BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250102T100000
DTEND;TZID=UTC:20250102T120000
DTSTAMP:20250629T094922Z
CREATED:20250629T094922Z
LAST-MODIFIED:20250629T094922Z
UID:2202-1735812000-1735819200@amrolicollege.ac.in
SUMMARY:Prize Distribution 02-01-2025
DESCRIPTION:” શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં યોજાયો”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી બી.સી.એ.\, બી.બી.એ.\, બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૨-૦૧-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય\, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી સુરેશ કળથીયા (Founder & CEO. Ebizzinfotech\, Italish\, EBS Media & Wellheal)\, શ્રી સવજીભાઈ બી. પટેલ (Educationalist\, Thinker & Social Leader)\, તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગિરધરગોપાલ મુન્દ્રાજી\, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી સુરેશ કલાથીયા તેમજ શ્રી સવજીભાઈ બી. પટેલએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બી.કોમ.\,બી.સી.એ.\, બી.બી.એ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. તન્વીબેન ભાલાળા\, ડૉ. વિશાલ પંડ્યા અને ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ. વિશાલ પંડ્યાએ કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/prize-distribution-02-01-2025/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241231T223000
DTEND;TZID=UTC:20241231T223000
DTSTAMP:20250629T094921Z
CREATED:20250629T094921Z
LAST-MODIFIED:20250629T094921Z
UID:2200-1735684200-1735684200@amrolicollege.ac.in
SUMMARY:Suit & Saree Day
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૧-૧૨-૨૦૨૪નાં રોજ શૂટ એન્ડ સાડી ડેનું આયોજન  કરવામાં આવ્યું હતું. બી.કોમ.\,બી.બી.એ. અને બી.સી.એ\, બી.એસસી.ડેટા સાઈન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શૂટ એન્ડ સાડી ડે સાથે સાથે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પવોકમાં ૬૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેમ્પવોક્ના જજ તરીકે શ્રી સુનીલ યદુવશી અને શ્રી દેવઆશિષ મોહિતી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ફેકલ્ટીના સ્ટાફ સભ્યો હાજરી રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રેમ્પવોકમાં છોકરીઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.સી.એ.ની સુતાસીયા સિયા\, બીજાક્રમે બી.સી.એ.ની વાઘેલા અવની\, ત્રીજાક્રમે બી.કોમ.ની ગુપ્તા પૂરીકુમારી અને છોકરાઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.કોમ. ડોબરિયા મિહિર\, બીજાક્રમે બી.સી.એ. ડાંગરિયા ઓમ\, ત્રીજાક્રમે વિવેક ઢોલા વિદ્યાર્થીઓ વિજેતા થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન અને સાંસ્કૃતિક કમિટી મેમ્બર તરીકે ડૉ. હેમાદ્રી ટીકાવાલા\, ડૉ. ચક્ષુ શાહ\, ડૉ. અનિલા પિલ્લાઈ\, પ્રા. જયોતિકા ટેલર\, પ્રા. સુનિતા યાદવ\, પ્રા. ફેરલ ગાડીયાવાલા\,             ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/suit-saree-day/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241230T110000
DTEND;TZID=UTC:20250104T133000
DTSTAMP:20250629T094756Z
CREATED:20250629T094756Z
LAST-MODIFIED:20250629T094756Z
UID:2191-1735556400-1735997400@amrolicollege.ac.in
SUMMARY:Beauty  Care WorkShop
DESCRIPTION:“અમરોલી સ્વનિર્ભર કોલેજમાં બ્યુટીકેર વર્કશોપનું આયોજન થયું હતું.”\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૩૦ ડિસેમ્બર થી ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ઓલ ઇન્ડિયા વુમન્સ ઓર્ગેનઇઝેશન “શક્તિમંચ” દ્વારા બ્યુટીકેર વર્ક શોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચ ગુજરાત દ્વારા ભારત ભરમાં મહિલા વિકાસના કાર્ય કરે છે. કોલેજની વિદ્યાર્થીની (બહેનો)ને આત્મનિર્ભર બનવા/સ્વરોજગાર મળી રહે એ હેતુ માટે બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચનાં શ્રી કૌશિક ઠક્કર (ગુજરાત હેડ) અને સુષ્મા પાટીલ દ્વારા કોલેજની ૪૨ જેટલી વિદ્યાર્થીની (બહેનો) ને વર્કશોપમાં વિવિધ પ્રકારનાં કોર્ષ જેવા કે\, બ્રાઈડલ મેક-અપ (એચ.ડી.)\, એન્ડવાસ વેક્સ\, ન્યુ એન્ડવાસ હેર કટીંગ\, ન્યુ પેટન સાડી સ્ટાઈલ\, આઇબ્રો\, એન્ડવાસ હેર સ્પા\, એન્ડવાસ મશીનરી નોલેજ\, હેર ટ્રીટમેન્ટ હોમમેડ\, ફેશ ટ્રીટમેન્ટ હોમમેડ\, ગરબાના સ્ટેપ\, ફેસીયલ\, ચોકલેટ મેકિંગ વગેરે શીખવવામાં આવ્યું હતું. વર્કશોપ આયોજન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલાએ કર્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/beauty-care-workshop/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241227T080000
DTEND;TZID=UTC:20241227T100000
DTSTAMP:20250629T095121Z
CREATED:20250629T095121Z
LAST-MODIFIED:20250629T095121Z
