• #Dosti Celebration

    A vibrant Dosti Celebration was held on August 3, 2024, at R.V. Patel & V.L. Shah College of Commerce, Amroli, where students enthusiastically participated in various performances dedicated to friendship. Students from F.Y. B.Com, S.Y. B.Com, and T.Y. B.Com showcased their talents through dance, songs, and shayari, making the event a memorable one. Their performances beautifully reflected the essence of friendship, unity, and togetherness. The celebration was conducted under the guidance of Principal Dr. Mukesh R. Goyani and Prof. Bharat Basarani (B.Com Coordinator), with active support from faculty members Dr. Hemadri Tikawala Prof. Jyotika Tailor and Dr.Dhruv Gangadwala. The event concluded with a vote of thanks, leaving everyone with cherished memories of friendship and camaraderie.

  • Teacher Day’s Celebration

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ),સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે ઉજવણીનું આયોજન તા. ૦૫-૦૯-૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં બીબીએ, બીકોમ, બીસીએ અને બીસીએ વિન્ટર, બીએસ.સી ડેટા સાઈન્સના ૮૩ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. શિક્ષક દિન નિમિત્તે વિષય શિક્ષક તેમજ શિક્ષક તરીકે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ તેમના એક દિવસીય શિક્ષક તરીકેના અનુભવ અભિવ્યક્ત કર્યા હતા. ડૉ. પ્રકુલભાઈ શિરોયા (લોકદ્રષ્ટી ચક્ષુ બેંકનાં પ્રમુખ) અચૂક હાજર રહ્યા હતા તથા જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ કેવી રીતે પડયુ તેની સમજ આપી હતી. શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ ડૉ. સ્વાતી મહેતા, પ્રા. જયમીન સુકલા, પ્રા. ભરત બસરાની, પ્રા.ડૉ.વિરલ પોલીશવાલા તેમજ પ્રા.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ  વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ સંચાલન કયું હતું.   

  • World Environment Day

    Tree plantation was organized in our college on 5th june 2024,in which 35 of our cadets participated. The purpose of this program is to make people aware about tree plantation and the importance to trees. A reflection on the importance of planting trees, often emphasizing the environmental benefits like cleaner air, combating climate change, and preserving biodiversity, while also highlighting the positive impact on future generations by creating a greener planet. This program is made possible by our principal Dr. Mukesh Goyani sir and CTO Anila Pillai ma'am and after the program, we did a photo session.

  • World Environment day celebration

    વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન-૨૦૨૪ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું એન.એસ.એસ સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

  • Blood Donation Camp in remembrance of shri Kantikaka

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી પ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ), મેહુલભાઈ માલવિયા (વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ), જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, અનુજભાઈ શાહ, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા બહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર કરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ, બીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ ના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.

  • CATC Camp

    Joined “Combine Annual Training Camp” from 16th Jun to 25th Jun 2024. The event was organized by 6 GUJ Girls BN NCC. NCC conducts engagement training in collaboration with the Indian Armed Forces. In these programs, aspiring cadets are attached to a particular regiment for 10 days of training, where they learn military tactics, including day/night warfare, and familiarize themselves with weapons. Thus this camp was successful under the guidance of our college CTO Dr. Anila pillai ma’am and Principal Dr. Mukesh Goyani sir.

  • International Yoga Day celebration

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ દ્વારા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં NSS સ્વયંસેવક ભાઈ તથા બેહનો, અધ્યાપક ગણ, બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોએ પ્રાણાયામ અને યોગ ધ્યાનમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

  • ભારતીય ન્યાયતંત્રના બદલાયેલા ૩ નવા કાયદા વિષે જાગૃતિ

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 1-7 -2024 ના રોજ ભારતીય ન્યાય તંત્રના બદલાયેલા નવા ત્રણ કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને કયા જૂના કાયદાઓ હતા અને તેના બદલે કયા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે ઘેરથી લાગુ થશે અને એ કાયદા વિશે વિસ્તૃત માહિતી અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.કે પટેલ સાહેબ અને તેમના સ્ટાફ સભ્યો દ્વારા આપવામાં આવી.  તદુપરાંત આ ત્રણ કાયદા વિશે કઈ એપ્લિકેશન કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી જેમાં NCRB એપ્લિકેશન જેમાં કાયદાનું વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને K2 Help લો એપ્લિકેશન જે અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે તેની માહિતી આપવામાં આવી. વધુમાં મહિલાઓ માટે She Team- Empowering Women Ensuring Safety કાર્યરત છે તેની જાણકારી આપવામાં આવી અને હેલ્પલાઇન નંબર 181 ની માહિતી આપવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા અને પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

  • તાપી જન્મોત્સવ ઉજવણી

    આજ રોજ તારીખ 13-7-2024 અમરોલી કોલેજમાં તાપી જન્મોત્સવ નિમિત્તે તાપી માતાનું મહાત્મય સમજાવવામાં આવ્યો નદીનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ પાસે નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. 

