All Day

ડૉ. ભરત નારાયણદાસ બસરાણી પીએચ.ડી. થયા.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી, સુરતના કોમર્સ/એકાઉન્ટિંગ વિષયનાં વ્યાખ્યાતા ડૉ. ભરત નારાયણદાસ બસરાણી ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી એમણે રજૂ કરેલ “Study of Total Quality Management Practices and Employees’ Perception on Performances in Banks in Surat” વિષય પરના મહાશોધ નિબંધને માન્યતા આપી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે. તેમણે શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરતના આચાર્યશ્રી ડૉ. હિના એસ. ઓઝા નાં માર્ગદર્શન હેઠળ કોમર્સ/એકાઉન્ટિંગ વિષયમાં સંશોધન કાર્ય કરેલ છે. તેમની આ સિદ્ધિ બદલ અમરોલી કોલેજનાં આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણી, તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવનજ્યોત ટ્રસ્ટ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.