UID:2258-1735286400-1735293600@amrolicollege.ac.in
SUMMARY:Seminar on Stock Market and Trading
DESCRIPTION:A well-attended seminar on “Stock Market and Trading” was held on December 27th\, 2024\, at the BBA-BCA Campus\, Amroli. The seminar\, which ran from 8:00 AM to 10:00 AM\, attracted a significant turnout of approximately 200 participants eager to explore the intricacies of the stock market and learn about trading strategies for potential financial growth.\nThe session was led by Dr. Jignesh Vaghela\, an Assistant Professor in a Navguj Commerce College in Surat\, holding qualifications including B.Com\, M.Com\, M.Phil\, NET\, Ph.D (Commerce)\, and Ph.D (Management). Dr. Vaghela shared his expertise\, providing insights into market dynamics and introductory concepts of stock trading.\nThe seminar was organized by Prof. V. B. Shah Institute of Management\, R. V. Patel College of Commerce (Eng. Medium)\, V. L. Shah College of Commerce (Guj. Medium)\, and Sutex Bank College of Computer Applications & Science\, Amroli. The event was graced by the presence of Dr. Mukesh R Goyani\, Principal\, and Shri Bharatbhai V. Shah\, President of Jivan Jyot Trust\, Amroli. The enthusiastic participation and the informative session underscored the keen interest in financial literacy and investment opportunities among the attendees.
URL:https://amrolicollege.ac.in/event/seminar-on-stock-market-and-trading/
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241222T050000
DTEND;TZID=UTC:20241222T093000
DTSTAMP:20250629T094744Z
CREATED:20250629T094744Z
LAST-MODIFIED:20250629T094744Z
UID:2180-1734843600-1734859800@amrolicollege.ac.in
SUMMARY:Padyatra
DESCRIPTION:Our five NCC cadets stayed at the temple for two days\nIn which there were 15 cadets between Delmit Circle and Prem Prakash Ashram Circle\, who stood to encourage them.\nThen the next day our 5 cadets who stayed there will leave for home.
URL:https://amrolicollege.ac.in/event/padyatra-2/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241222T050000
DTEND;TZID=UTC:20241222T093000
DTSTAMP:20250629T094740Z
CREATED:20250629T094740Z
LAST-MODIFIED:20250629T094740Z
UID:2175-1734843600-1734859800@amrolicollege.ac.in
SUMMARY:Padyatra
DESCRIPTION:Our five NCC cadets stayed at the temple for two days\nIn which there were 15 cadets between Delmit Circle and Prem Prakash Ashram Circle\, who stood to encourage them.\nThen the next day our 5 cadets who stayed there will leave for home.
URL:https://amrolicollege.ac.in/event/padyatra/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241218T080000
DTEND;TZID=UTC:20241223T043000
DTSTAMP:20250629T095120Z
CREATED:20250629T095120Z
LAST-MODIFIED:20250629T095120Z
UID:2256-1734508800-1734928200@amrolicollege.ac.in
SUMMARY:51st Youth Festival 2024
DESCRIPTION:Veer Narmad South Gujarat University (VNSGU)\, Surat\, hosted its grand 51st Youth Festival\, a vibrant celebration of youth\, culture\, and talent. The festival\, a significant annual event for the university\, witnessed enthusiastic participation from approximately more than 1000 students from various affiliated colleges and from our college 400 students have participated.\nThe multi-day event\, held at the university campus\, provided a dynamic platform for students to showcase their abilities in a diverse range of cultural\, literary\, and artistic competitions. These included performing arts like dance\, music\, and theatre\, as well as fine arts\, literary events such as debates and elocution\, and quizzes. The festival aimed to foster a spirit of healthy competition\, camaraderie\, and cultural exchange among the youth.\nThe 51st edition of the Youth Festival continued the university’s tradition of encouraging holistic development and providing students with opportunities to express their creativity beyond academics. The large participation underscored the importance and popularity of this annual event within the university community\, highlighting the rich talent pool of the students at Veer Narmad South Gujarat University. It was stared on 18th December 2024 and the prize distribution ceremony for the festival was held on December 23rd\, 2024\, marking the culmination of the successful event.
