• જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી – 1 આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. 25-06-2026 નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – 1 નું આયોજન કરાયું હતું. જેમાં બી.બી.એ. વિભાગના ૨ વિદ્યાર્થીનીઓ (૧) તૃષા ગોયાણી - KRISHNAYAM - KRISHNA 'S LIFE વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પાંચાલ, પ્રા. ભાવિશા પટેલ, તેમજ સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી – ૨ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૨-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૨ નું આયોજન કરાયું હતું. જેમાં બી.બી.એ. વિભાગના ૨ વિદ્યાર્થીનીઓ (૧) તૃષા ગોયાણી - ;Good Vibe, Good Life" અને (૨) પ્રેક્ષા વાડનેરે - "Do Epic Shit” તેમજ પ્રા. ધ્રુવીશા પાઘડાળ (બી.બી.એ. ફેકલ્ટી) એ ;The Secret" વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પાંચાલ, પ્રા. ભાવિશા પટેલ, તેમજ સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૧૭ -૦૭-૨૦૨૬ નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે વોર્ડ નં. ૧ નાં કોર્પોરેટર શ્રીમતી નયનાબેન સુરેશભાઈ ડોબરિયા, શ્રી સુરેશભાઈ ડોબરિયા, શ્રી વિજય અશોકભાઈ ભાટિયા, શ્રી રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલ તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. શૈ.વર્ષ – ૨૦૨૫-૨૬ બી.કોમ. સેમેસ્ટર ૨,૪ અને ૬ માં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર ૩૫ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ ૧૫ એન.સી.સી. કેડેટ્સને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. તેમજ શૈ.વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન પી.એચડી ડીગ્રી હાંસલ કરનાર પ્રા. ડૉ. સુનિતા યાદવનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બી.કોમ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા.ડૉ. જયોતિકા ટેલર તેમજ પ્રા.ડૉ.વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. "જ્ઞાન, ધ્યાન, ચેતના, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે." એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય, ભજન, અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં, દરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું સ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓની માટે સ્ટડી વિઝિટનું આયોજન

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, દ્વારા તા. ૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ વિદ્યાર્થીઓ માટે ASHINE ઇન્ક્યુબેશન સેન્ટર, SVNIT ખાતે સ્ટડી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.બી.એ., બી.કોમ., બી.સી.એ., બી.એસસી.ડેટા સાઈન્સ, એમ.એસસી.આઈટી., એમ.કોમ.નાં કુલ ૧૦૫ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી. આ મુલાકતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સફળ ઉદ્યોગસાહસિકો (Entrepreneurs) સાથે સીધો સંવાદ કરવાનો, સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો તેમજ નવીન વિચારોને બિઝનેસ મોડેલમાં કેવી રીતે રૂપાંતરિત કરવા તે અંગે માર્ગદર્શન મેળવવાનો તેમજ સફળ ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કરવાનો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો અવસર મળ્યો હતો. જેમાં ;Way we go; ના અનિલ આનંદ, ;Enviro wealth' ના ઓમ મિશ્રા અને ;Challenge rate; ના રાધિકા કીકાણી જેવા ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે પોતાની સફળ અને SSIP (Student Start-up and Innovation Policy) ફંડિંગ મેળવવાનો અનુભવ શેર કર્યો હતો. તેમજ નિષ્ણાત મેન્ટર્સ ડૉ. રાજેશ ચૌધરી, ડૉ. હિમાંશુ પાંડે અને શ્રી મયુર કાલસરિયા દ્વારા વિદ્યાર્થીઓને SSIP ફંડ મેળવવાની સમગ્ર પ્રક્રિયા, ગ્રાન્ટ સહાય અને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાતનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. સોયબ મેમણ અને પ્રા. ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ - ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી - "પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ - ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ - ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ - ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ - ;પથ અને પાથેય" અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડો. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો વિષય પર ઓરીએન્ટેશન યોજાયો ૦૮-૦૮-૨૦૨૬

