Loading Events

« All Events

  • This event has passed.

Ek Ped Maa Ke Nam

July 27, 2024 @ 12:08 pm

ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર વિશ્વ પર્યાવરણ દિવસે મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક પેડ મા કે
નામ અભિયાન શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આજ રોજ વૃક્ષા રોપણ
કરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તથા પર્યાવરણનુંજરાત અને સંરક્ષણ અંગની પ્રતિજ્ઞા
પણ લીધી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા પ્રિન્સિપલ
ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું.

Details