URL:https://amrolicollege.ac.in/event/51st-youth-festival-2024/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241206T093000
DTEND;TZID=UTC:20241206T093000
DTSTAMP:20250629T095111Z
CREATED:20250629T095111Z
LAST-MODIFIED:20250629T095111Z
UID:2253-1733477400-1733477400@amrolicollege.ac.in
SUMMARY:Entrepreneurship Awareness Workshop
DESCRIPTION:The Centre for Entrepreneurship Development (CED)\, a Government of Gujarat organization\, conducted an impactful Entrepreneurship Awareness Workshop on December 6th\, 2024\, at the Multimedia Hall\, Chhaprabhatha Road\, Amroli College Campus. The workshop commenced at 9:30 am and witnessed enthusiastic participation from 75 individuals.\nThe session was led by the esteemed speaker\, Mr. Avnish Hirpara\, STO – Surat Valsad Region\, who shared valuable insights and guidance on fostering an entrepreneurial mindset. The workshop aimed to enhance participants’ awareness of entrepreneurship\, explore potential opportunities\, and provide a foundational understanding of the entrepreneurial journey.\nOrganized by Prof. V. B. Shah Institute of Management\, R. V. Patel College of Commerce (Eng. Medium)\, and V. L. Shah College of Commerce (Guj. Medium)\, the event was graced by the presence of Shri Bharatbhai V. Shah\, President\, and Dr. Mukesh R. Goyani\, Principal. The workshop proved to be a significant step in encouraging and nurturing the spirit of entrepreneurship among the attendees.
URL:https://amrolicollege.ac.in/event/entrepreneurship-awareness-workshop/
CATEGORIES:Debate,Literature,Seminar Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241105T060000
DTEND;TZID=UTC:20241113T220000
DTSTAMP:20250629T094805Z
CREATED:20250629T094805Z
LAST-MODIFIED:20250629T094805Z
UID:2195-1730786400-1731535200@amrolicollege.ac.in
SUMMARY:Ajmer traking camp
DESCRIPTION:An Ajmer trekking camp was organized in ajmer city of rajasthan .\nJoined “Ajmer trekking camp ” from 5th to 13th November 2024. The\nevent was organized by 6 GUJ Girls BN NCC. NCC conducts engagement\ntraining in collaboration with the Indian Armed Forces. In these\nprograms\, aspiring cadets are attached to a particular regiment for 10\ndays. There are two cadets participated in this camp . The cadets visited\nNareli Pahadi\, Mayo College\, Pushkar Fair etc. in this camp.
URL:https://amrolicollege.ac.in/event/ajmer-traking-camp/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241030T132700
DTEND;TZID=UTC:20241030T132700
DTSTAMP:20250629T095259Z
CREATED:20250629T095259Z
LAST-MODIFIED:20250629T095259Z
UID:2266-1730294820-1730294820@amrolicollege.ac.in
SUMMARY:Sardar Vallabhbhai Patel Janm jayanti
DESCRIPTION:આજ રોજ તારીખ ૩૧-૧૦-૨૪ અમરોલી કોલેજમાં “લોખંડી પુરુષ” તથા “રાષ્ટ્રીય એકતાના” પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે ફોટા બીડેલ છે.
URL:https://amrolicollege.ac.in/event/sardar-vallabhbhai-patel-janm-jayanti/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241025T070000
DTEND;TZID=UTC:20241025T070000
DTSTAMP:20250629T094806Z
CREATED:20250629T094806Z
LAST-MODIFIED:20250629T094806Z
UID:2197-1729839600-1729839600@amrolicollege.ac.in
SUMMARY:Pre-Marathon
DESCRIPTION:A pre-marathon run was organized in our college . In this program\,\nthe guests arrived at 9 o’clock and Surat Police was also with us for\nsecurity and 9:30 we started the run.\nOn October 25 at 9 o’clock we welcomed the guests in which Prof.\nDr. Anupam Shukla (SVNIT Director)\, Shankarlal Somani (Businessman)\,\nRanchodbhai Dholia (President Dr. Hedgevar Smriti Seva Samiti\, Surat)\,\nDharmendra Garg (DIG Retired)\, Ashwin Patel (Minister)\, College\nPrincipal Dr. Mukesh Goyani Sir and NCC CTO Dr.Anila Pillai Ma’am\,\nNSS Program Officer Dr.Pradeep Kumar Lanka Sir and College Teaching\nStaff\, Non-Teaching Staff.\nThen we started the 1.7 km run at 9:30. And we enjoyed the\nbreakfast after the run and after the program ended we had a photo\nsession.
URL:https://amrolicollege.ac.in/event/pre-marathon/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241010T070000
DTEND;TZID=UTC:20241010T120000
DTSTAMP:20250629T094805Z
CREATED:20250629T094805Z
LAST-MODIFIED:20250629T094805Z
UID:2194-1728543600-1728561600@amrolicollege.ac.in
SUMMARY:NCC Room Painting
DESCRIPTION:On 10th OCT 2024\, first of all\, we practiced our pared\, and after\nthat\, we took refreshments we went to get Colours for room design\,\n and started renovation in our NCC room.\n First\, we removed the extra bench in our room and cleaned the\nentire room. The next day\, we applied lime to the room. The whole\nroom was cleaned. We painted white paints in the room. We\ninstalled a poster in our NCC room. This is a very nice work in our\nroom.
