- This event has passed.
Kavi Kag Dayro
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ
કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ
મેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં
મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી
હતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.