- This event has passed.
International Yoga Day celebration
June 21, 2024 @ 7:33 pm
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ દ્વારા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં NSS સ્વયંસેવક ભાઈ તથા બેહનો, અધ્યાપક ગણ, બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ પ્રાણાયામ અને યોગ ધ્યાનમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.