- This event has passed.
Raxabandhan celebration at Amroli Police station
August 16, 2024 @ 12:03 pm
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ભાઈ
બહેનના પવિત્ર પર્વ ની ઉજવણીના ભાગરૂપે અમરોલી પોલીસ સ્ટેશન ના જવાનો સાથે રક્ષાબંધનની આનંદભેર
ઉજવણી થઈ .જેમાં ૧૨ એન એસ એસ ની વિદ્યાર્થીનીઓ અને ૧૨ એન.સી.સીની મળીને ૨૪ વિદ્યાર્થીની બહેનોએ
જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી કરી.
અમરોલી પોલીસ સ્ટેશન તથા સર વેલેન્સ વિભાગ ના કર્મચારીઓને રાખડી બાંધી અને બદલામાં પોલીસ
કર્મીઓએ પણ બહેનોની રક્ષા કરવાના વચન આપ્યા અને કોઈ પણ સમસ્યા હોય તો કેવી રીતે ક્યાં શું કરવું એ વિશેની
માહિતી પણ આપી.