Loading Events

« All Events

  • This event has passed.

જીવન જ્યોત ટ્રસ્ટની એન.સી.સી. વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. મુક્ત ભારત – વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ – ૨૦૨૬ આયોજન થયું હતું.

September 17

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ
(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ
કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૭-૦૯-૨૦૨૬ ના ટીબી મુક્ત ભારત – વોલ પેઇન્ટિંગ
ઇવેન્ટ, ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજનાં ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન ૧૫ એન.સી.સી. ના
કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ટી.બી. મુક્ત ભારત અભિયાનને ટેકો આપવા અને ક્ષય રોગ નિવારણ, વહેલા નિદાન અને
સારવાર પાલન વિશે જાગૃતિ ફેલાવવા માટે વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ યોજવામાં આવી હતી. આચાર્ય ડૉ. મુકેશ
ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી. ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ તેમજ સીપીએલ પમી વાલા, કેડેટ ક્રિષ્ટી
મેન્દપરા સીડીટી હેતલ ભાલીયા, સીડીટી નિરાલી રાવલીયા, કેડેટ દીયા પટેલના હેઠળ આ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

Details

Organizer

  • NCC COMMITTEE
  • Phone 09727250076
  • Email tspanchal@amrolicollege.ac.in

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map