Loading Events

« All Events

  • This event has passed.

VBPL Box Cricket 2024

September 30, 2024 @ 7:00 am - 6:00 pm

અમરોલી સ્વનિર્ભર કોલેજમાં ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢવી હિટર્સ, એચ. કે. ટાઇટન્સ, પ્રગતિ ૧૧, મુખીસ મહાબલીસ, પિચ વોરિયર, રોયલ એંચાન્ટર , શ્રીજી જાઈન્ટ્સ, ઈલાટ સ્ટ્રાઈકરસ અને જે.ડી. વોરીયર્સ નામની ૯ ટીમોમાં ૮૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ફાઈનલ મુકાબલો એચ.કે.અને ટાઇટન્સ અને ગઢવી હીટર્સ વચ્ચે થયો હતો. જેમાં એચ. કે. ટાઇટન્સ વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે શ્રીજી જાયન્ટ્સનો ખેલાડી કીર્તન સિંહ અને બેસ્ટ બોલર તરીકે ગઢવી હિટર્સનો ખેલાડી મંથન ગજેરા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મંથન ગજેરાને લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો-ઓર્ડીનેટર ડૉ. સ્વાતી મહેતા, ડૉ. નિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.