All Day

Box Cricket 09-08-2026

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

“પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાં Box Cricket VBPLનું આયોજન કર્યું હતું.” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં, B.B.A. ઇન્ટર ક્લાસ બોક્સ કિક્રેટ VBPL લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. Box Cricket (VBPL) અંતર્ગત (૧) The Game Changer-2 (૨) J.D. XI (૩) The Spartan (૪) The Legacy (૫) The Elite XI (૬) T.D. XI (૭) The Shamsher (૮) Mahadev XI (૯) Knight Warriors (૧૦) Believe Sports જેવી નામની ૧૦ ટીમ બનાવવામાં આવી હતી. જે પૈકી ૧૨૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ The Shamsher અને Believe Sports વચ્ચે થયો હતો. જેમાં The Shamesher વિજેતા રહી હતી. બોક્સ ક્રિકેટ લીગમાં બેસ્ટ બેસ્ટમેન્ટ તરીકે હેનિલકુમાર પિયુષભાઈ મોદી અને બેસ્ટ બોલર તરીકે જૈવલ રાજેશભાઈ વેકરીયા જાહેર થયા હતા. ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ગ્રંથ કિશોરભાઇ ચોથાણી લીગનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયા હતા. બોક્સ લીગનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ તેમજ બી.બી.એ કો- ઓર્ડીનેતર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.