• REEL MAKING COMPITITION

    રીલ મેકિંગ ( reel it, feel it)કોમ્પિટિશનનું આયોજન મલ્ટીમીડિયા ના સદસ્ય પ્રો.આગમ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ટોટલ 11 ટીમે ભાગ લઇ કોલેજ કેમ્પસ અને ટીચર્સ ડે પર વિવિધ પ્રકારની રીલ બનાવી હતી.  કોમ્પિટિશનના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક વિનીત ઘેલાણી અને પ્રિન્સ પાનેલીયા પ્રાપ્ત કર્યો હતો. દ્વિતીય ક્રમાંક જતીન ચોટાલીયા ,રાકેશ ટાંક અને તૃતીય ક્રમાંક દેવ જેઠવા, તીર્થ દોમડીયા એ પ્રાપ્ત કરી ટ્રોફીના હકદાર બન્યા હતા

  • Ganesh Mohtasav

    The grand Ganesh Utsav will be celebrated from September 6 to September 17, 2024, with great enthusiasm and devotion. Various cultural and religious programs, including aarti, bhajans, and processions, will be organized. Devotees from all walks of life are invited to seek Lord Ganesha’s blessings. Strict security and eco-friendly measures will be in place for a safe and responsible celebration. Let’s come together to celebrate this divine festival with faith, joy, and unity.

  • Ganesh Mahotsav 2024

    પ્રો. વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા ૭ સપ્ટેમ્બર ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે કોલેજ કેમ્પસમાં ગણેશજીનું આગમન થયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લઇ વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું હતું અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ .મુકેશ આર. ગોયાણી, સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓએ સમૂહ આરતી ઉતારી ગણપતિજીના આશીર્વાદ મેળવ્યા હતા. ગણેશ ઉત્સવના ભાગરૂપે દુંદાળા દેવ માટે છપ્પનભોગ અને કથા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય ડૉ .મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના સદસ્યોએ સફળતાપૂર્વક કર્યું હતું.

  • Patriotic Song Competition

    Patriotic Song Competition Held at R.V. Patel & V.L. Shah College of Commerce A Patriotic Song Competition was successfully organized on August 9, 2024, at R.V. Patel & V.L. Shah College of Commerce, Amroli. The event witnessed enthusiastic participation from students, who showcased their talent and patriotism through soulful performances. Winners of the Competition: - 1st Place: Rudhi Parmar & Sanjay Purohit - 2nd Place: Meet Vekriya - 3rd Place: Raj Valani The competition was graced by Chief Guest Ms. Manisha Sukla, who appreciated the students' efforts. The event was organized under the Cultural Department of the college. The successful execution of the event was led by Principal Dr. Mayank Goyani and Prof. Bharat Basrani (B.Com Coordinator), ensuring a well-managed and inspiring competition with active support from faculty members Dr. Hemadri Tikawala, Prof. Jyotika Tailor, Sunita Yadav and Feral Gandiyawala

  • Khelaiya Competition

    Event Summary Organized By: Jivan Jyot Trust, Amroli Colleges: - Prof. V. B. Shah Institute of Management - R. V. Patel College of Commerce (English Medium) - V. L. Shah College of Commerce (Gujarati Medium) - Sutex Bank College of Computer Application & Science, Amroli Event Name: Musical Garba Morning and Khelaiya Competition Date: 5th October 2024 Time: 8:00 AM onwards Venue: Amroli College Campus Event Coordinators: - Dr. Ragini Prasad - Ms. Twinkle Panchal - Ms. Damyanti Patel - Ms. Nensi Modi - Ms. Vaishnavi Gorakhiya Chief Guests and Special Invitees: - Garba and Dodhiya Artists from "Maa Ambe Meg Malhar" Garba Classes: - Mr. Nikhil Patel - Mr. Jatin Maisuriya - Miss Akta Kosada Attendees: 175 participants Objectives and Program Details: - 08:00 AM - 08:30 AM: Guest Arrival & Registration - 08:30 AM - 09:00 AM: Aarti for Ambe Mata - 09:00 AM - 09:30 AM: Opening Performance (Live Garba Music) Highlights included: - Live Garba Music with traditional and fusion beats - Cultural Dress Showcase - Best Costume & Presentation Award - Fusion Garba Round - Exciting prizes including trophies, cash rewards, and certificates - Competition inaugurated by Dr. Mukesh Goyani Competition Results: Best Performance (General Category): - 1st Rank: Kathariya Aditi - 2nd Rank: Hirpara Aastik - 3rd Rank: Vaghela Avani Best Dress (General Category): - Kathariya Manashvi - Surati Priyanshi - Consolation Prize: Vaghela Drashti Key Highlights: - The Prize Distribution and Award Ceremony celebrated participants' enthusiasm, cultural spirit, and exceptional performances. - Event was conducted successfully under the leadership of Principal Dr. Mukesh R. Goyani, with support from Cultural Committee members Dr. Ragini Prasad, Ms. Twinkle Panchal, Ms. Damyanti Patel, Ms. Nensi Modi, and Ms. Vaishnavi Gorakhiya.

