BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA - ECPv6.17.2//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
X-ORIGINAL-URL:https://amrolicollege.ac.in
X-WR-CALDESC:Events for Amroli SFI College for BBA, BCA, B Com &amp; BScDSA
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20250101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260702T110000
DTEND;TZID=Asia/Kolkata:20260702T133000
DTSTAMP:20260814T182727Z
CREATED:20260814T182727Z
LAST-MODIFIED:20260814T182727Z
UID:4015-1782990000-1782999000@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી – ૨ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૨-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૨ નું આયોજન કરાયું હતું. જેમાં બી.બી.એ.\nવિભાગના ૨ વિદ્યાર્થીનીઓ (૧) તૃષા ગોયાણી - ;Good Vibe\, Good Life&quot; અને (૨) પ્રેક્ષા વાડનેરે - &quot;Do Epic Shit” તેમજ\nપ્રા. ધ્રુવીશા પાઘડાળ (બી.બી.એ. ફેકલ્ટી) એ ;The Secret&quot; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા\nશ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી પ્રા. ડૉ. તન્વી\nભાલાળા\, પ્રા. ટ્વિંકલ પાંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, તેમજ સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-6/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/20260702_113827.jpg-scaled.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260717
DTEND;VALUE=DATE:20260718
DTSTAMP:20260814T182425Z
CREATED:20260814T182425Z
LAST-MODIFIED:20260814T182425Z
UID:4012-1784246400-1784332799@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય  સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલી બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર\nવિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૧૭ -૦૭-૨૦૨૬ નાં રોજ યોજાયો\nહતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય\, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય\nમહેમાનશ્રી તરીકે વોર્ડ નં. ૧ નાં કોર્પોરેટર શ્રીમતી નયનાબેન સુરેશભાઈ ડોબરિયા\, શ્રી સુરેશભાઈ\nડોબરિયા\, શ્રી વિજય અશોકભાઈ ભાટિયા\, શ્રી રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલ તેમજ જીવન જ્યોત\nટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ\, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.\nઆચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. શૈ.વર્ષ –\n૨૦૨૫-૨૬ બી.કોમ. સેમેસ્ટર ૨\,૪ અને ૬ માં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર ૩૫ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ ૧૫\nએન.સી.સી. કેડેટ્સને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. તેમજ શૈ.વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન\nપી.એચડી ડીગ્રી હાંસલ કરનાર પ્રા. ડૉ. સુનિતા યાદવનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન\nબી.કોમ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી.\nસમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.ડૉ. હેમાદ્રી ટીકાવાલા\, પ્રા.ડૉ.\nજયોતિકા ટેલર તેમજ પ્રા.ડૉ.વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-5/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/IMG_5877.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260717
DTEND;VALUE=DATE:20260722
DTSTAMP:20260814T181942Z
CREATED:20260814T181942Z
LAST-MODIFIED:20260814T181942Z
UID:4006-1784246400-1784678399@amrolicollege.ac.in
SUMMARY:“અમરોલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટનું  આયોજન”
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી\nમાધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન\nએન્ડ સાયન્સ અમરોલી દ્વારા ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન તા. ૧૭ થી ૨૧ જુલાઈ ૨૦૨૬ દરમ્યાન\nકરવામાં આવેલ હતું. ટુર્નામેન્ટમાં કોલેજનાં કુલ ૯૪ વિદ્યાર્થી (ભાઈઓ) અને ૭ વિદ્યાર્થીની (બહેનો) ઓએ પોતાની\nપ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી. વેદપ્રકાશ આર. તિવારી અને શ્રી. જેનીશ પ્રવીણભાઈ\nગોપાણી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટમાં ગર્લ્સ (બહેનો) પ્રથમ ક્રમે ભલું\nશ્રદ્ધા નીલેશભાઈ (એસ.વાય.બીબી.એ.)\, બીજા ક્રમે પ્રક્ષા વાદ્નેરે (એસ.વાય.બી.બી.એ.)\, તૃતીય ક્રમે હેતલ ભાલીયા\n(એસ.વાય.બી.સી.એ.)\, ચતુર્થ ક્રમે સુથાર સાંજના (એફ.વાય.બી.બી.એ.) તેમજ બોઈસ (ભાઈઓ) પ્રથમ ક્રમે યાદવ\nઆદિત્ય (એસ.વાય.બી.સી.એ.)\, બીજા ક્રમે પ્રજાપતિ વ્રજ (એસ.વાય. બી.એસસી. ડી.એસ.)\, તૃતીય ક્રમે જોબલીયા\nનીલ (એફ.વાય.બી.કોમ)\, ચોથા ક્રમે મકવાણા નમન એસ. (ટી.વાય.બી.બી.એ)\, પંચમાં ક્રમે બાવળિયા જયદીપ\n(એફ.વાય.બી.બી.એ.)\, છઠ્ઠા ક્રમે જોગણી ઓમ હિતેશભાઈ (એફ.વાય.બી.સી.એ.) વિજેતા બન્યા હતા.ઇન્ટર કલાસ\nચેસ ટુર્નામેન્ટમાં વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટ માટે પસંદગી થયેલ છે.\nસમગ્ર ટુનાર્મેન્ટ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સ્પોટ્સ કમિટી\nદ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%b8%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ab-%e0%aa%ab%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%95/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Sports Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-07-25-at-1.02.57-PM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260722
DTEND;VALUE=DATE:20260723
DTSTAMP:20260814T182156Z
CREATED:20260814T182156Z
LAST-MODIFIED:20260814T182156Z
UID:4009-1784678400-1784764799@amrolicollege.ac.in
SUMMARY:“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૫ બોટલ  રક્ત એકત્ર કરાયું.”
