• જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું આયોજ્ન

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ શ્રી નીમા પટેલ હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.,બી.સી.એ, બી.કોમ., બી.એસસી. ડેટા સાઈન્સ, એમ.એસસી. આઈ.ટી. નાં ૨૬ વિદ્યાર્થીઓએ સોલો ડાન્સમાં જ્યાં ગ્રુપ ડાન્સમાં ૬ ટીમએ ભાગ લીધો હતો. સોલો ડાન્સમાં પ્રથમક્રમે ભીંગરાડિયા ઇશ્વ વિજયકુમાર, દ્વિતીયક્રમે ગુપ્તા પરિકુમારી સંજયકુમાર, તૃતીય ક્રમે જ્હાન્વી પ્રિયંક દાવરા અને ચોથા ક્રમે મહેતા શ્લોકા એસ. તેમજ ગ્રુપ ડાન્સમાં પ્રથમ ક્રમે ઘોઘારી મિતાલી કેતનભાઈ, જસાણી જીયા ભરતભાઈ, ઠાકુર દિવ્યા ઇન્દ્રજીતભાઇ, ઠક્કર અમી બીજા ક્રમે ગજેરા મૈત્રી નરેશભાઈ, ધેવરિયા બંસી, લાઠીયા શ્રુષ્ટિ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “રીલ મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ શ્રી નાડીયાપરા સ્મિત હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.,બી.સી.એ, બી.કોમ., બી.એસસી. ડેટા સાઈન્સ, એમ.એસસી. આઈ.ટી.નાં ૧૭ વિદ્યાર્થીઓએ રીલ મેકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રીલ મેકિંગમાં પ્રથમક્રમે ચોટલીયા પાર્થ, દ્વિતીયક્રમે દોમડીયા તીર્થ અનિલકુમાર, તૃતીય ક્રમે જાદવ પ્રદીપ રણજીતભાઈ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટની એન.સી.સી. વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. મુક્ત ભારત – વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ – ૨૦૨૬ આયોજન થયું હતું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૭-૦૯-૨૦૨૬ ના ટીબી મુક્ત ભારત - વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ, ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજનાં ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન ૧૫ એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ટી.બી. મુક્ત ભારત અભિયાનને ટેકો આપવા અને ક્ષય રોગ નિવારણ, વહેલા નિદાન અને સારવાર પાલન વિશે જાગૃતિ ફેલાવવા માટે વોલ પેઇન્ટિંગ ઇવેન્ટ યોજવામાં આવી હતી. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી. ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ તેમજ સીપીએલ પમી વાલા, કેડેટ ક્રિષ્ટી મેન્દપરા સીડીટી હેતલ ભાલીયા, સીડીટી નિરાલી રાવલીયા, કેડેટ દીયા પટેલના હેઠળ આ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

  • SFI કોલેજ અમરોલીમાં ૨૦૪૭ નું ભારત વિષય પર ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ 2047 નું ભારત વિષય પર ડિજિટલ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે મોરડિયા વિનાયક પ્રવીણભાઈ (ટી.વાય.બી.સી.એ.), બીજા ક્રમે કાક્લોતર પાર્થ નિલેશભાઈ (ટી.વાય.બી.સી.એ.) અને તૃતીય ક્રમે નિર્મલ ધ્વનિલ ચંદ્રેશકુમાર પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વિજેતાને રૂ.૫૦૦, દ્વિતીય ક્રમ વિજેતાને રૂ.૩૦૦ તેમજ તૃતીય ક્રમ વિજેતાને રૂ.૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

  • “યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓ ઝળકિયા”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટ તા. ૧૮ થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ અંબાબા કોલેજ સાબરગામ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ બોક્સિંગ ગર્લ્સ ટુર્નામેન્ટમાં ૧૮ કોલેજનાં ૩૪ સ્પર્ધકો તેમજ ભાઈઓમાં ટુર્નામેન્ટમાં ૩૩ કોલેજનાં ૮૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં એફ.વાય.બી.બી.એ. ક્રિષા હિરેનભાઈ પારેખ તેમજ ટી.વાય.બી.બી.એ. કેના રૂપેશભાઈ ભટ્ટીએ ગોલ્ડ મેડલ, એફ.વાય.બી.બી.એ. ધ્રુવી સતવીરસિંહ ઢાકાએ સિલ્વર મેડલ, એફ.વાય.બી.બી.એ. જિનલ રાજુભાઈ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ અને બોક્સિંગ ભાઈઓની કેટેગરીમાં ટી.વાય.બી.સી.એ. અંકુશ અજીત મંડલએ સિલ્વર મેડલ, એસ.વાય.બી.બી.એ. પાર્થકુમાર દેસુરભાઈ વાંજર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ રાજસ્થાન ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી માટે ક્રિષા હિરેનભાઈ પારેખ અને કેના રૂપેશભાઈ ભટ્ટીની પસંદગી કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બોક્સિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.