  • Khelaiya Competition

    Event Summary Organized By: Jivan Jyot Trust, Amroli Colleges: - Prof. V. B. Shah Institute of Management - R. V. Patel College of Commerce (English Medium) - V. L. Shah College of Commerce (Gujarati Medium) - Sutex Bank College of Computer Application & Science, Amroli Event Name: Musical Garba Morning and Khelaiya Competition Date: 5th October 2024 Time: 8:00 AM onwards Venue: Amroli College Campus Event Coordinators: - Dr. Ragini Prasad - Ms. Twinkle Panchal - Ms. Damyanti Patel - Ms. Nensi Modi - Ms. Vaishnavi Gorakhiya Chief Guests and Special Invitees: - Garba and Dodhiya Artists from "Maa Ambe Meg Malhar" Garba Classes: - Mr. Nikhil Patel - Mr. Jatin Maisuriya - Miss Akta Kosada Attendees: 175 participants Objectives and Program Details: - 08:00 AM - 08:30 AM: Guest Arrival & Registration - 08:30 AM - 09:00 AM: Aarti for Ambe Mata - 09:00 AM - 09:30 AM: Opening Performance (Live Garba Music) Highlights included: - Live Garba Music with traditional and fusion beats - Cultural Dress Showcase - Best Costume & Presentation Award - Fusion Garba Round - Exciting prizes including trophies, cash rewards, and certificates - Competition inaugurated by Dr. Mukesh Goyani Competition Results: Best Performance (General Category): - 1st Rank: Kathariya Aditi - 2nd Rank: Hirpara Aastik - 3rd Rank: Vaghela Avani Best Dress (General Category): - Kathariya Manashvi - Surati Priyanshi - Consolation Prize: Vaghela Drashti Key Highlights: - The Prize Distribution and Award Ceremony celebrated participants' enthusiasm, cultural spirit, and exceptional performances. - Event was conducted successfully under the leadership of Principal Dr. Mukesh R. Goyani, with support from Cultural Committee members Dr. Ragini Prasad, Ms. Twinkle Panchal, Ms. Damyanti Patel, Ms. Nensi Modi, and Ms. Vaishnavi Gorakhiya.

  • Musical Garba Morning and Khelaiya Competition

    Garba and Khelaiya Competition was organized and Garba and Dodhiya Artists from "Maa Ambe Meg Malhar" Garba Classes: Mr. Nikhil Patel , Mr. Jatin Maisuriya and Miss Akta Kosada have been invited as a guest and judge for the event on 5th Oct, 2024. Total 175 students from BBA and BCA have participated and various awards have been given to the winners.

  • 51st Youth Festival 2024

    Veer Narmad South Gujarat University (VNSGU), Surat, hosted its grand 51st Youth Festival, a vibrant celebration of youth, culture, and talent. The festival, a significant annual event for the university, witnessed enthusiastic participation from approximately more than 1000 students from various affiliated colleges and from our college 400 students have participated. The multi-day event, held at the university campus, provided a dynamic platform for students to showcase their abilities in a diverse range of cultural, literary, and artistic competitions. These included performing arts like dance, music, and theatre, as well as fine arts, literary events such as debates and elocution, and quizzes. The festival aimed to foster a spirit of healthy competition, camaraderie, and cultural exchange among the youth. The 51st edition of the Youth Festival continued the university's tradition of encouraging holistic development and providing students with opportunities to express their creativity beyond academics. The large participation underscored the importance and popularity of this annual event within the university community, highlighting the rich talent pool of the students at Veer Narmad South Gujarat University. It was stared on 18th December 2024 and the prize distribution ceremony for the festival was held on December 23rd, 2024, marking the culmination of the successful event.