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ\nસુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી\, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન\,\nસંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર\, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર\, અમરોલી\nમેડીકલ સર્કલ\, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત\, ધ વરાછા કોઓપરેટીવ બેંક\nલીમીટેડ\, એક્ઝામશાળા\, લાઈન્સ ક્લબ ઓફ સુરત\, અમરોલી પોલીસ સ્ટેશન\, સુરત મ્યુનિસિપલ\nકોર્પોરેશન\, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA\, BCA\, B.COM)\, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)\, રાષ્ટ્રીય\nકેડેટ કોર્પ્સ (NCC) સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૨-૦૭-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું\nઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ\nવુમન કેર હોસ્પિટલ)\, ડૉ. ભવ્યેશ સોલંકી\, ડૉ. કેતન કોરડીયા\, ડૉ. વિનય પંડ્યા\, ડૉ. વિપુલ\nપ્રજાપતિ\, ડૉ. રાજન પટેલ (અમરોલી મેડીકલ સર્કલ)\, શ્રી. સનત પટેલ (એડવાઈઝ\nઇન્ટરનેશનલ)\, શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ગોલ્ડી સોલર ફાઉન્ડેશન-ગોલ્ડી સોલાર)\, શ્રી. હરેન્દ્રસિંહ\nતોમર (એક્ઝામ શાળા)\, શ્રી મુકેશભાઈ દેસાઈ (બીજેપી સુરત શહેર ઉપાધ્યક્ષ)\, શ્રી જગદીશભાઈ\nબોદરા (લાઈન્સ ક્લબ ઓફ સુરત) રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો\nરક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૮૫ જેટલી બોટલનું રક્તદાન મળ્યું હતું.\nઆચાર્યશ્રીએ તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો. જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ\nશાહ અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાને શુભેચ્છા પાઠવેલ છે. સમગ્ર કાર્યક્રમ\nકોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટર તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ\nઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા\, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા\nતમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2-2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:NSS Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/DAY30122-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260727T073000
DTEND;TZID=Asia/Kolkata:20260727T163000
DTSTAMP:20260814T181740Z
CREATED:20260814T181740Z
LAST-MODIFIED:20260814T181740Z
UID:4002-1785137400-1785169800@amrolicollege.ac.in
SUMMARY:અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે વેબિનારનું આયોજન થયું હતું. “માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ પર વેબિનાર”
DESCRIPTION:જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ\nઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૭-૦૭-૨૦૨૬નાં રોજ “Webinar on Mental Health\nAwareness; Suicide Prevention” વિષય પર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરેલ હતું.\nકાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી. શિવાંગી ચૌહાણ (Rehabilitation Psychologist) ઉપસ્થિત રહી. તેમણે માનસિક\nસ્વાસ્થ્યનું મહત્વ\, માનસિક સમસ્યાઓના પ્રારંભિક લક્ષણોની ઓળખ તેમજ આત્મહત્યા નિવારણ માટેના અસરકારક ઉપાયો વિશે\nવિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જરૂરિયાતના સમયે નિઃસંકોચ મદદ મેળવવા\, એકબીજાને સહકાર આપવા અને સકારાત્મક તથા\nમાનસિક રીતે સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવા સૌને પ્રેરિત કર્યા હતા. વેબિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું\, જેમાં ઉપસ્થિત\nવિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો અને સમજણ/ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા\, આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ &quot;તમારું\nમન મહત્વનું છે; (Your Mind Matters) હતો\, જેના દ્વારા સૌને પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપવા અને\nજરૂરિયાતમંદ વ્યક્તિઓને સહયોગ આપવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી વેબિનારમાં કુલ 4777 વિદ્યાર્થીઓએ લાભ\nલીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી સાહેબના માર્ગદર્શન એન.ટી.એફની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આમંત્રીત\nમહેમાનોનો\, તેમજ હાજર તમામ સ્ટાફ\, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભારમાની વેબિનાર પૂર્ણ\nકરવામાં આવ્યો હતો.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ad%e0%aa%b0-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Seminar Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/20260727_115558-COLLAGE-scaled.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260729T073000
DTEND;TZID=Asia/Kolkata:20260729T163000
DTSTAMP:20260814T181506Z
CREATED:20260814T181506Z
LAST-MODIFIED:20260814T181506Z
