BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240701T190400
DTEND;TZID=UTC:20240701T190400
DTSTAMP:20250629T094933Z
CREATED:20250629T094933Z
LAST-MODIFIED:20250629T094933Z
UID:2208-1719860640-1719860640@amrolicollege.ac.in
SUMMARY:ભારતીય ન્યાયતંત્રના બદલાયેલા ૩ નવા કાયદા વિષે જાગૃતિ
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 1-7 -2024 ના રોજ ભારતીય ન્યાય તંત્રના બદલાયેલા નવા ત્રણ કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને કયા જૂના કાયદાઓ હતા અને તેના બદલે કયા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે ઘેરથી લાગુ થશે અને એ કાયદા વિશે વિસ્તૃત માહિતી અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.કે પટેલ સાહેબ અને તેમના સ્ટાફ સભ્યો દ્વારા આપવામાં આવી.  તદુપરાંત આ ત્રણ કાયદા વિશે કઈ એપ્લિકેશન કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી જેમાં NCRB એપ્લિકેશન જેમાં કાયદાનું વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને K2 Help લો એપ્લિકેશન જે અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે તેની માહિતી આપવામાં આવી. વધુમાં મહિલાઓ માટે She Team- Empowering Women Ensuring Safety કાર્યરત છે તેની જાણકારી આપવામાં આવી અને હેલ્પલાઇન નંબર 181 ની માહિતી આપવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા અને પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240621T193300
DTEND;TZID=UTC:20240621T193300
DTSTAMP:20250629T094937Z
CREATED:20250629T094937Z
LAST-MODIFIED:20250629T094937Z
UID:2211-1718998380-1718998380@amrolicollege.ac.in
SUMMARY:International Yoga Day celebration
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ દ્વારા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં NSS સ્વયંસેવક ભાઈ તથા બેહનો\, અધ્યાપક ગણ\, બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ પ્રાણાયામ અને યોગ ધ્યાનમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
URL:https://amrolicollege.ac.in/event/international-yoga-day-celebration/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240616T060000
DTEND;TZID=UTC:20240625T100000
DTSTAMP:20250629T094953Z
CREATED:20250629T094953Z
LAST-MODIFIED:20250629T094953Z
UID:2214-1718517600-1719309600@amrolicollege.ac.in
SUMMARY:CATC Camp
DESCRIPTION:Joined “Combine Annual Training Camp” from 16th Jun to 25th Jun\n2024. The event was organized by 6 GUJ Girls BN NCC. NCC conducts\nengagement training in collaboration with the Indian Armed Forces. In\nthese programs\, aspiring cadets are attached to a particular regiment for\n10 days of training\, where they learn military tactics\, including day/night\nwarfare\, and familiarize themselves with weapons. Thus this camp was\nsuccessful under the guidance of our college CTO Dr. Anila pillai ma’am\nand Principal Dr. Mukesh Goyani sir.
URL:https://amrolicollege.ac.in/event/catc-camp/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240613T143400
DTEND;TZID=UTC:20240613T143400
DTSTAMP:20250629T095007Z
CREATED:20250629T095007Z
LAST-MODIFIED:20250629T095007Z
UID:2226-1718289240-1718289240@amrolicollege.ac.in
SUMMARY:Blood Donation Camp in remembrance of shri Kantikaka
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી\nપ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન\nકરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ)\, મેહુલભાઈ માલવિયા\n(વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ)\, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ\nપટેલ\, અનુજભાઈ શાહ\, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ\, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા\nબહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ\nદ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર\nકરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.\nસમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી\, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ\,\nબીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ\nના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.