  • Suit & Saree Day

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૧-૧૨-૨૦૨૪નાં રોજ શૂટ એન્ડ સાડી ડેનું આયોજન  કરવામાં આવ્યું હતું. બી.કોમ.,બી.બી.એ. અને બી.સી.એ, બી.એસસી.ડેટા સાઈન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શૂટ એન્ડ સાડી ડે સાથે સાથે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પવોકમાં ૬૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેમ્પવોક્ના જજ તરીકે શ્રી સુનીલ યદુવશી અને શ્રી દેવઆશિષ મોહિતી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ફેકલ્ટીના સ્ટાફ સભ્યો હાજરી રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રેમ્પવોકમાં છોકરીઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.સી.એ.ની સુતાસીયા સિયા, બીજાક્રમે બી.સી.એ.ની વાઘેલા અવની, ત્રીજાક્રમે બી.કોમ.ની ગુપ્તા પૂરીકુમારી અને છોકરાઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.કોમ. ડોબરિયા મિહિર, બીજાક્રમે બી.સી.એ. ડાંગરિયા ઓમ, ત્રીજાક્રમે વિવેક ઢોલા વિદ્યાર્થીઓ વિજેતા થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન અને સાંસ્કૃતિક કમિટી મેમ્બર તરીકે ડૉ. હેમાદ્રી ટીકાવાલા, ડૉ. ચક્ષુ શાહ, ડૉ. અનિલા પિલ્લાઈ, પ્રા. જયોતિકા ટેલર, પ્રા. સુનિતા યાદવ, પ્રા. ફેરલ ગાડીયાવાલા,             ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.

  • અંતાક્ષરી કોમ્પિટિશન

    “સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને અત્યંત સુરમય સૂર્યોદય પ્રોગ્રામનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૫ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજસ મર્ચન્ટ અને શ્રી નરેશભાઈ કાપડીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૧૨ ટીમના ૨૪ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રી મુકુંદ કાપડીયા અને શ્રીમતી ચંદા કાપડીયાએ પરિણામ જાહેર કર્યું હતું. સ્પર્ધાના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પાયલ શિવાઆસરે સૈની અને શિવાની રાજકુમાર કૈલાશ, દ્વિતીય ક્રમાંક પૂજા વિશ્વાસ અને શ્રુતિ ચૌહાણએ પ્રાપ્ત કર્યો હતો. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં નેતૃત્વમાં અને બી.કોમ. કો-ઓર્ડીનેટર પ્રા. ભરત બસરાણી અને પ્રા. સુનિતા યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

  • Amroli Got Talent

    અમરોલી સ્વનિર્ભર કોલેજમાં “Amroli Got Talent” નું આયોજન થયું હતું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૪-૦૨-૨૦૨૫ નાં રોજ કોલેજ અને 94.3 MY F.M. દ્વારા સંયુક્ત રીતે “Amroli Got Talent” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ પોતાનો ટેલેન્ટ બતાવ્યું હતું. જેમાં 94.3 MY F.M. દ્વારા શ્રેષ્ઠ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ક્રમે F.Y.B.Com (sem-2) ની વિદ્યાર્થીની ગુપ્તા પરી સંજયકુમાર, દ્વિતીય ક્રમે F.Y.B.Com (Sem-2) ની વિદ્યાર્થીની દાવરા જાનવી પ્રિયાંક અને તૃતીય ક્રમે S.Y.B.C.A. (Sem-4) નો વિદ્યાર્થી કાછડિયા મીત કેતનભાઈ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી તથા બી.કોમ. કો-ઓર્ડીનેટર શ્રી. ભરત બસરાણીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રા.ડૉ.હેમાદ્રી ટીકાવાલા, પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા તેમજ એન્કરીંગ ડૉ. ચક્ષુ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