UID:3999-1785310200-1785342600@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું  આયોજન કરવામાં આવ્યું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ\nવી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ\, અમરોલીમાં સાંસ્કૃતિક\nપ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય\nડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. &quot;જ્ઞાન\, ધ્યાન\, ચેતના\, સંસ્કાર\, વિચાર\, દેશ\, વિશ્વ\,\nવાતાવરણ\, પ્રકૃતિ\, ભક્તિ\, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે.&quot; એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો\nસંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય\, ભજન\, અને વિવિધ રમતોનું આયોજન\nવિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં\,\nદરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું\nસ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી\nમાર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-4/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Cultural Comittee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/Image-4.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20260730
DTEND;VALUE=DATE:20260731
DTSTAMP:20260814T181139Z
CREATED:20260814T181139Z
LAST-MODIFIED:20260814T181139Z
UID:3995-1785369600-1785455999@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓની માટે સ્ટડી વિઝિટનું  આયોજન
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ\nકોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)\, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ)\, સુટેક્ષ\nબેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ\, દ્વારા તા. ૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ\nવિદ્યાર્થીઓ માટે ASHINE ઇન્ક્યુબેશન સેન્ટર\, SVNIT ખાતે સ્ટડી વિઝિટનું આયોજન કરવામાં\nઆવ્યું હતું. બી.બી.એ.\, બી.કોમ.\, બી.સી.એ.\, બી.એસસી.ડેટા સાઈન્સ\, એમ.એસસી.આઈટી.\,\nએમ.કોમ.નાં કુલ ૧૦૫ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી. આ મુલાકતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને\nસફળ ઉદ્યોગસાહસિકો (Entrepreneurs) સાથે સીધો સંવાદ કરવાનો\, સ્ટાર્ટઅપ ક્ષેત્રના\nવ્યવહારુ અનુભવો સમજવાનો તેમજ નવીન વિચારોને બિઝનેસ મોડેલમાં કેવી રીતે રૂપાંતરિત કરવા\nતે અંગે માર્ગદર્શન મેળવવાનો તેમજ સફળ ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કરવાનો અને\nસ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો અવસર મળ્યો હતો. જેમાં ;Way we go; ના\nઅનિલ આનંદ\, ;Enviro wealth&#39; ના ઓમ મિશ્રા અને ;Challenge rate; ના રાધિકા\nકીકાણી જેવા ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે પોતાની સફળ અને SSIP (Student Start-up\nand Innovation Policy) ફંડિંગ મેળવવાનો અનુભવ શેર કર્યો હતો. તેમજ નિષ્ણાત મેન્ટર્સ\nડૉ. રાજેશ ચૌધરી\, ડૉ. હિમાંશુ પાંડે અને શ્રી મયુર કાલસરિયા દ્વારા વિદ્યાર્થીઓને SSIP ફંડ\nમેળવવાની સમગ્ર પ્રક્રિયા\, ગ્રાન્ટ સહાય અને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર\nમુલાકાતનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર.\nગોયાણીનાં માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. સોયબ મેમણ અને પ્રા. ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા\nસફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-3/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Educational Tour Committee,SSIP
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-07-30-at-11.52.22-AM.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20260730T110000
DTEND;TZID=Asia/Kolkata:20260730T133000
DTSTAMP:20260814T180809Z
CREATED:20260814T180809Z
LAST-MODIFIED:20260814T180809Z
UID:3992-1785409200-1785418200@amrolicollege.ac.in
SUMMARY:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.
DESCRIPTION:જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.\nજીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ\, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ\n(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ\nકમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન\nકરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ – ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી – &quot;પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ – ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ – ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ – ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ – ;પથ અને પાથેય&quot; અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી\, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા\, પ્રા. દમયંતી પટેલ\, પ્રા. ડો. તન્વી ભાલાળા\, પ્રા. ટ્વિંકલ પંચાલ\, પ્રા. ભાવિશા પટેલ\, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
URL:https://amrolicollege.ac.in/event/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-2/
LOCATION:PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT;  R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.);  V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.);  SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.\, AMROLI\, Surat\, Gujarat\, 394107\, India
CATEGORIES:Academic,Library Committee
ATTACH;FMTTYPE=image/jpeg:https://amrolicollege.ac.in/wp-content/uploads/2026/08/WhatsApp-Image-2026-07-30-at-1.30.28-PM.jpeg
END:VEVENT
END:VCALENDAR