URL:https://amrolicollege.ac.in/event/ncc-room-painting/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241008T080000
DTEND;TZID=UTC:20241008T120000
DTSTAMP:20250629T094758Z
CREATED:20250629T094758Z
LAST-MODIFIED:20250629T094758Z
UID:2193-1728374400-1728388800@amrolicollege.ac.in
SUMMARY:Navratri
DESCRIPTION:Our program started at 9 am all NCC cadets had a Navratri\ncelebration from the morning our Navratri started in which seniors and\nall cadets played Garba very happily.\nCTO Dr. Anila Pillai Ma’am and\nPrincipal Dr. Mukesh Goyani sir and All our NCC cadets along with and chief\nguest sir played Garba with him on Navratri. And after playing garba\neveryone took photos with the guests and with each other and the\nprogram ended at noon and everyone left.
URL:https://amrolicollege.ac.in/event/navratri/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241005T080000
DTEND;TZID=UTC:20241005T120000
DTSTAMP:20250629T095026Z
CREATED:20250629T095026Z
LAST-MODIFIED:20250629T095026Z
UID:2237-1728115200-1728129600@amrolicollege.ac.in
SUMMARY:Musical Garba Morning and Khelaiya Competition
DESCRIPTION:Garba and Khelaiya Competition was  organized and Garba and Dodhiya Artists from “Maa Ambe Meg Malhar” Garba Classes: Mr. Nikhil Patel \, Mr. Jatin Maisuriya and Miss Akta Kosada have been invited as a guest and judge for the event on 5th Oct\, 2024. Total 175 students from BBA and BCA have participated and various awards have been given to the winners.
URL:https://amrolicollege.ac.in/event/musical-garba-morning-and-khelaiya-competition/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241005T080000
DTEND;TZID=UTC:20241005T080000
DTSTAMP:20250629T094743Z
CREATED:20250629T094743Z
LAST-MODIFIED:20250629T094743Z
UID:2178-1728115200-1728115200@amrolicollege.ac.in
SUMMARY:Khelaiya Competition
DESCRIPTION:Event Summary\nOrganized By:\nJivan Jyot Trust\, Amroli\nColleges:\n– Prof. V. B. Shah Institute of Management\n– R. V. Patel College of Commerce (English Medium)\n– V. L. Shah College of Commerce (Gujarati Medium)\n– Sutex Bank College of Computer Application & Science\, Amroli\nEvent Name:\nMusical Garba Morning and Khelaiya Competition\nDate:\n5th October 2024\nTime:\n8:00 AM onwards\nVenue:\nAmroli College Campus\nEvent Coordinators:\n– Dr. Ragini Prasad\n– Ms. Twinkle Panchal\n– Ms. Damyanti Patel\n– Ms. Nensi Modi\n– Ms. Vaishnavi Gorakhiya\nChief Guests and Special Invitees:\n– Garba and Dodhiya Artists from “Maa Ambe Meg Malhar” Garba Classes:\n    – Mr. Nikhil Patel\n    – Mr. Jatin Maisuriya\n    – Miss Akta Kosada\nAttendees:\n175 participants\nObjectives and Program Details:\n– 08:00 AM – 08:30 AM: Guest Arrival & Registration\n– 08:30 AM – 09:00 AM: Aarti for Ambe Mata\n– 09:00 AM – 09:30 AM: Opening Performance (Live Garba Music)\nHighlights included:\n– Live Garba Music with traditional and fusion beats\n– Cultural Dress Showcase\n– Best Costume & Presentation Award\n– Fusion Garba Round\n– Exciting prizes including trophies\, cash rewards\, and certificates\n– Competition inaugurated by Dr. Mukesh Goyani \nCompetition Results:\nBest Performance (General Category):\n– 1st Rank: Kathariya Aditi\n– 2nd Rank: Hirpara Aastik\n– 3rd Rank: Vaghela Avani\nBest Dress (General Category):\n– Kathariya Manashvi\n– Surati Priyanshi\n– Consolation Prize: Vaghela Drashti \nKey Highlights:\n– The Prize Distribution and Award Ceremony celebrated participants’ enthusiasm\, cultural spirit\, and exceptional performances.\n– Event was conducted successfully under the leadership of Principal Dr. Mukesh R. Goyani\, with support from Cultural Committee members Dr. Ragini Prasad\, Ms. Twinkle Panchal\, Ms. Damyanti Patel\, Ms. Nensi Modi\, and Ms. Vaishnavi Gorakhiya.