  • MOVIE DAY BBA

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા તેમના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મૂવી સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ શનિવારે સવારે ૯:૦૦ કલાકે મોટા વરાછા સ્થિત એઆર મોલ એન્ડ મલ્ટિપ્લેક્સ ખાતે આ સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તાજેતરમાં રિલીઝ થયેલી પ્રેરણાદાયી મૂવી 'છાવા' નિહાળી હતી. આ મૂવી સ્ક્રીનિંગનો હેતુ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના તણાવમાંથી મુક્તિ અપાવવા અને તેમને એકસાથે મળીને મનોરંજન માણવાની તક આપવાનો હતો. 'છાવા' મૂવી એક પ્રેરણાદાયી વાર્તા છે, જે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓએ આ આયોજનનો ખૂબ જ આનંદ માણ્યો હતો અને કોલેજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સરાહી હતી. મૂવી જોયા બાદ વિદ્યાર્થીઓએ ફિલ્મની વાર્તા, કલાકારોના અભિનય અને દિગ્દર્શન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે આવા મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

  • Mehndi Competition

    આર. વી. પટેલ એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સમાં તા. 13 જુલાઈ, 2024નાં રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની રૂપાવતીયા પ્રકૃતિ દ્વિતીય ક્રમે કાસોદરિયા જાનવી અને દ્વિતીય ક્રમે રાવલ હેતસ્વી એ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક શ્રી કોમલ આરીવાલા રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન અને સમગ્ર સંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ ગોયાણી અને બી.કોમ. કોર્ડીનેટર પ્રા. ભરત બસરાની ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

  • Jivan Jyot Trust Amroli’s self-financed college organized the “Triveni Competition – Mehndi, Nail Art, and Tattoo Making Competition.”

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનનર્ભર કોલેજમ ાં “નિવેણી સ્પર્ ભ - મહદેં ી, નેઈલ આટભ અનેટેટુમેકકગિં સ્પર્ ભ" નાંુઆયોજ્ન કરવ મ ાં આવેલ હત.ાંુ જીવન જયોિ ટ્રસ્ટ, અમરોલી સચં ાલલિ પ્રો.વી.બી.શાહ ઇન્સસ્ટીટયટુ ઓફ મને ેજમેન્સટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમસસ (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહ કોલેજ ઓફ કોમસસ (ગજુ રાિી માધ્યમ),સટુેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યટુર એ્લીકેશન એન્સડ સાયન્સસ, અમરોલીમાં િા. ૦૭-૦૭-૨૦૨૫ ના રોજ તત્રવેણી સ્પધાસ - મહદેં ી, નેઈલ આટસ અનેટેટુમેકકિંગ સ્પધાસનું આયોજન કરવામાં હત.ું જેમાં મહદેં ી સ્પધાસમાં કુલ ૧૦૩ તવદ્યાથીનીઓએ ભાગ લીધો હિો. જેમાં િરસરીયા કહરલ, નાયાની તષૃ ા (બી.બી.એ.), રાવિ હિે સ્વી (બી.કોમ.) અને નાકરાની રુલચિા, ગઢીયા ઋત્વી (બી.સી.એ) એ પ્રથમક્રમ મેળવ્યો હિો. જ્યારે નેઈલ આટસ સ્પધાસમાં કુલ ૧૪ તવદ્યાથીનીઓએ ભાગ લીધો હિો, જેમાં પટેલ હની અનેગઢીયા િતનષાએ પ્રથમ ક્રમ મેળવ્યો હિો. આ ઉપરાિં ટેટુમેકકિંગ સ્પધાસમાં કુલ ૨૨ તવદ્યાથીઓએ ભાગ લીધો હિો. જેમાં દુધાિ તપ્રયાશં ી અનેગજેરા મૈસરુી એ પ્રથમ ક્રમ મેળવ્યો હિો. આ િમામ સ્પધાસનું આયોજન કોલેજના આચાયસ ડૉ. મકુેશ ગોયાણી માગસદશસન હઠે ળ સાસ્ં કૃતિક કતમટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હત. Jivan Jyot Trust Amroli's self-financed college organized the "Triveni Competition - Mehndi, Nail Art, and Tattoo Making Competition." The "Triveni Competition - Mehndi, Nail Art, and Tattoo Making Competition" was organized on July 7, 2025, at Amroli's Jivan Jyot Trust-managed Pro. V.B. Shah Institute of Management, R.V. Patel College of Commerce (English Medium), V.L. Shah College of Commerce (Gujarati Medium), and Sutex Bank College of Computer Application and Sciences. In the Mehndi Competition, a total of 103 female students participated. Tarsariya Karil, Nayani Trisha (BBA), Ravat Hiteshwi (B.Com.), and Nakrani Ruchita, Gadhiya Rutvi (BCA) secured the first position. In the Nail Art Competition, a total of 14 female students participated. Patel Honey and Gadhiya Tanisha secured the first position. Additionally, in the Tattoo Making Competition, a total of 22 students participated. Dudhat Priyanshi and Gajera Maysuri secured the first position. All these competitions were organized by the members of the Cultural Committee under the guidance of College Principal Dr. Mukesh Goyani.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. "જ્ઞાન, ધ્યાન, ચેતના, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે." એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય, ભજન, અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં, દરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું સ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • અંતાક્ષરી કોમ્પિટિશન 07-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને સુરમય પ્રોગ્રામનું આયોજન તા. ૦૭-૦૮-૨૦૨૬ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અને હેતુ વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૩૦ ટીમના ૯૦ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક વાજા જયમાલ દેવાયતભાઈ, દોમડીયા તીર્થ અનિલભાઈ અને અલગીયા યશ કિરણભાઈ તેમજ દ્વિતીય ક્રમાંક ભાલું શ્રદ્ધા નીલેશભાઈ, ભાલોડીયા હસતી આયુષભાઈ અને વિરાણી આસ્વી અલ્પેશકુમાર વિજેતા જાહેર થયા હતા તેમજ વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Singing Competition 14-08-2026

