Loading Events

« All Events

  • This event has passed.

Voyage-2025

January 11, 2025 @ 9:00 am - 5:30 pm

સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી 624 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage – 2025” નું આયોજન
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી ૮૬૬ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Details