URL:https://amrolicollege.ac.in/event/khelaiya-competition-2/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241005T080000
DTEND;TZID=UTC:20241005T080000
DTSTAMP:20250629T094740Z
CREATED:20250629T094740Z
LAST-MODIFIED:20250629T094740Z
UID:2174-1728115200-1728115200@amrolicollege.ac.in
SUMMARY:Khelaiya Competition
DESCRIPTION:Event Summary\nOrganized By:\nJivan Jyot Trust\, Amroli\nColleges:\n– Prof. V. B. Shah Institute of Management\n– R. V. Patel College of Commerce (English Medium)\n– V. L. Shah College of Commerce (Gujarati Medium)\n– Sutex Bank College of Computer Application & Science\, Amroli\nEvent Name:\nMusical Garba Morning and Khelaiya Competition\nDate:\n5th October 2024\nTime:\n8:00 AM onwards\nVenue:\nAmroli College Campus\nEvent Coordinators:\n– Dr. Ragini Prasad\n– Ms. Twinkle Panchal\n– Ms. Damyanti Patel\n– Ms. Nensi Modi\n– Ms. Vaishnavi Gorakhiya\nChief Guests and Special Invitees:\n– Garba and Dodhiya Artists from “Maa Ambe Meg Malhar” Garba Classes:\n    – Mr. Nikhil Patel\n    – Mr. Jatin Maisuriya\n    – Miss Akta Kosada\nAttendees:\n175 participants\nObjectives and Program Details:\n– 08:00 AM – 08:30 AM: Guest Arrival & Registration\n– 08:30 AM – 09:00 AM: Aarti for Ambe Mata\n– 09:00 AM – 09:30 AM: Opening Performance (Live Garba Music)\nHighlights included:\n– Live Garba Music with traditional and fusion beats\n– Cultural Dress Showcase\n– Best Costume & Presentation Award\n– Fusion Garba Round\n– Exciting prizes including trophies\, cash rewards\, and certificates\n– Competition inaugurated by Dr. Mukesh Goyani \nCompetition Results:\nBest Performance (General Category):\n– 1st Rank: Kathariya Aditi\n– 2nd Rank: Hirpara Aastik\n– 3rd Rank: Vaghela Avani\nBest Dress (General Category):\n– Kathariya Manashvi\n– Surati Priyanshi\n– Consolation Prize: Vaghela Drashti \nKey Highlights:\n– The Prize Distribution and Award Ceremony celebrated participants’ enthusiasm\, cultural spirit\, and exceptional performances.\n– Event was conducted successfully under the leadership of Principal Dr. Mukesh R. Goyani\, with support from Cultural Committee members Dr. Ragini Prasad\, Ms. Twinkle Panchal\, Ms. Damyanti Patel\, Ms. Nensi Modi\, and Ms. Vaishnavi Gorakhiya.
URL:https://amrolicollege.ac.in/event/khelaiya-competition/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241001T135200
DTEND;TZID=UTC:20241001T135200
DTSTAMP:20250629T095309Z
CREATED:20250629T095309Z
LAST-MODIFIED:20250629T095309Z
UID:2269-1727790720-1727790720@amrolicollege.ac.in
SUMMARY:Swachchata hi Seva (Say No tp Plastic)
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ ૧લી ઓક્ટોબર 2024 ના રોજ કોલેજ કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરી “Say No To Plastic ” વિશે જાગૃતિ ફેલાવી.\nકાર્યક્રમ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક જ્યોતિકા ટેલર દ્વારા તથા પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પૂરો થયો.
URL:https://amrolicollege.ac.in/event/swachchata-hi-seva-say-no-tp-plastic/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20241001T080000
DTEND;TZID=UTC:20241001T103000
DTSTAMP:20250629T095036Z
CREATED:20250629T095036Z
LAST-MODIFIED:20250629T095036Z
UID:2241-1727769600-1727778600@amrolicollege.ac.in
SUMMARY:BASIC LIFE SUPPORT/CPR TRAINING WORKSHOP
DESCRIPTION:A Basic Life Support/CPR Training Workshop was organized on 1st October (Tuesday) by the Family Physicians’ Association\, Surat\, and MAANAV at R V Patel College\, Saraswati Shaishanik Shankul\, Surat. The workshop was conducted for all teaching and non-teaching staff of Amroli SFI College\, with enthusiastic participation from around 80 staff members. The session began at 8:00 am and provided essential hands-on training in life-saving CPR techniques. Coordinated by Dr. Madhsudan Umarji and Dr. Mahendra Solanki\, the event was a successful initiative aimed at empowering staff with critical emergency response skills.