URL:https://amrolicollege.ac.in/event/blood-donation-camp-in-remembrance-of-shri-kantikaka/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240605T192700
DTEND;TZID=UTC:20240605T192700
DTSTAMP:20250629T094936Z
CREATED:20250629T094936Z
LAST-MODIFIED:20250629T094936Z
UID:2210-1717615620-1717615620@amrolicollege.ac.in
SUMMARY:World Environment day celebration
DESCRIPTION:વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન-૨૦૨૪ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું એન.એસ.એસ સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
URL:https://amrolicollege.ac.in/event/world-environment-day-celebration/
CATEGORIES:NSS Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240605T080000
DTEND;TZID=UTC:20240605T120000
DTSTAMP:20250629T094757Z
CREATED:20250629T094757Z
LAST-MODIFIED:20250629T094757Z
UID:2192-1717574400-1717588800@amrolicollege.ac.in
SUMMARY:World Environment Day
DESCRIPTION:Tree plantation was organized in our college on 5th june 2024\,in\nwhich 35 of our cadets participated. The purpose of this program is to\nmake people aware about tree plantation and the importance to trees.\nA reflection on the importance of planting trees\, often emphasizing\nthe environmental benefits like cleaner air\, combating climate change\,\nand preserving biodiversity\, while also highlighting the positive impact on\nfuture generations by creating a greener planet.\nThis program is made possible by our principal Dr. Mukesh Goyani\nsir and CTO Anila Pillai ma’am and after the program\, we did a photo\nsession.
URL:https://amrolicollege.ac.in/event/world-environment-day/
CATEGORIES:NCC Committee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240509T073000
DTEND;TZID=UTC:20240509T163000
DTSTAMP:20250629T094807Z
CREATED:20250629T094807Z
LAST-MODIFIED:20250629T094807Z
UID:2198-1715239800-1715272200@amrolicollege.ac.in
SUMMARY:Teacher Day's Celebration
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ)\,સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ\, અમરોલીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે ઉજવણીનું આયોજન તા. ૦૫-૦૯-૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં બીબીએ\, બીકોમ\, બીસીએ અને બીસીએ વિન્ટર\, બીએસ.સી ડેટા સાઈન્સના ૮૩ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. શિક્ષક દિન નિમિત્તે વિષય શિક્ષક તેમજ શિક્ષક તરીકે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ તેમના એક દિવસીય શિક્ષક તરીકેના અનુભવ અભિવ્યક્ત કર્યા હતા. ડૉ. પ્રકુલભાઈ શિરોયા (લોકદ્રષ્ટી ચક્ષુ બેંકનાં પ્રમુખ) અચૂક હાજર રહ્યા હતા તથા જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ કેવી રીતે પડયુ તેની સમજ આપી હતી. શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ ડૉ. સ્વાતી મહેતા\, પ્રા. જયમીન સુકલા\, પ્રા. ભરત બસરાની\, પ્રા.ડૉ.વિરલ પોલીશવાલા તેમજ પ્રા.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ  વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ સંચાલન કયું હતું.   
URL:https://amrolicollege.ac.in/event/teacher-days-celebration/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20240308T090000
DTEND;TZID=UTC:20240308T090000
DTSTAMP:20250629T094747Z
CREATED:20250629T094747Z
LAST-MODIFIED:20250629T094747Z
UID:2186-1709888400-1709888400@amrolicollege.ac.in
SUMMARY:#Dosti Celebration
DESCRIPTION:A vibrant Dosti Celebration was held on August 3\, 2024\, at R.V. Patel & V.L. Shah College of Commerce\, Amroli\, where students enthusiastically participated in various performances dedicated to friendship.\nStudents from F.Y. B.Com\, S.Y. B.Com\, and T.Y. B.Com showcased their talents through dance\, songs\, and shayari\, making the event a memorable one. Their performances beautifully reflected the essence of friendship\, unity\, and togetherness.\nThe celebration was conducted under the guidance of Principal Dr. Mukesh R. Goyani and Prof. Bharat Basarani (B.Com Coordinator)\, with active support from faculty members Dr. Hemadri Tikawala Prof. Jyotika Tailor and Dr.Dhruv Gangadwala.\nThe event concluded with a vote of thanks\, leaving everyone with cherished memories of friendship and camaraderie.
URL:https://amrolicollege.ac.in/event/dosti-celebration/
CATEGORIES:Cultural Comittee
END:VEVENT
END:VCALENDAR