Seminar on The Role and Responsibilities of Modern Advertising Advertising Agency 14-08-2026
PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Suratબી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન થયું જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારે Behind the Campaign : The Role and Responsibilities of a Modern Advertising Agency વિષય પર બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પાર્થ સવાણી (Founder & CEO, Make me Brand) ઉપસ્થિત રહ્યા હતા. બી.બી.એ. (માર્કેટિંગ) નાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ બી.બી.એ. કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ. સ્વાતી મહેતા,પ્રા.ડૉ. નિલેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અંતે પ્રા. રાકેશ પટેલે આમંત્રીત મહેમાનોનો તેમજ હાજર તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓનો આભારમાની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.