URL:https://amrolicollege.ac.in/event/basic-life-support-cpr-training-workshop/
CATEGORIES:Misc. Events
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240930T125200
DTEND;TZID=UTC:20240930T125200
DTSTAMP:20250629T095054Z
CREATED:20250629T095054Z
LAST-MODIFIED:20250629T095054Z
UID:2246-1727700720-1727700720@amrolicollege.ac.in
SUMMARY:Bike Rally
DESCRIPTION:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે રાજ્યકક્ષા દ્વારા સ્વચ્છતા વિશે એવા અભિયાન કાર્યરત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તારીખ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલેજ ગ્રાઉન્ડ પરથી બાઇક રેલી નું આયોજન કર્યું હતું
URL:https://amrolicollege.ac.in/event/bike-rally/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240930T070000
DTEND;TZID=UTC:20240930T180000
DTSTAMP:20250629T095035Z
CREATED:20250629T095035Z
LAST-MODIFIED:20250629T095035Z
UID:2240-1727679600-1727719200@amrolicollege.ac.in
SUMMARY:VBPL Box Cricket 2024
DESCRIPTION:અમરોલી સ્વનિર્ભર કોલેજમાં ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢવી હિટર્સ\, એચ. કે. ટાઇટન્સ\, પ્રગતિ ૧૧\, મુખીસ મહાબલીસ\, પિચ વોરિયર\, રોયલ એંચાન્ટર \, શ્રીજી જાઈન્ટ્સ\, ઈલાટ સ્ટ્રાઈકરસ અને જે.ડી. વોરીયર્સ નામની ૯ ટીમોમાં ૮૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.\nફાઈનલ મુકાબલો એચ.કે.અને ટાઇટન્સ અને ગઢવી હીટર્સ વચ્ચે થયો હતો. જેમાં એચ. કે. ટાઇટન્સ વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે શ્રીજી જાયન્ટ્સનો ખેલાડી કીર્તન સિંહ અને બેસ્ટ બોલર તરીકે ગઢવી હિટર્સનો ખેલાડી મંથન ગજેરા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મંથન ગજેરાને લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો-ઓર્ડીનેટર ડૉ. સ્વાતી મહેતા\, ડૉ. નિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/vbpl-box-cricket-2024/
CATEGORIES:Sports Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240927T073000
DTEND;TZID=UTC:20240927T081000
DTSTAMP:20250629T094745Z
CREATED:20250629T094741Z
LAST-MODIFIED:20250629T094745Z
UID:2176-1727422200-1727424600@amrolicollege.ac.in
SUMMARY:Drug-di-addiction
DESCRIPTION:On 27th SEP 2024 We reached Bhagwan Mahavir College at 7:30\, we went to the lecture in the lower hall. In the lecture\, we were told not to drink alcohol and drugs\, they are harmful to our health. We listened to the lecture very calmly. After attending this lecture we gave to our experience of this not to drink alcohol and drugs. This lecture taught us \nhow harmful alcohol and drugs are to our bodies. At 1 o’clock\, we went to the meeting place\, which was very good. After the seminar we take group photo with our CTO Dr. Anila Pillai ma’am and seniors. We stayed there for some time\, and after 6 hours\, we \nreached our house at 2:30 p.m.
URL:https://amrolicollege.ac.in/event/drug-di-addiction/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240921T135700
DTEND;TZID=UTC:20240921T135700
DTSTAMP:20250629T095309Z
CREATED:20250629T095309Z
LAST-MODIFIED:20250629T095309Z
UID:2270-1726927020-1726927020@amrolicollege.ac.in
SUMMARY:Swachchata hi Seva
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ\, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ\nમેનેજમેન્ટ તથા સુટેક્ષ બેન્ક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા આજ રોજ તારીખ ૨૧-૯-૨૪ આચાર્યશ્રી ડો.\nમુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કોલેજ પરિસર તથા\nકેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૦ જેટલા એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા તથા ગંદકી\nન કરવા અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવા માટે દરેક ક્લાસમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ\nપ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/swachchata-hi-seva/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240910T141700
DTEND;TZID=UTC:20240910T141700
DTSTAMP:20250629T094959Z
CREATED:20250629T094959Z
LAST-MODIFIED:20250629T094959Z
UID:2222-1725977820-1725977820@amrolicollege.ac.in
SUMMARY:Mega Blood Donation Camp
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં\, સુરત રક્તદાન કેન્દ્ર\, એચ.ડી.એફ.સી બેન્ક\, ફેમિલી ફિઝિશિયન\nએસોસિએશન\, સંતોષ વુમન કેર હોસ્પિટલ અને આઇ.વી.એફ સેન્ટર\, એલ પી સવાણી સંસ્કાર વેલી સ્કુલ અને અમરોલી પોલીસ\nસ્ટેશનના સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તારીખ 10-9-2024 ના રોજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં\nઆમંત્રિત મહેમાન તરીકે શ્રી મુકેશભાઈ દલાલ (સાંસદ સભ્ય)\, ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત\nયુનિવર્સિટી)\, જીવન ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા અનુજભાઈ શાહ\, જે .ઝેડ. શાહ આર્ટસ એન એચ.પી. દેસાઈ\nકોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. સેજલબેન દેસાઈ\, ડો.મહેન્દ્રભાઈ સોલંકી તેમજ અમરોલી વિસ્તારના કોર્પોરેટર શ્રી\nરાજેન્દ્રભાઈ પટેલ\, અજીતભાઈ પટેલ\, ગીતાબેન સોલંકી સામાજિક અગ્રણી ભાવિનભાઈ પટેલ\, મુકેશભાઈ દેસાઈ એ અમૂલ્ય હાજરી\nઆપી હતી.\nજ્યારે ડો. સતીશ પટેલ\, શ્રી કિશોર માંગરોળીયા (લાયન્સ ક્લબ ઓફ સુરત)\, શ્રી જતીન વસી (એચ.