- This event has passed.
Mehndi Competition
March 22, 2025 @ 10:30 am - 11:00 am

આર. વી. પટેલ એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સમાં તા. 13 જુલાઈ, 2024નાં રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની રૂપાવતીયા પ્રકૃતિ દ્વિતીય ક્રમે કાસોદરિયા જાનવી અને દ્વિતીય ક્રમે રાવલ હેતસ્વી એ પ્રાપ્ત કર્યો હતો.
આ સ્પર્ધાના નિર્ણાયક શ્રી કોમલ આરીવાલા રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન અને સમગ્ર સંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ ગોયાણી અને બી.કોમ. કોર્ડીનેટર પ્રા. ભરત બસરાની ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.