- This event has passed.
પુસ્તક પરિચય શ્રેણી – 5

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૫ આયોજન થયું.
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ
(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ
કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૬-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૫ નું આયોજન
કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) વસુ સાંગાણી – "મેનેજમેન્ટ એક નિકટ પરિચય" (૨) તૃષા ગોયાણી Don’t believe
everything you think; (૩) ખુશ જગણીયા – "સંપૂર્ણ ચાણક્ય નીતિ ચાણક્ય" (૪) મયુર જાની – ;Art of spending money; તેમજ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા – ;ગરુડ પુરાણ; અને પ્રા. નેહા શુક્લા – ;Breath, Eyes, Memory ; વાંચેલ
પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ
ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી
ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.