ડી.એફ.સી બેન્ક)\, ડો. મહેન્દ્ર\nસોલંકી ફે(મિલી ફિઝિશિયન એસોસિએશન)\, શ્રી જે.બી.વનાર (અમરોલી પોલીસ સ્ટેશન)\, શ્રી હિરેન મહેતા\, શ્રીધર કોન્ટ્રાક્ટર (લીમકા\nબુક ઓફ રેકોર્ડ) ડો.પારુલ વડગામા (પ્રોફેસર એન્ડ હેડ જી.એસ.સી)\, ડો.પારસ વરસાણી\, શ્રી પ્રકાશચંદ્ર પટેલ (એન.એસ.એસ\nડાયરેકટર\, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)\, ડો. પ્રફુલભાઈ સિરોયા (પ્રેસિડેન્ટ લોક દૃષ્ટિ ચક્ષુ બેંક) તરફથી તમામ રક્તદાતાઓને\nસ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. રક્ત શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું\nહતું. રક્તદાન શિબિરના અંતે કુલ 308 જેટલી બોટલ નું રક્તદાન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી\nઅને બીસીએ કોર્ડીનેટર ડૉ. જૈમીન શુકલાસર\, બીકોમ કોર્ડીનેટર ભરત બસરાણી સર\, બીબીએ કોઓર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડો.\nનિલેશ પટેલ\, બીસીએ વિન્ટર કોર્ડીનેટર વિરલ પોલીસવાલા\, બીએસસી ડેટા સાયન્સ કોર્ડીનેટર પ્રોફેસર હિતેશ પટેલ અને\nએન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકાબેન ટેલર તથા એન.એસ.એસના સ્વયંસેવકો તથા\nતમામ સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરી શકાયુ.
URL:https://amrolicollege.ac.in/event/mega-blood-donation-camp/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240910T103000
DTEND;TZID=UTC:20240910T130000
DTSTAMP:20250629T094806Z
CREATED:20250629T094806Z
LAST-MODIFIED:20250629T094806Z
UID:2196-1725964200-1725973200@amrolicollege.ac.in
SUMMARY:Blood donation camp
DESCRIPTION:On 10th SEP 2024 A blood donation camp was organized in our\ncollege in which everyone donated blood in large numbers and the guest\npolice officer were present. All the students who donated blood were\nfelicitated with certificates and gifts and successful blood donation\ncamp was completed.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240908T100000
DTEND;TZID=UTC:20240908T100000
DTSTAMP:20250629T094748Z
CREATED:20250629T094748Z
LAST-MODIFIED:20250629T094748Z
UID:2187-1725789600-1725789600@amrolicollege.ac.in
SUMMARY:Patriotic Song Competition
DESCRIPTION:Patriotic Song Competition Held at R.V. Patel & V.L. Shah College of Commerce\nA Patriotic Song Competition was successfully organized on August 9\, 2024\, at R.V. Patel & V.L. Shah College of Commerce\, Amroli. The event witnessed enthusiastic participation from students\, who showcased their talent and patriotism through soulful performances.\nWinners of the Competition:\n– 1st Place: Rudhi Parmar & Sanjay Purohit\n– 2nd Place: Meet Vekriya\n– 3rd Place: Raj Valani\nThe competition was graced by Chief Guest Ms. Manisha Sukla\, who appreciated the students’ efforts. The event was organized under the Cultural Department of the college.\nThe successful execution of the event was led by Principal Dr. Mayank Goyani and Prof. Bharat Basrani (B.Com Coordinator)\, ensuring a well-managed and inspiring competition with active support from faculty members Dr. Hemadri Tikawala\, Prof. Jyotika Tailor\, Sunita Yadav and Feral Gandiyawala
URL:https://amrolicollege.ac.in/event/patriotic-song-competition/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240907T073000
DTEND;TZID=UTC:20240917T120000
DTSTAMP:20250629T095035Z
CREATED:20250629T095035Z
LAST-MODIFIED:20250629T095035Z
UID:2239-1725694200-1726574400@amrolicollege.ac.in
SUMMARY:Ganesh Mahotsav 2024
DESCRIPTION:પ્રો. વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ\, અમરોલી દ્વારા ૭ સપ્ટેમ્બર ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે કોલેજ કેમ્પસમાં ગણેશજીનું આગમન થયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લઇ વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું હતું અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ .મુકેશ આર. ગોયાણી\, સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓએ સમૂહ આરતી ઉતારી ગણપતિજીના આશીર્વાદ મેળવ્યા હતા. ગણેશ ઉત્સવના ભાગરૂપે દુંદાળા દેવ માટે છપ્પનભોગ અને કથા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય ડૉ .મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના સદસ્યોએ સફળતાપૂર્વક કર્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/ganesh-mahotsav-2024/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240906T100000
DTEND;TZID=UTC:20250325T023000
DTSTAMP:20250629T094920Z
CREATED:20250629T094920Z
LAST-MODIFIED:20250629T094920Z
UID:2199-1725616800-1742869800@amrolicollege.ac.in
SUMMARY:Ganesh Mohtasav
DESCRIPTION:The grand Ganesh Utsav will be celebrated from September 6 to September 17\, 2024\, with great enthusiasm and devotion. Various cultural and religious programs\, including aarti\, bhajans\, and processions\, will be organized. Devotees from all walks of life are invited to seek Lord Ganesha’s blessings. Strict security and eco-friendly measures will be in place for a safe and responsible celebration. Let’s come together to celebrate this divine festival with faith\, joy\, and unity.
