shri Bharatbhai Shah (President)\, Dr. Mukesh R. Goyani (Principal)\, along with coordinators and student volunteers who ensured smooth execution. Overall\, ZEAL 2025 was a grand success\, fostering learning\, networking\, and celebration of student excellence.
URL:https://amrolicollege.ac.in/event/zeal-2025/
LOCATION:Gujarat
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250103T142700
DTEND;TZID=UTC:20250103T142700
DTSTAMP:20250629T094954Z
CREATED:20250629T094954Z
LAST-MODIFIED:20250629T094954Z
UID:2217-1735914420-1735914420@amrolicollege.ac.in
SUMMARY:Saputara Traking Camp
DESCRIPTION:Under the project Zone Level Enterprise Relations Policy Camp And\n6 Guj Girls BN NCC undertaken \, under the visionary leadership of\nPrincipal sir\, Dr. Mukesh Goyani\, the 50 NCC CADETS and 50 NSS\nVOLUNTEERS aimed to improve their physical and mental stamina by\ntrekking at Hatgad and exploring the eye of Gujarat—Saputara.\n3 Jan 2025 we all went to Saputara for trekking camp at 9:00 am\nwhere we stayed at Vanavibhag Botanical Garden at 9 am and had\nbreakfast then we all left for Hathgarh tracking and tracked for 12 km. Sir\ninformed about hathgadh fort. After that we all reached the top of the hill\nand did a photo session then we came down and went for lunch at 2:30 we\nall left to see the Saputara sunset point at 4 o’clock and enjoyed the sunset\npoint at 6:15 we all went around the market and did some shopping then\nat 7:00 After dinner\, we all left for Surat at 9:00.\n Morning 5:30 the journey commenced and the fruitful endeavor was\ncompleted by 12:30 late night.\nUnder the guidance of Principal Dr. Mukesh Goyani sir CTO Dr.\nAnila Pillai Ma’am and NSS Program Officer Dr. Pradeep Kumar lenka sir.
URL:https://amrolicollege.ac.in/event/saputara-traking-camp/
LOCATION:Gujarat
CATEGORIES:NCC Committee
END:VEVENT
END:VCALENDAR