Loading Events

« All Events

  • This event has passed.

Swachchata hi Seva

September 21, 2024 @ 1:57 pm

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
મેનેજમેન્ટ તથા સુટેક્ષ બેન્ક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા આજ રોજ તારીખ ૨૧-૯-૨૪ આચાર્યશ્રી ડો.
મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કોલેજ પરિસર તથા
કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૦ જેટલા એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા તથા ગંદકી
ન કરવા અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવા માટે દરેક ક્લાસમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ
પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

Details