- This event has passed.
પુસ્તક પરિચય 3 July 2025

પુસ્તક પરિચય 3 July 2025
પુસ્તક પરિચય શ્રેણી – ૧
તારીખ 0૩/૦૭/૨૦૨૫ ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો વી બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર વી પટેલ તેમજ વી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ સુટેક્ષ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગ્રુપ દ્વારા પુસ્તક પરિચય શ્રેણી – ૧ નું આયોજન કરાયું હતું જેમાં બી.સી.એ. વિભાગની ૨ વિદ્યાર્થીનીઓ (૧) “એટોમિક હેબિટ્સ” – આંબલીયા હાર્ડી અને (૨) “પાવર ઓફ સબકોન્સીઅસ માઈન્ડ” – વેકરીયા હેન્રી. એ તેમણે વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા. ડૉ હેમાદ્રિ ટીકાવાળા અને પ્રા. માનસી શાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Book Introduction Series – 1
On 3rd July 2025, the Book Introduction Series – 1 was organized by the Self-Financed College Group including Jeevan Jyot Trust-managed Pro. V. B. Shah Institute of Management, R. V. Patel and V. L. Shah College of Commerce, and Sutex College of Computer Applications and Science, Amroli.
As part of this series, two BCA department students delivered book reviews:
-
Ambaliya Hardy presented insights from “Atomic Habits”.
-
Vakariya Henry shared ideas from “The Power of Subconscious Mind”.
Through their presentations, both students enriched the audience’s knowledge by sharing key takeaways from the books they had read.
The program was organized under the guidance of Principal Dr. Mukesh Goyani by the Library Committee members:
-
Dr. Sonal Bharti,
-
Prof. Dr. Hemadri Tikawala, and
-
Prof. Mansi Shah.