Latest Past Events

Freshers’ Party with star Cast

A Fresher Party, featuring the star cast of "Fakt Purusho Maate" including Yash Soni, Mitra Gadhvi, and Esha Kansara, was organized for the students of Prof. V. B. Shah Institute of Management and associated colleges. The event took place on August 12, 2024, at 3:30 PM at Rangoli Restaurant (Garden) in Mota Varachha, Surat. The party, aimed to welcome new students and foster a sense of community. With an estimated attendance of 400 students, the event provided a platform for interaction and celebration. The presence of the film's cast added a special element of excitement for the attendees. The event highlights the institute's commitment to providing a vibrant and engaging student experience beyond academics.

Singing Competition

A singing competition was organized by Prof. V. B. Shah Institute of Management, along with R. V. Patel College of Commerce (Eng. Med.), V. L. Shah College of Commerce (Guj. Med.) & Sutex Bank College of Computer Applications & Science. The event was announced via a notice dated August 5, 2024, and was scheduled to take place on August 10, 2024, at RV Campus, commencing at 9:30 am.   According to the additional information, 30 students participated in the singing competition. The notice instructed interested BBA students to submit their names to their respective class teachers by August 7, 2024. The competition aimed to provide a platform for students to showcase their singing talents and foster a cultural environment within the institute. The event was part of the extracurricular activities organized by the college to promote student engagement and well-being.

Khelaiya Competition

અમરોલી કોલેજમાં ખેલૈયા સ્પર્ધાનું (ગરબા ઉત્સવ) આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા. ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ ખેલૈયા સ્પર્ધાનું (ગરબા ઉત્સવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે જીવન જ્યોત ટ્રસ્ટ, માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટરનાં ડૉ. સતીષભાઈ પટેલ હાજર રહ્યા હતા. ગરબા ઉત્સવની શરૂઆતમાં મહેમાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી, કોલેજના ૧૫૦૫ જેટલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફનાં સભ્યો ગરબાનાં તાલે ઝૂમ્યા હતા. ખેલૈયા સ્પર્ધા અંતર્ગત કુલ ૧૦૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે રિક્લ વેકરિયા "સપ્તધ્વની" ગરબા ક્લાસિસના કોરિયોગ્રાફર હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક શ્રી દ્વારા કુલ ૧૩ વિદ્યાર્થીઓને સ્પર્ધાના વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ એક્શન મેલમાં પ્રથમ ક્રમે – પટેલ વિવેક, દ્વિતીય ક્રમે – સોલંકી હર્ષિત,  તૃતીય ક્રમે – વાઘમસી કૌશિક અને બેસ્ટ એક્શન ફિમેલમાં પ્રથમ ક્રમે – પટેલ સુચી, દ્વિતીય ક્રમે – કાક્લોતર અંકિતા,  તૃતીય ક્રમે – પરમાર રિદ્ધિ તેમજ બેસ્ટ ડ્રેસ મેલમાં પ્રથમ ક્રમે – પટેલ વિવેક, દ્વિતીય ક્રમે – ગોબાણી આદિત્ય, તૃતીય ક્રમે – વોરા કિશન બેસ્ટ ડ્રેસ ફિમેલમાં પ્રથમ ક્રમે – વરસાણી જાનવી, દ્વિતીય ક્રમે – સંગાણી બંસી,  તૃતીય ક્રમે – રામાણી ખુશી અને આશ્વાસન ઈનામ કાકલોત્તર શ્રદ્ધાએ પ્રાપ્ત કરેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણીના માર્ગદર્શક હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા.જયોતિકા ટેલર, પ્રા.સુનિતા યાદવ, પ્રા. ફેરલ ગાંડીયાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.