- This event has passed.
REEL MAKING COMPITITION
September 5, 2024 @ 7:30 am - 10:30 am
રીલ મેકિંગ ( reel it, feel it)કોમ્પિટિશનનું આયોજન મલ્ટીમીડિયા ના સદસ્ય પ્રો.આગમ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ટોટલ 11 ટીમે ભાગ લઇ કોલેજ કેમ્પસ અને ટીચર્સ ડે પર વિવિધ પ્રકારની રીલ બનાવી હતી.
કોમ્પિટિશનના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક વિનીત ઘેલાણી અને પ્રિન્સ પાનેલીયા પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમાંક જતીન ચોટાલીયા ,રાકેશ ટાંક અને તૃતીય ક્રમાંક દેવ જેઠવા, તીર્થ દોમડીયા એ પ્રાપ્ત કરી ટ્રોફીના હકદાર બન્યા હતા