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    “આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સ્વનિર્ભરમાં કોલેજમાં “દેશ ભકિત ગીત” સ્પર્ધા યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ. શાહ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં બી.કોમ.નાં વિદ્યાર્થીઓ માટે તા. ૧૪- ૦૮-૨૦૨૬ ના રોજ દેશ ભકિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, સુફિઝમ, ગઝલ, લોકગીત, ઇંગ્લિશ સોંગ, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનાં જજ તરીકે ફોરમ રાખોલિયા (પ્રોફેનલ સિંગર) હાજર રહીયા હતા. દેશ ભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૧૭ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક ટિમ્બડિયા ખુશી અરવિંદભાઈ, દ્વિતીય ક્રમાંક સોદ્વાડીયા એકતા પ્રફુલભાઈ, તૃતીય ક્રમાંક બોદુલ રાજ અંબાદાસ વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

  • ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૫-૦૮-૨૦૨૬નાં રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી વિનોદભાઈ ગજેરા (માજી સિન્ડીકેટ મેમ્બર) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ભરત શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિન પટેલ અને શ્રી અનુજ્ભાઈ શાહ ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઈનામ વિતરણ બી.બી.એ.,બી.કોમ.,બી.સી.એ.,બી.એસ.સી.(ડેટા સાઈન્સ), એમએસ.સી.આઈ.ટી.,બી.સી.એ.(એઆઈ) માં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ૩૬૮ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજનાં તમામ કૉ-ઓર્ડીનેટરશ્રીઓ તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ, વી. એલ. શાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮- ૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ સ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA, B.Com, BCA, B.Sc (ડેટા સાયન્સ), M.Sc (IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન જનરલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા ટીમને પ્રથમ ક્રમાંક: ₹૩,૦૦૦ રોકડ પુરસ્કાર, ​દ્વિતીય ક્રમાંક: ₹૨,૦૦૦ રોકડ પુરસ્કાર, ​તૃતીય ક્રમાંક: ₹૧,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation Cash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ માર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં આયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ, શ્રી આગમ શેઠ, સુશ્રી શ્વેતા રાજપૂત, સુશ્રી ફેની ગાંધી, સુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજ્ન થયું

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ જીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા રમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.