  • Packaging &Labeling Competition

    Prof. V. B. Shah Institute of Management - Amroli organized a Mehendi Competition and Product Packaging and Labeling Competition on July 16, 2024, for skill development. 45 participated in the Mehendi Competition. In which, FYBBA Honey Patel secured the first position, FYBBA Vidhi Dave secured the second position, and FYBBA Jensi Ajudiya secured the third position. Similarly, 40 students participated in the Packaging and Labeling Competition. In which, FYBBA Janvi Jain secured the first position, FYBBA Tanvi Ranoliya secured the second position, and FYBBA Ayushi Mere secured the third position. This entire event was organized under the guidance of Principal Dr. Mukesh Goyani and BBA Coordinator Dr. Swati Mehta. The event was successfully conducted by Dr. Sudhadhara Samal, Rakesh Patel, Shweta Rajpur, Ravina Santasia and Agam Shah, members of Cultural Committee. 

  • MEHENDI COMPETITION

    Prof. V. B. Shah Institute of Management - Amroli organized a Mehendi Competition and Product Packaging and Labeling Competition on July 16, 2024, for skill development. 45 participated in the Mehendi Competition. In which, FYBBA Honey Patel secured the first position, FYBBA Vidhi Dave secured the second position, and FYBBA Jensi Ajudiya secured the third position. Similarly, 40 students participated in the Packaging and Labeling Competition. In which, FYBBA Janvi Jain secured the first position, FYBBA Tanvi Ranoliya secured the second position, and FYBBA Ayushi Mere secured the third position. This entire event was organized under the guidance of Principal Dr. Mukesh Goyani and BBA Coordinator Dr. Swati Mehta. The event was successfully conducted by Ravina Satasia and Aagam Shah, members of Cultural Committee. 

  • Mehendi Competition

    Event Summary Organized By: Jivan Jyot Trust, Amroli Colleges: - Prof. V. B. Shah Institute of Management - R. V. Patel College of Commerce (English Medium) - V. L. Shah College of Commerce (Gujarati Medium) - Sutex Bank College of Computer Application & Science, Amroli Event Name: Mehndi, Tattoo, Nail Art Competition Theme: Indian Culture Date: 16th July 2024 Time: 11:30 AM onwards Venue: Amroli College Campus Event Coordinators: - Dr. Ragini Prasad - Ms. Twinkle Panchal - Ms. Damyanti Patel - Ms. Nensi Modi - Ms. Vaishnavi Gorakhiya Chief Guest and Special Invitee: - Miss Urmila Sojitra (Designation: WLR Crime Branch, Dumas Police Station) Attendees: 110 participants Competition Results: Mehndi Competition: - 1st Rank: Devani Drashti - 2nd Rank: Asodariya Vrinda - 3rd Rank (tie): Thumar Prerna and Nakrani Ruchita - Consolation Prize: Vatsarpara Mahek Key Highlights: The Prize Distribution and Award Ceremony was the highlight of the event, celebrating student achievements. The judge, Ms. Urmila Sojitra, encouraged students and selected a total of 12 winners from various competitions. The event was successfully conducted under the guidance of College Principal Dr. Mukesh R. Goyani and with the support of the Cultural Committee members Dr. Ragini Prasad, Ms. Twinkle Panchal, Ms. Damyanti Patel, Ms. Nensi Modi, and Ms. Vaishnavi Gorakhiya.

  • Nail Art Competition

    Event Summary Organized By: Jivan Jyot Trust, Amroli Colleges: - Prof. V. B. Shah Institute of Management - R. V. Patel College of Commerce (English Medium) - V. L. Shah College of Commerce (Gujarati Medium) - Sutex Bank College of Computer Application & Science, Amroli Event Name: Mehndi, Tattoo, Nail Art Competition Theme: Indian Culture Date: 16th July 2024 Time: 11:30 AM onwards Venue: Amroli College Campus Event Coordinators: - Dr. Ragini Prasad - Ms. Twinkle Panchal - Ms. Damyanti Patel - Ms. Nensi Modi - Ms. Vaishnavi Gorakhiya Chief Guest and Special Invitee: - Miss Urmila Sojitra (Designation: WLR Crime Branch, Dumas Police Station) Attendees: 50 participants Nail Art Competition: - 1st Rank: Sonani Hasti - 2nd Rank: Diyora Mitansi - 3rd Rank: Patel Vedika Key Highlights: The Prize Distribution and Award Ceremony was the highlight of the event, celebrating student achievements. The judge, Ms. Urmila Sojitra, encouraged students and selected a total of 12 winners from various competitions. The event was successfully conducted under the guidance of College Principal Dr. Mukesh R. Goyani and with the support of the Cultural Committee members Dr. Ragini Prasad, Ms. Twinkle Panchal, Ms. Damyanti Patel, Ms. Nensi Modi, and Ms. Vaishnavi Gorakhiya.

