- This event has passed.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં જન્માષ્ટમીનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી
માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન
એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૩-૦૯-૨૦૨૬નાં રોજ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
વિદ્યાર્થીઓએ કૃષ્ણ જીવનના ચારિત્ર્યની ઝાંખી નાટક સ્વરૂપે પ્રસ્તુત કરી, ઉત્સાહભેર ભાગ લઈને જન્માષ્ટમી ઉત્સવને
દહી હાંડી ફોળી ઉજવ્યો હતો. આ કોલેજ કેમ્પસ કૃષ્ણમયબની ગયું હતું. જન્માષ્ટમી ઉત્સવમાં શૈક્ષણિક અને બિન-
શૈક્ષણિક સ્ટાફએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી તથા બી.કોમ.
કો-ઓર્ડીનેટરશ્રીની માર્ગદર્શન હેઠળ થયું. ઉત્સવનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયણીનાં નેતૃત્વમાં અને સફળ
સંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.