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો? વિષય પર ઓરીએન્ટેશન યોજાયો. જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૮-૦૮-૨૦૨૬ નાં રોજ એન.સી.સી.ની તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો તે માટેનો ઓરીએન્ટેશન – ૨૦૨૬ સેમીનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી આત્મતત્વ દાસજી હાજર રહ્યા હતા. તેમણે અમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને મનની શાંતિ માટે 'મંત્ર ધ્યાન' કરવાનું પણ સૂચન કર્યું, જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ સમજવા અને આત્મ-શંકા અને ભયને દૂર કરવા માટેની તકનીકો શીખવી. આ કાર્યક્રમમાં કુલ એન.સી.સી.ની ૪૦ કેડેટ્સ તેમજ બી.કોમ. અને બી.સી.એના ૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.મુકેશ આર. ગોયાણી માર્ગદર્શન હેઠળ એન.સી.સી.ઓફિસર ડૉ.અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા. જ્યોતિકા ટેલર, પ્રા. વિશાખા બારોટ અને પ્રા.ડૉ.સુનિતા યાદવ મેડમ તથા જેયુઓ ખુશી ડાભી, સીપીએલ ખુશી ટીંબડિયા અને કેડેટ ભૂમિ શુક્લાના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Box Cricket 09-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં Box Cricket VBPLનું આયોજન કર્યું હતું.” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં, B.B.A. ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. Box Cricket (VBPL) અંતર્ગત (૧) The Game Changer-2 (૨) J.D. XI (૩) The Spartan (૪) The Legacy (૫) The Elite XI (૬) T.D. XI (૭) The Shamsher (૮) Mahadev XI (૯) Knight Warriors (૧૦) Believe Sports જેવી નામની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી. જે પૈકી ૧૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ The Shamsher અને Believe Sports વચ્ચે થયો હતો. જેમાં The Shamesher વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે હેનિલકુમાર પિયુષભાઈ મોદી અને બેસ્ટ બોલર તરીકે જૈવલ રાજેશભાઈ વેકરીયા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ગ્રંથ કિશોરભાઇ ચોથાણી લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો- ઓર્ડીનેતર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • કોલેજનું ગૌરવ

    SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE Near Jivan Jyot Hospital, Amroli, Surat, Gujarat 394107, SURAT, Gujarat, India

    “કોલેજનું ગૌરવ” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એસ.વાય.બી.સી.એની વિદ્યાર્થીની ભગત રિદ્ધિ કુલેનભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર: ​એરોબિક જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું સ્થાન તેમજ ​રાષ્ટ્રીય સ્તર સિલ્વર મેડલ અને બ્રોન્ડ મેડલ મેળવેલ હતો તથા ​નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ), આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટી નેશનલ ચેમ્પિયનશિપમાં રાજ્ય/સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયારે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ ​એરોબિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં ફ્લોર ​બેલેન્સિંગ બીમ સિલ્વરમેડલ, ફ્લોર એક્સરસાઇઝ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ​જીમ્નાસ્ટિક્સમાં અસાધારણ યોગદાન બદલ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા "મહારાજા શ્રી જયદીપ સિંહજી જુનિયર એવોર્ડ" થી શ્રી ભગત રિદ્ધિ ફૂલેનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિસ્ટિક અને એરોબિક જીમ્નાસ્ટિક્સમાં પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા સંસ્થાને અપાર ગૌરવ અને સન્માન અપાવ્યું તે બદલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી, સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટના પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

  • Singing Competition 14-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સ્વનિર્ભરમાં કોલેજમાં “દેશ ભકિત ગીત” સ્પર્ધા યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ. શાહ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં બી.કોમ.નાં વિદ્યાર્થીઓ માટે તા. ૧૪- ૦૮-૨૦૨૬ ના રોજ દેશ ભકિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, સુફિઝમ, ગઝલ, લોકગીત, ઇંગ્લિશ સોંગ, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનાં જજ તરીકે ફોરમ રાખોલિયા (પ્રોફેનલ સિંગર) હાજર રહીયા હતા. દેશ ભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૧૭ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક ટિમ્બડિયા ખુશી અરવિંદભાઈ, દ્વિતીય ક્રમાંક સોદ્વાડીયા એકતા પ્રફુલભાઈ, તૃતીય ક્રમાંક બોદુલ રાજ અંબાદાસ વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Seminar on The Role and Responsibilities of Modern Advertising Advertising Agency 14-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન થયું જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારે Behind the Campaign : The Role and Responsibilities of a Modern Advertising Agency વિષય પર બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પાર્થ સવાણી (Founder & CEO, Make me Brand) ઉપસ્થિત રહ્યા હતા. બી.બી.એ. (માર્કેટિંગ) નાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ બી.બી.એ. કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ. સ્વાતી મહેતા,પ્રા.ડૉ. નિલેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અંતે પ્રા. રાકેશ પટેલે આમંત્રીત મહેમાનોનો તેમજ હાજર તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓનો આભારમાની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.