  • Tattoo Making Competition

    Event Summary Organized By: Jivan Jyot Trust, Amroli Colleges: - Prof. V. B. Shah Institute of Management - R. V. Patel College of Commerce (English Medium) - V. L. Shah College of Commerce (Gujarati Medium) - Sutex Bank College of Computer Application & Science, Amroli Event Name: Mehndi, Tattoo, Nail Art Competition Theme: Indian Culture Date: 16th July 2024 Time: 11:30 AM onwards Venue: Amroli College Campus Event Coordinators: - Dr. Ragini Prasad - Ms. Twinkle Panchal - Ms. Damyanti Patel - Ms. Nensi Modi - Ms. Vaishnavi Gorakhiya Chief Guest and Special Invitee: - Miss Urmila Sojitra (Designation: WLR Crime Branch, Dumas Police Station) Attendees: 32 participants Competition Results: Tattoo Competition: - 1st Rank: Ghori Nancy - 2nd Rank: Krish Kakdiya - 3rd Rank: Sanchariya Nayan Key Highlights: The Prize Distribution and Award Ceremony was the highlight of the event, celebrating student achievements. The judge, Ms. Urmila Sojitra, encouraged students and selected a total of 12 winners from various competitions. The event was successfully conducted under the guidance of College Principal Dr. Mukesh R. Goyani and with the support of the Cultural Committee members Dr. Ragini Prasad, Ms. Twinkle Panchal, Ms. Damyanti Patel, Ms. Nensi Modi, and Ms. Vaishnavi Gorakhiya.

  • NCC Orientation

    The college organized an NCC orientation program for newly admitted students. CTO Dr. Anila Pillai Madam and Principal Dr. Mukesh Goyani Sir organized the NCC Orientation Program. The main objective of this program was to inform the students about NCC and to encourage them to join NCC.

  • GURU PURNIMA UTSAV AND QUIZ COMPETITION

    The Prof. V.B. Shah Institute of Management, along with other institutions under the Jivan Jyot Trust, organized a Guru Purnima Quiz Competition for celebration of Guru Purnima Utsav. The event took place on July 20th, with 78 students participating in the quiz competition. Participants were required to register online by July 19th, with a maximum of three members per team. The organizing committee included Dr. Swati M. Mehta, BBA Co ordinator and the cultural committee members, including Dr. Sudhadhara Samal, Mr. Rakesh Jasani, Ms. Shweta Rajput, Ms. Ravina Satasiya, and Mr. Aagam Sheth, played a crucial role in the event's coordination. The venue for the competition was Room No. 61 on the ground floor of the BBA building.  

  • Kargil Day

    26, July 2024 Kargil Vijay diwas was celebrated in our college in which 54 cadets CTO Dr.anila pillai ma’am. and Principal Dr. mukesh Goyani sir and other faculty members gathered to honor the memory of our soldiers. As part of the commemorative events, a special screening of the film "SHERSHAH" was organized for the cadets, after the Deep Pragatya and an informative speech by our principal, Dr. Mukesh Goyani sir. The event was managed by SGT Krishna davra and CPL Twisha sakadasariya. All the capturing of images and videos was done by LCPL Hasti Sudani and CDT Bhagirathi Bhuva.

  • SEMINAR ON “IGNITING YOUNG MINDS TO INNOVATION”

    The event titled "Igniting Young Minds to Innovation," featuring Mr. Harmeet Godhani, the founder of Helptag 365 Private Limited, as the speaker. The event is organized by PROF. V.B Shah Institute of Management. The event was organized on July 27th at 12:00 PM at Prof. V.B Shah Institute of Management, Saraswati Shaikshanik Sankul, Chhaprabhatha Road, Amroli. The event was organized by Dr. Nilesh Patel, BBA Co ordinator. Total 200 students have participated in this event from BBA. It was very informative and igniting seminar the young generation for creative innovative mindset.

  • Ek Ped Maa Ke Nam

    ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર વિશ્વ પર્યાવરણ દિવસે મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આજ રોજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તથા પર્યાવરણનુંજરાત અને સંરક્ષણ અંગની પ્રતિજ્ઞા પણ લીધી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું.

  • જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ તાલીમ શિબીર ૨૦૨૪-૨૫

    A District Level Youth Leadership Training Camp (2024–25) was successfully organized from 30/07/2024 to 02/08/2024 at Prof. V.B. Shah Institute of Management, Amroli, Surat. The camp was conducted under the guidance of the District Youth Development Officer, Surat, and in collaboration with the Department of Youth and Cultural Activities, Gandhinagar. Aimed at nurturing leadership qualities among students, the camp featured various interactive and educational sessions. BBA students of Prof. V.B. Shah Institute actively participated and benefitted from the experience. The event promoted youth empowerment, teamwork, and leadership, aligning with the objectives of the Azadi Ka Amrit Mahotsav initiative.