- This event has passed.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)
એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ
અમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ શ્રી
નાડીયાપરા સ્મિત હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.,બી.સી.એ, બી.કોમ., બી.એસસી. ડેટા સાઈન્સ, એમ.એસસી.
આઈ.ટી.નાં ૧૭ વિદ્યાર્થીઓએ રીલ મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રીલ મેકિંગમાં પ્રથમક્રમે ચોટલીયા પાર્થ, દ્વિતીયક્રમે દોમડીયા
તીર્થ અનિલકુમાર, તૃતીય ક્રમે જાદવ પ્રદીપ રણજીતભાઈ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.
મુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.