URL:https://amrolicollege.ac.in/event/ganesh-mohtasav/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240905T073000
DTEND;TZID=UTC:20240905T103000
DTSTAMP:20250629T095025Z
CREATED:20250629T095025Z
LAST-MODIFIED:20250629T095025Z
UID:2236-1725521400-1725532200@amrolicollege.ac.in
SUMMARY:REEL MAKING COMPITITION
DESCRIPTION:રીલ મેકિંગ ( reel it\, feel it)કોમ્પિટિશનનું આયોજન મલ્ટીમીડિયા ના સદસ્ય પ્રો.આગમ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ટોટલ 11 ટીમે ભાગ લઇ કોલેજ કેમ્પસ અને ટીચર્સ ડે પર વિવિધ પ્રકારની રીલ બનાવી હતી.\n કોમ્પિટિશનના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક વિનીત ઘેલાણી અને પ્રિન્સ પાનેલીયા પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમાંક જતીન ચોટાલીયા \,રાકેશ ટાંક અને તૃતીય ક્રમાંક દેવ જેઠવા\, તીર્થ દોમડીયા એ પ્રાપ્ત કરી ટ્રોફીના હકદાર બન્યા હતા
URL:https://amrolicollege.ac.in/event/reel-making-compitition/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240905T073000
DTEND;TZID=UTC:20240905T093000
DTSTAMP:20250629T095027Z
CREATED:20250629T095027Z
LAST-MODIFIED:20250629T095027Z
UID:2238-1725521400-1725528600@amrolicollege.ac.in
SUMMARY:TEACHERS DAY
DESCRIPTION:પ્રો. વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા પાંચમી સપ્ટેમ્બર ના રોજ ડૉ. રાધાકૃષ્ણ સર્વપલ્લી ની યાદ માં ભવ્ય ટીચર્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું . વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકનું કાર્યભાર સંભાળી પોતાની ઉત્કૃષ્ટ કાર્ય નિષ્ઠા બતાવી હતી. કોલેજના આચાર્ય ડૉ .મુકેશ ગોયાણીએ આ પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થીઓને શબ્દામૃત થી પ્રભાવિત કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક દિવસ ભાવિ પેઢીઓના મનને આકાર આપતા શિક્ષકો માટે આપણો આભાર અને પ્રશંસા વ્યક્ત કરવાની તક છે. અમને આશા છે કે આ ઉજવણી અમારા શિક્ષકોને તેમનું ઉત્કૃષ્ટ કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા આપશે. કાર્યક્રમ નું આયોજન બીબીએ કોર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડૉ .નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના સદસ્ય પ્રો. રાકેશ પટેલ અને પ્રો.વિદીતા કાછેલા એ સફળતાપૂર્વક કર્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/teachers-day/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240830T103000
DTEND;TZID=UTC:20240830T133000
DTSTAMP:20250629T095259Z
CREATED:20250629T095259Z
LAST-MODIFIED:20250629T095259Z
UID:2265-1725013800-1725024600@amrolicollege.ac.in
SUMMARY:Prize Distribution Ceremony for BBA
DESCRIPTION:A Prize Distribution ceremony was held at Amroli Self-financed Colleges to recognize academically outstanding students. Around 100 high-achieving students from Prof. V. B. Shah Institute of Management\, R. V. Patel College of Commerce\, V. L. Shah College of Commerce\, and Sutex Bank College of Computer Applications & Science were awarded certificates and trophies. The event commenced with traditional rituals\, including lighting a lamp\, prayer\, and a welcome dance. Dr. Sejalben Desai\, In-charge Principal of Amroli Grant-in-Aid College\, and Mr. Dilipbhai Patel and Ms. Anjaliben Jani\, Principals of Chhaprabhatha Campus schools\, were present to encourage the students.\nThe program featured speeches by chief guests Padmashri Yazdi Karanjia and Prof. Dr. Manish V. Sidhpuriya\, along with trustees of Jivan Jyot Trust. Dr. Mukesh R. Goyani\, College Principal\, introduced the guests. The event was coordinated by Dr. Swati Mehta\, Dr. Nilesh Patel\, and Prof. Soeb Meman. Dr. Swati Mehta and Dr. Nilesh Patel also delivered the vote of thanks. The ceremony concluded with the national anthem.
URL:https://amrolicollege.ac.in/event/prize-distribution-ceremony-for-bba/
CATEGORIES:Misc. Events
END:VEVENT
END:VCALENDAR