Loading Events

« All Events

  • This event has passed.

Swachchata hi Seva (Say No tp Plastic)

October 1, 2024 @ 1:52 pm

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ ૧લી ઓક્ટોબર 2024 ના રોજ કોલેજ કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરી “Say No To Plastic ” વિશે જાગૃતિ ફેલાવી.
કાર્યક્રમ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક જ્યોતિકા ટેલર દ્વારા તથા પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પૂરો થયો.

Details